gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

NEET PGના ઉમેદવારો અંગે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, પરીક્ષા એક શિફ્ટમાં યોજાશે | supreme court orde…

G METRO NEWS by G METRO NEWS
May 30, 2025
in INDIA
0 0
0
NEET PGના ઉમેદવારો અંગે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, પરીક્ષા એક શિફ્ટમાં યોજાશે | supreme court orde…
0
VIEWS
Share on FacebookShare on Twitter

NEET 2025: NEET (NATIONAL ELIGIBILITY CUM ENTRANCE TEST) 2025ની પરીક્ષાનું આયોજન દેશભરમાં નક્કી કરેલા વિવિધ કેન્દ્રો પર એક જ શિફ્ટમાં યોજાશે. બે શિફ્ટમાં પરીક્ષાના આયોજનને પડકારતી અરજી પર સુનાવણી દરમિયાન શુક્રવારે (30 મે) સુપ્રીમ કોર્ટે પરીક્ષાનું એક જ શિફ્ટમાં આયોજન કરવાનો નિર્ણય લીધો છે. પરીક્ષાનું આયોજન 15 જૂનથી સીબીટી મોડમાં કરવામાં આવશે. નોંધનીય છે કે, આ પહેલા પરીક્ષા બે શિફ્ટમાં આયોજિત કરવાનો કાર્યક્રમ જાહેર કરાયો હતો. 

એક જ શિફ્ટમાં યોજાશે પરીક્ષા

સુપ્રીમ કોર્ટે શુક્રવારે નેશનલ બોર્ડ ઑફ એગ્ઝામિનેશનને નિર્દેશ કર્યો કે, તે NEET PG 2025ની પરીક્ષાનું આયોજન બે શિફ્ટમાં ન કરવું પરંતુ, એક શિફ્ટમાં જ ગોઠવો. કોર્ટે NBE (National Board of Examinations in Medical Sciences)ને નિર્દેશ આપ્યો કે, પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે પરીક્ષાને એક જ શિફ્ટમાં આયોજિત કરવાની વ્યવસ્થા કરો. 15 જૂને યોજાનારી પરીક્ષા માટે આવશ્યક વ્યવસ્થા કરવા અને કેન્દ્રોની ઓળખ કરવા માટે હજુ પણ પૂરતો સમય છે.

આ પણ વાંચોઃ રાહુલ ગાંધી PM હોત તો PoK પાછું લઈ લીધું હોત..’ તેલંગાણાના મુખ્યમંત્રીના નિવેદનોથી રાજકીય ગરમાવો

કોર્ટના નિર્ણય પર પ્રતિવાદી તરફથી બીજી દલીલ એ હતી કે જો પરીક્ષાનું આયોજન કરતી સંસ્થા વધુ કેન્દ્રોની ઓળખ કરવા માટે એક સંદર્ભ આપે છે, પરંતુ તેને વધુ સમયની જરૂર પડી શકે છે. જેના પરિણામ સ્વરૂપ પરીક્ષા આયોજિત કરવામાં મોડું થઈ શકે છે અને તમામ પરિણામી કાઉન્સેલિંગ અને પ્રવેશ વગેરેમાં મોડું થઈ શકે છે, જે આ કોર્ટ દ્વારા નિર્ધારિત સમય મર્યાદા મુજબ નહીં હોય. જોકે, કોર્ટે આ તર્કનો અસ્વીકાર કર્યો હતો અને કહ્યું કે, પરીક્ષા પૂરી થયા બાદ બીજા રાહત દાવાને લગતા મુદ્દા પર વિચારણા કરવામાં આવશે. 

NEET PG 2025: ક્યારે જાહેર થશે સિટી સ્લીપ?  

નીટ પીજી પરીક્ષામાં સામેલ થનાર ઉમેદવારો માટે પરીક્ષાની સિટી સ્લિપ 2 જૂને રજૂ કરવામાં આવશે. આ સ્લિપ સત્તાવાર વેબસાઇટ પર જાહેર નહીં થાય. ઉમેદવારના સત્તાવાર ઈમેલ આઈડી પર આ સ્લિપ મોકલવામાં આવીશે, જેને ઉમેદવારો ડાઉનલોડ કરી શકશે. 

આ પણ વાંચોઃ ‘દારૂ પીને વ્યક્તિ હેવાન બની જાય છે…’, ડૉક્ટર પિતા દ્વારા દીકરીના યૌન શોષણ મામલે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી

નીટ પીજી એડમિટ કાર્ડ ક્યારે આવશે? 

એડમિટ કાર્ડ પરીક્ષા તારીખથી આશરે ચાર દિવસ પહેલા જાહેર કરવામાં આવશે. પ્રવેશ પત્ર પરીક્ષા બોર્ડની સત્તાવાર વેબસાઇટ natboard.edu.in પર જાહેર કરવામાં આવશે, જેને ઉમેદવાર એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દ્વારા ડાઉનલોડ કરી શકશે. ઉમેદવાર એ વાતનું ખાસ ધ્યાન રાખે કે, એડમિટ કાર્ડ વિના પરીક્ષા સેન્ટરમાં પ્રવેશ આપવામાં નહીં આવે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હિમંતા બિસ્વા સરમાની શપથવિધિ: આસામના પ્રથમ બિન-કોંગ્રેસી CM જેમણે સતત બીજી ટર્મ મેળવી! | Himanta Bis…
INDIA

હિમંતા બિસ્વા સરમાની શપથવિધિ: આસામના પ્રથમ બિન-કોંગ્રેસી CM જેમણે સતત બીજી ટર્મ મેળવી! | Himanta Bis…

May 12, 2026
‘સનાતન ધર્મ ખતમ કરી દેવો જોઈએ…’ ઉદયનિધિ સ્ટાલિનનું ફરી વિવાદાસ્પદ નિવેદન | Udhayanidhi Stalin Sana…
INDIA

‘સનાતન ધર્મ ખતમ કરી દેવો જોઈએ…’ ઉદયનિધિ સ્ટાલિનનું ફરી વિવાદાસ્પદ નિવેદન | Udhayanidhi Stalin Sana…

May 12, 2026
NEET 2026 પરીક્ષા રદ થતાં રાહુલ ગાંધીનો મોદી સરકાર પર પ્રહાર, કહ્યું-‘શિક્ષણમાં સંગઠિત ભ્રષ્ટાચાર’ |…
INDIA

NEET 2026 પરીક્ષા રદ થતાં રાહુલ ગાંધીનો મોદી સરકાર પર પ્રહાર, કહ્યું-‘શિક્ષણમાં સંગઠિત ભ્રષ્ટાચાર’ |…

May 12, 2026
Next Post
‘પાકિસ્તાનના બબ્બર, હિંદુસ્તાનના ગબ્બર છે…’ ઓપરેશન સિંદૂર અંગે ભાજપનો વિપક્ષને જવાબ | had rafale c…

'પાકિસ્તાનના બબ્બર, હિંદુસ્તાનના ગબ્બર છે...' ઓપરેશન સિંદૂર અંગે ભાજપનો વિપક્ષને જવાબ | had rafale c...

EPFO 3.0: ATM અને UPIથી કેવી રીતે નીકળશે PFના પૈસા? જૂનમાં શરૂઆતની શક્યતા | epfo new platform member…

EPFO 3.0: ATM અને UPIથી કેવી રીતે નીકળશે PFના પૈસા? જૂનમાં શરૂઆતની શક્યતા | epfo new platform member...

પૈસા ન ગણી શક્યો એટલે વરવધૂએ લગ્નની ના પાડી દીધી, જાનૈયાઓને બંધક બનાવી લીધા | bride refuses to marry…

પૈસા ન ગણી શક્યો એટલે વરવધૂએ લગ્નની ના પાડી દીધી, જાનૈયાઓને બંધક બનાવી લીધા | bride refuses to marry...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુપ્રીમ કોર્ટના 6 જજ હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાતે જશે, રાહત કેમ્પમાં પીડિતોને મળશે | A delegation of six supreme court judges will visit relief camps in manipur

સુપ્રીમ કોર્ટના 6 જજ હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાતે જશે, રાહત કેમ્પમાં પીડિતોને મળશે | A delegation of six supreme court judges will visit relief camps in manipur

1 year ago
સોનામાં આગેકૂચ,ચાંદીના ભાવ નીચા ખુલ્યા પછી ફરી વધ્યા | Gold surges silver prices rise again after op…

સોનામાં આગેકૂચ,ચાંદીના ભાવ નીચા ખુલ્યા પછી ફરી વધ્યા | Gold surges silver prices rise again after op…

3 weeks ago
જામનગર શહેર અને નાઘેડીમાં ઈંગ્લિશ દારૂ અંગે એલસીબીના ગઈ રાત્રે બે સ્થળે દરોડા | Jamnagar LCB raids 2…

જામનગર શહેર અને નાઘેડીમાં ઈંગ્લિશ દારૂ અંગે એલસીબીના ગઈ રાત્રે બે સ્થળે દરોડા | Jamnagar LCB raids 2…

5 months ago
મમતા બેનરજી લડી લેવાના મૂડમાં, કહ્યું- ‘જ્યાં સુધી જીવતી છું, ત્યાં સુધી કોઈનો મત અધિકાર નહીં છીનવાય…

મમતા બેનરજી લડી લેવાના મૂડમાં, કહ્યું- ‘જ્યાં સુધી જીવતી છું, ત્યાં સુધી કોઈનો મત અધિકાર નહીં છીનવાય…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News