gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

આતંકવાદ વિરુદ્ધ ભારતની લડત રોકાઈ નથી, ફરી ઊભા થયા તો કચડી નાંખીશું: બિહારમાં PM મોદી | pm modi in bi…

G METRO NEWS by G METRO NEWS
May 30, 2025
in INDIA
0 0
0
આતંકવાદ વિરુદ્ધ ભારતની લડત રોકાઈ નથી, ફરી ઊભા થયા તો કચડી નાંખીશું: બિહારમાં PM મોદી | pm modi in bi…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Narendra Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના કારાકાટથી એકવાર ફરી પાકિસ્તાન અને આતંકવાદ પર પ્રહાર કર્યા છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘જો હવે આતંકવાદ કરવા ઊભા થયા તો કચડી નાંખવામાં આવશે. બિહારની ધરતીથી ફરી પુનરાવર્તન કરૂ છુ કે, ઓપરેશન સિંદૂરમાં ભારતની તાકાત દુશ્મને જોઈ લીધી છે, દુશ્મન હવે જાણી લે કે આ તો ફક્ત એક ટ્રેલર છે.’

વડાપ્રધાન મોદીએ શું કહ્યું? 

વડાપ્રધાન મોદીએ બિહારમાં કહ્યું કે, ‘આતંકવાદ સામે ભારતની લડાઈ હજુ રોકાઈ નથી છે અને ન રોકાશે. જો ફરી આતંકવાદ કરવા ઊભા થયા તો ભારત ઘરમાં ઘૂસીને કચડી નાંખશે. આ લોકોએ પાકિસ્તાનમાં બેસીને અમારી બહેનોનું સિંદૂર ભૂંસી દીધું હતું, બાદમાં આપણી સેનાએ તેમના ઠેકાણાને ખંડેર બનાવી દીધા. આ નવું ભારત છે અને નવા ભારતની તાકાત છે.’

આ પણ વાંચોઃ NEET PGના ઉમેદવારો અંગે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, પરીક્ષા એક શિફ્ટમાં યોજાશે

નક્સલવાદનો ખાતમો

આર્મીના વખાણ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘ઓપરેશન સિંદૂરમાં દુનિયાએ આપણી BSFનો પણ અભૂતપૂર્વ પરાક્રમ જોયો. આપણી સરહદ પર તૈનાત BSFના સૈનિકો સુરક્ષાની અભેદ ચટ્ટાન બનીને ઊભા છે. અમારી લડાઈ દેશના દરેક દુશ્મન સાથે છે. પછી ભલે તે સરહદ પાર હોય કે સરહદની અંદર. બિહારની જનતા સાક્ષી છે કે, છેલ્લાં ઘણાં વર્ષોથી અમે હિંસા અને અશાંતિ ફેલાવનારનો કેવી રીતે ખાતમો કર્યો છે. થોડા સમય પહેલાં સાસારામ, કૈમુર અને આસપાસના આ જિલ્લામાં શું સ્થિતિ હતી? નક્સલવાદનો કેવો ત્રાસ હતો? આ લોકોને બાબાસાહેબના બંધારણ પર વિશ્વાસ નહોતો. જોકે, 2014 બાદ અમે આ દિશામાં વધુ ઝડપથી કામ કર્યું, અમે માઓવાદીને તેમના કર્મોની સજા આપવાનું શરૂ કર્યું. કારણ કે, જો શાંતિ સ્થાપિત થાય છે, તો જ વિકાસના રસ્તા ખુલી શકે છે.’

આ પણ વાંચોઃ રાહુલ ગાંધી PM હોત તો PoK પાછું લઈ લીધું હોત..’ તેલંગાણાના મુખ્યમંત્રીના નિવેદનોથી રાજકીય ગરમાવો

બિહારના વિકાસ વિશે શું કહ્યું? 

બિહારના વિકાસ વિશે વાત કરતા તેમણે કહ્યું કે, ‘પટના એરપોર્ટના ટર્મિનલને પણ આધુનિક બનાવવામાં આવ્યું છે. જેનું મને કાલે લોકાર્પણ કરવાનું  સૌભાગ્ય મળ્યું. બિહટા એરપોર્ટ પર પણ 1400 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. બિહારમાં ફોર લેન રોડનું નેટવર્ક ઊભું કરવમાં આવશે. હજારો કરોડોની પરિયોજનાઓ બિહારમાં નવી તકનું નિર્માણ કરી રહી છે, જેનાથી યુવકોને રોજગારી મળશે, ટુરિઝ્મઅને વેપારને ફાયદો થશે. બિહારમાં રેલવેની સ્થિતિ પણ બદલાઈ રહી છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનજીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સરકારની બાજ નજર રહેશે | The government will keep a close eye on the…
INDIA

એનજીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સરકારની બાજ નજર રહેશે | The government will keep a close eye on the…

June 24, 2026
કોંગ્રેસ સંગઠનમાં થશે મોટા ફેરફાર! 4 મહાસચિવોને હટાવાશે, જુઓ કયા રાજ્યના પ્રભારી બદલાશે | major resh…
INDIA

કોંગ્રેસ સંગઠનમાં થશે મોટા ફેરફાર! 4 મહાસચિવોને હટાવાશે, જુઓ કયા રાજ્યના પ્રભારી બદલાશે | major resh…

June 23, 2026
20,000 લોકોના હત્યારાના નામે રસ્તાનું નામ… CM શુભેન્દુએ બદલતા ઋતબ્રત ભડક્યા, ગૃહમાં બોલાચાલી | Kol…
INDIA

20,000 લોકોના હત્યારાના નામે રસ્તાનું નામ… CM શુભેન્દુએ બદલતા ઋતબ્રત ભડક્યા, ગૃહમાં બોલાચાલી | Kol…

June 23, 2026
Next Post
અંકિતા ભંડારીની હત્યાના ત્રણેય દોષિતોને જન્મટીપ, કોર્ટે 50-50 હજારનો દંડ ફટકાર્યો | ankita bhandari …

અંકિતા ભંડારીની હત્યાના ત્રણેય દોષિતોને જન્મટીપ, કોર્ટે 50-50 હજારનો દંડ ફટકાર્યો | ankita bhandari ...

NEET PGના ઉમેદવારો અંગે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, પરીક્ષા એક શિફ્ટમાં યોજાશે | supreme court orde…

NEET PGના ઉમેદવારો અંગે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, પરીક્ષા એક શિફ્ટમાં યોજાશે | supreme court orde...

‘પાકિસ્તાનના બબ્બર, હિંદુસ્તાનના ગબ્બર છે…’ ઓપરેશન સિંદૂર અંગે ભાજપનો વિપક્ષને જવાબ | had rafale c…

'પાકિસ્તાનના બબ્બર, હિંદુસ્તાનના ગબ્બર છે...' ઓપરેશન સિંદૂર અંગે ભાજપનો વિપક્ષને જવાબ | had rafale c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટની બી.એ. ડાંગર કોલેજના વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા ચકચાર, કોલેજ સંચાલકોના ત્રાસથી પગલું ભર્યાનો…

રાજકોટની બી.એ. ડાંગર કોલેજના વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા ચકચાર, કોલેજ સંચાલકોના ત્રાસથી પગલું ભર્યાનો…

10 months ago
ભરૂચમાંથી ચોરીના ગુનામાં 11 વર્ષથી ફરાર આરોપી અમદાવાદથી ઝડપાયો | Accused absconding for 11 years in …

ભરૂચમાંથી ચોરીના ગુનામાં 11 વર્ષથી ફરાર આરોપી અમદાવાદથી ઝડપાયો | Accused absconding for 11 years in …

10 months ago
સંસદમાં વાયુ પ્રદૂષણ પર કોઈ ચર્ચા નહીં, સરકારનો તર્ક- અમે તો તૈયાર હતા, વિપક્ષે હોબાળો કર્યો | ‘They…

સંસદમાં વાયુ પ્રદૂષણ પર કોઈ ચર્ચા નહીં, સરકારનો તર્ક- અમે તો તૈયાર હતા, વિપક્ષે હોબાળો કર્યો | ‘They…

6 months ago
ઘેડનો વિકાસ કાગળ પર? 1800 કરોડની જાહેરાતના એક વર્ષ બાદ પણ કામગીરી ”શૂન્ય’, પાલ આંબલિયાના સરકાર પર પ…

ઘેડનો વિકાસ કાગળ પર? 1800 કરોડની જાહેરાતના એક વર્ષ બાદ પણ કામગીરી ”શૂન્ય’, પાલ આંબલિયાના સરકાર પર પ…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News