gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દેવું વધી જતા હરિયાણામાં એક જ પરિવારના સાત સભ્યોની આત્મહત્યા | Seven members of a family commit suic…

G METRO NEWS by G METRO NEWS
May 28, 2025
in INDIA
0 0
0
દેવું વધી જતા હરિયાણામાં એક જ પરિવારના સાત સભ્યોની આત્મહત્યા | Seven members of a family commit suic…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– એક સમયે પ્રવિણ મિત્તલ 20 કરોડના દેવામાં હતા

– મૃતકોની ઓળખ 41 વર્ષીય પ્રવીણ મિત્તલ, પત્ની, ત્રણ બાળકો તથા તેમના માતા પિતા તરીકે કરવામાં આવી

– પંચકુલામાં બાગેશ્વર ધામમાં કથા સાંભળ્યા પછી પરિવાર કારમાં પરત ફરી રહ્યો હતો ત્યારે ઝેર ખાઇને આત્મહત્યા કરી

ચંડીગઢ : હરિયાણાના પંચકુલામાં ત્રણ બાળકો સહિત એક જ પરિવારના છ સભ્યો કારમાં મૃત અવસ્થામાં મળી આવ્યા હતાં જ્યારે અન્ય એક વ્યકિતનું હોસ્પિટલ લઇ જતી વખતે રસ્તામાં મૃત્યુ થયું હતું તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે. 

પોલીસને મૃતકોની ઓળખ ૪૧ વર્ષીય પ્રવીણ મિત્તલ, તેમંના પત્ની,દંપતિના ત્રણ બાળકો તથા તેમના માતા પિતા તરીકે કરવામાં આવી છે. દેવાના બોજમાં દબાયેલા એક જ પરિવારના સાત સભ્યોએ ઝેર ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.

તપાસમાં જાણવા મળ્યું છે કે પરિવાર દહેરાદૂનનો રહેવાસી હતો અને પંચકુલામાં બાગેશ્વર ધામમાં હનુમંત કથા સાંભળવા માટે આવ્યું હતું. કથા સાંભળ્યા પછી પરિવાર કારમાં પરત ફરી રહ્યું હતું ત્યારે તમામ સભ્યોએ રસ્તામાં ઝેર ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. 

રાતે ૧૧ વાગ્યે પોલીસને માહિતી મળી કે સેક્ટર-૨૭માં મકાન નંબર ૧૨૦૪ની બહાર ઉભેલી એક કારમાં કેટલાક લોકો ગંભીર સ્થિતિમાં છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી તો કારમાંથી છ મૃતદેહો મળી આવ્યા હતાં અને એકની સ્થિતિ ગંભીર હતીજો કે હોસ્પિટલ લઇ જતી વખતે તેનું પણ મોત થયું હતું. 

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર પરિવારના નજીકના લોકોએ કહ્યું છે કે પરિવાર મોટી રકમનું દેવું હતું. પ્રવીણ મિત્તલે તાજેતરમાં દેહરાદૂનમાં ટૂર એન્ડ ટ્રાવેલ્સ કંપનીનો વ્યવસાય શરૂ કર્યો હતો જેમાં તેમને ભારે નુકસાન થયું હતું. 

આર્થિક તંગીને કારણે પરિવારે આ દુ:ખદ પગલું ભર્યુ હતું. પોલીસના જણાવ્યા અનુસાર તેને ઘટના સ્થળેથી સુસાઇડ નોટ પણ મળી આવી છે. 

આ ઘટનાના સાક્ષી અને સ્થાનિક રહેવાસી પુનિત રાણાએ જણાવ્યું હતું કે તેણે કારમાં છ લોકોને ઢળી પડેલા જોયા હતાં અને તેમના મોંમાંથી ફીણ નીકળી રહી હતી. તે સમયે પ્રવીણ મિત્તલ જીવિત હતાં અને મિત્તલે રાણાને જણાવ્યું હતું કે પરિવાર તમામ સભ્યોએ ઝેર પી આત્મહત્યા કરી લીધી છે અને હું પણ પાંચ મિનિટમાં મૃત્યુ પામીશ.આટલું કહી મિત્તલ પણ ઢળી પડયા હતાં.

લુધિયાણામાં રહેતા પ્રવીણ મિત્તલના પિતરાઇ ભાઇ સંદીપ અગ્રવાલે જણાવ્યું હતું કે એક સમયે મિત્તલને ૧૫ થી ૨૦ કરોડ રૂપિયાનું દેવું હતું. જો કે આ જૂની વાત છે અને બેંકોએ આ દેવું સેટલ કરવા અનેક વસ્તુઓ જપ્ત કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળ…
INDIA

VIDEO: મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળ…

June 24, 2026
માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની જતું : વિદેશ મંત્રાલયે નિયમો સ્પષ્ટ કર્યા | Indian Passport…
INDIA

માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની જતું : વિદેશ મંત્રાલયે નિયમો સ્પષ્ટ કર્યા | Indian Passport…

June 24, 2026
પેપર લીકની ઘટના અટકાવવામાં શિક્ષણ મંત્રી અસમર્થ? જુઓ NEET પરીક્ષામાં ધાંધિયા અંગે શું કહ્યું | Dharm…
INDIA

પેપર લીકની ઘટના અટકાવવામાં શિક્ષણ મંત્રી અસમર્થ? જુઓ NEET પરીક્ષામાં ધાંધિયા અંગે શું કહ્યું | Dharm…

June 24, 2026
Next Post
હીટવેવથી ત્રસ્ત પ્રજાને હાશકારો : જૂનમાં શ્રીકાર વર્ષાનો વરતારો

હીટવેવથી ત્રસ્ત પ્રજાને હાશકારો : જૂનમાં શ્રીકાર વર્ષાનો વરતારો

પંચકૂલામાં સાત લોકોનો આપઘાત: સુસાઈડ નોટમાં લખ્યું- ‘હું બેંકરપ્ટ થઈ ચૂક્યો છું, મારા કારણે આ બધુ થયુ…

પંચકૂલામાં સાત લોકોનો આપઘાત: સુસાઈડ નોટમાં લખ્યું- 'હું બેંકરપ્ટ થઈ ચૂક્યો છું, મારા કારણે આ બધુ થયુ...

સિદ્ધૂ મૂસેવાલાના પિતા બલકૌર સિંહે કોંગ્રેસની રેલીમાં આગામી વિધાનસભા ચૂંટણી લડવાની કરી જાહેરાત | sid…

સિદ્ધૂ મૂસેવાલાના પિતા બલકૌર સિંહે કોંગ્રેસની રેલીમાં આગામી વિધાનસભા ચૂંટણી લડવાની કરી જાહેરાત | sid...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓનલાઇન સોનું ખરીદનારાઓ સાવધાન! અમદાવાદમાં રૂ.12.60 લાખની છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો | Ahmedabad o…

ઓનલાઇન સોનું ખરીદનારાઓ સાવધાન! અમદાવાદમાં રૂ.12.60 લાખની છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો | Ahmedabad o…

8 months ago
ગુજરાતમાં હજુ 2 દિવસ ભારે વરસાદની આગાહી, 4 જિલ્લામાં ઓરેન્જ ઍલર્ટ | Heavy rains forecast in Gujarat …

ગુજરાતમાં હજુ 2 દિવસ ભારે વરસાદની આગાહી, 4 જિલ્લામાં ઓરેન્જ ઍલર્ટ | Heavy rains forecast in Gujarat …

10 months ago
સેવન્થ ડે સ્કૂલ મેનેજમેન્ટને DEOનો આદેશ, આચાર્ય અને જવાબદાર સ્ટાફને છુટા કરી દો | DEO Orders Seventh…

સેવન્થ ડે સ્કૂલ મેનેજમેન્ટને DEOનો આદેશ, આચાર્ય અને જવાબદાર સ્ટાફને છુટા કરી દો | DEO Orders Seventh…

10 months ago
બિહારમાં નવા મંત્રીઓને ખાતા ફાળવાયા, ભાજપને પહેલીવાર મળ્યું ગૃહ ખાતું, જુઓ યાદી | Bihar CM Nitish Ca…

બિહારમાં નવા મંત્રીઓને ખાતા ફાળવાયા, ભાજપને પહેલીવાર મળ્યું ગૃહ ખાતું, જુઓ યાદી | Bihar CM Nitish Ca…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News