gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Lifestyle

પલાળેલી બદામ ખાવાના 5 ફાયદા: હૃદય, મગજ અને ત્વચામાં જોવા મળશે ચોંકાવનારા ફેરફાર | 5 benefits of eating soaked almonds Surprising changes will be seen in the heart brain and skin

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
October 31, 2025
in Lifestyle
0 0
0
1
VIEWS
Share on FacebookShare on Twitter

5 Benefits Of Eating Soaked Almonds: બદામને પોતાના ગુણોના કારણે સુપરફૂડ માનવામાં આવે છે. તેમાં વિટામિન ઈ, ફાઇબર, પ્રોટીન, હેલ્ધી ફેટ્સ, મોનોઅનસેચ્યુરેટેડ અને પોલીઅનસેચ્યુરેટેડ ફેટ્સ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, પોટેશિયમ, ઝીંક, કોપર અને આયર્ન જેવા ઘણાં પોષક તત્ત્વો મળી આવે છે. એન્ટી ઑકિસડન્ટ્સથી ભરપૂર બદામ હૃદયના સ્વાસ્થ્ય, બ્લડ સુગર કંટ્રોલ અને ત્વચા માટે ફાયદાકારક છે.

પરંતુ જ્યારે તેને આખી રાત પલાળીને ખાવામાં આવે છે, ત્યારે તેના સ્વાસ્થ્ય લાભો અનેક ગણા વધી જાય છે. આ સરળ ટેવને એક મહિના સુધી અપનાવવાથી તમારા શરીર અને મગજમાં ચોંકાવનારા ફેરફારો જોવા મળશે. શું તમે જાણો છો કે દરરોજ પલાળેલા બદામ ખાવાથી તમારા શરીર પર શું અસર થશે?

1. પાચનતંત્રમાં સુધારો

બદામ ખાવાથી પાચનક્રિયા ઝડપી બને છે, પરંતુ તેને પલાળીને ખાવાથી તમારું શરીર બદામના પોષક તત્ત્વોને વધુ સરળતાથી અને અસરકારક રીતે શોષે છે. બદામની છાલ પચવામાં થોડી મુશ્કેલ હોય છે, તેથી તેને પલાળીને રાખવાથી તે સરળતાથી પચી જાય છે. 

બદામની છાલમાં ટેનિન નામનું તત્ત્વ હોય છે. પલાળવાની પ્રક્રિયા તેને દૂર કરે છે અને લિપેઝ જેવા પાચક ઉત્સેચકોને એક્ટિવ કરે છે, જેનાથી બદામનું પાચન સરળ બને છે. આ પેટનું ફૂલવું અને કબજિયાત જેવી સમસ્યામાં ઘટાડો થાય છે.

2. હૃદય માટે ફાયદાકારક

એક અહેવાલ પ્રમાણે બદામમાં વિટામિન ઈ હોય છે, જે એક શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ છે. તે ધમનીઓમાં કોલેસ્ટ્રોલ જમા થવાનું કારણ બનનારી ઓક્સિકરણ પ્રક્રિયાને રોકવામાં મદદ કરી શકે છે. આ અહેવાલમાં અમેરિકન હાર્ટ એસોસિએશન (AHA)નો હવાલો આપીને પણ જણાવાયું છે કે, બદામમાં અનસેચ્યુરેટેડ ફેટ્સ હોય છે, જેનું મર્યાદિત માત્રામાં સેવન કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલમાં સુધારો કરી શકાય છે.

તેમાં 2018ના એક રિવ્યૂ રિપોર્ટનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેમાં સંશોધકોએ જણાવ્યું હતું કે, બદામમાં રહેલા પોષક તત્ત્વો હાઈ-ડેન્સિટી વાળા લિપોપ્રોટીન એટલે કે સારા કોલેસ્ટ્રોલના સ્તરને વધારવા અથવા જાળવવામાં મદદ કરી શકે છે. તેથી આ દરમિયાન રિસર્ચ ટીમે હૃદયની સુરક્ષા માટે દરરોજ બદામ ખાવાની સલાહ આપી હતી.

3. પોષક તત્ત્વોનો ભરપૂર ફાયદો મળશે

બદામને પલાળવાથી પોષક તત્ત્વોની જૈવ ઉપલબ્ધતા વધી જાય છે. પલાળેલા બદામમાં રહેલા વિટામિન ઈ, મેગ્નેશિયમ, ઝીંક અને આયર્ન જેવા મહત્વપૂર્ણ પોષક તત્ત્વો શરીર દ્વારા વધુ સારી રીતે શોષાય છે. એક મહિનાની અંદર તમારા શરીરને આ આવશ્યક પોષક તત્ત્વોનો ભરપૂર ફાયદો મળશે અને તમારા ઓવરઓલ હેલ્થમાં સુધારો થશે. 

4. વજન ઘટશે

બદામમાં ફાઈબર, પ્રોટીન અને હેલ્ધી ફેટ્સનું સારું સંતુલન હોય છે. રોજ સવારે પલાળેલા બદામ ખાવાથી તમને લાંબા સમય સુધી પેટ ભરેલું અનુભવાશે. તે તમને કારણ વગરની સ્નેકિંગથી બચાવશે જેનાથી વજન ઘટાડવામાં અથવા તેને કંટ્રોલ કરવામાં મદદ મળશે. આ સાથે જ તે આખા દિવસ માટે સ્થિર એનર્જી પણ આપે છે. 

આ પણ વાંચો: દુર્લભ ખનીજોની નિકાસ મામલે ચીનનો મોટો નિર્ણય, ભારતીય કંપનીઓને આપ્યું લાયસન્સ

5. મગજના સ્વાસ્થ્ય માટે વરદાન

બદામને બ્રેન ફૂડ કહેવામાં આવે છે.  તેમાં રહેલા રાઈબોફ્લેવિન અને એલ-કાર્નિટાઈન મગજના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. દરરોજ પલાળેલા બદામ ખાવાથી તમારી યાદશક્તિ અને એકાગ્રતામાં સુધારો આવી શકે છે.

6. ત્વચા અને વાળનું સ્વાસ્થ્ય વધશે

અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, બદામમાં વિટામિન ઈ જેવા ઘણા એન્ટીઑકિસડન્ટ હોય છે જે શરીરમાં ઓક્સિડેટીવ ડેમેજને રોકવામાં મદદ કરે છે.  એક મહિના સુધી બદામ ખાઓ અને જુઓ કે એક મહિનામાં તમારી ત્વચા વધુ ગ્લોઈંગ અને મુલાયમ દેખાશે. વિટામિન ઈ થી ત્વચા મુલાયમ બને છે અને સમય પહેલા વૃદ્ધત્વને રોકવામાં મદદ કરે છે. તમારા વાળ પણ મજબૂત અને સ્વસ્થ બનશે.

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

Lifestyle

બાથરૂમ સાફ કર્યા પછી પણ આવે છે દુર્ગંધ? મોંઘા ફ્રેશનર છોડો, આજે જ બદલો 8 આદતો! | How to Get Rid of Bathroom Smell 8 Easy Effective Home Remedies

June 23, 2026
Lifestyle

શું તમે પણ કોઈને ગિફ્ટમાં આપો છો આ વસ્તુઓ? જાણી લો, આર્થિક નુકસાન સાથે સંબંધો પણ બગાડશે… | vastu tips for gifts dos and donts for healthy relationships

June 22, 2026
Lifestyle

તરબૂચના બીજ ફેંકવાની ભૂલ ન કરતાં: ડસ્ટબિનમાં ફેંકાતા કાળા બીજ વાસ્તવમાં છે ‘સુપરફૂડ’ | How to Use Watermelon Seeds Benefits Recipes Quick DIY Superfood Hacks

June 17, 2026
Next Post
‘RSS પર ફરી પ્રતિબંધ લગાવ્યો જોઈએ’, ખડગેએ સંઘ અને ભાજપ પર સાધ્યું નિશાન | My Personal Opinion Is Tha…

‘RSS પર ફરી પ્રતિબંધ લગાવ્યો જોઈએ’, ખડગેએ સંઘ અને ભાજપ પર સાધ્યું નિશાન | My Personal Opinion Is Tha...

‘કેજરીવાલે પંજાબમાં શીશમહેલ બનાવ્યો’ તસવીર સાથે ભાજપનો દાવો, AAPએ પણ આપ્યો જવાબ

‘કેજરીવાલે પંજાબમાં શીશમહેલ બનાવ્યો’ તસવીર સાથે ભાજપનો દાવો, AAPએ પણ આપ્યો જવાબ

અમરેલીમાં માવઠાનો માર: રાજુલામાં સૌથી વધુ વરસાદ, ધાતરવાડી ડેમ-2ના 10 દરવાજા ખોલાતા નજીકના ગામોને ઍલર…

અમરેલીમાં માવઠાનો માર: રાજુલામાં સૌથી વધુ વરસાદ, ધાતરવાડી ડેમ-2ના 10 દરવાજા ખોલાતા નજીકના ગામોને ઍલર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વોટર પાર્કની મોજ-મસ્તી માતમમાં ફેરવાઈ: ‘મોટી લહેર’ના કારણે 21 વર્ષના યુવકનું મોત, પરિવારનો ગંભીર આરો…

વોટર પાર્કની મોજ-મસ્તી માતમમાં ફેરવાઈ: ‘મોટી લહેર’ના કારણે 21 વર્ષના યુવકનું મોત, પરિવારનો ગંભીર આરો…

2 months ago
પ્રભારી મંત્રીની હાજરીમાં મળેલી બેઠકમાં નરોડાના ધારાસભ્યે કહ્યું,શહેરમાં પોલ્યુશન વધ્યું,તમે શું કરવ…

પ્રભારી મંત્રીની હાજરીમાં મળેલી બેઠકમાં નરોડાના ધારાસભ્યે કહ્યું,શહેરમાં પોલ્યુશન વધ્યું,તમે શું કરવ…

6 months ago
ગુજરાતની બસનો રાજસ્થાનમાં અકસ્માત, ટ્રક સાથે ટક્કરમાં 4 મોત, 16 ઈજાગ્રસ્ત | Rajasthan Jodhpur Accide…

ગુજરાતની બસનો રાજસ્થાનમાં અકસ્માત, ટ્રક સાથે ટક્કરમાં 4 મોત, 16 ઈજાગ્રસ્ત | Rajasthan Jodhpur Accide…

5 months ago
સાબરકાંઠા: નકલી દૂધના કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, કોર્ટે ‘સત્યા ડેરી’ના સંચાલકના 2 દિવસના રિમાન્…

સાબરકાંઠા: નકલી દૂધના કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, કોર્ટે ‘સત્યા ડેરી’ના સંચાલકના 2 દિવસના રિમાન્…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News