gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર જીલ્લા પંચાયતના કર્મચારીને 5 લાખના ચેક રીટર્ન કેસમાં 1 વર્ષની જેલની સજા | Jamnagar jilla Panc…

G METRO NEWS by G METRO NEWS
June 12, 2026
in GUJARAT
0 0
0
જામનગર જીલ્લા પંચાયતના કર્મચારીને 5 લાખના ચેક રીટર્ન કેસમાં 1 વર્ષની જેલની સજા | Jamnagar jilla Panc…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Court : જામનગર શહેરના સિદ્ધાર્થનગરમાં રહેતા પરમાર અજયભાઈ ભગવાનજીભાઈએ તેમના મિત્ર યગ્નેશ ભીખુભાઈ ખારેચાને રૂા.5,00,000 ધંધાકીય જરૂરીયાત માટે મિત્રતાના સબંધમાં હાથ ઉછીના આપ્યા હતા. અને તેની પરત ચુકવણી માટે ચેક આપેલ હતો. જે ચેક પરમાર અજયભાઇ ભગવાનજીભાઈ દ્વારા  પોતાના ખાતામાં જમા કરાવતા ” અપુરતા ભંડોળના ” શેરા સાથે ચેક પરત ફર્યો હતો.  જે અંગે પરમાર અજયભાઇ ભગવાનજીભાઈ દ્વારા યગ્નેશ ભીખુભાઈ ખારેચા વિરૂધ્ધ ધી નેગો. ઈન્સ્ટ્રુ. એકટની કલમ – 138 અન્વયે કોર્ટ સમક્ષ ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. 

જે કેસ ચાલી જતા કોર્ટ સમક્ષ ફરીયાદીના વકીલ દ્વારા કરવામાં આવેલ ધારદલીલ તેમજ રેકર્ડ પર આવેલ પુરાવા તેમજ હાયર ઓથોરીટીના ચુકાદા ધ્યાને લઈ આરોપી યગ્નેશ ભીખુભાઈ ખારેચાને તકસીરવાન ઠરાવી 1 વર્ષની સજા તેમજ ચેકની રકમ રૂા.5,00,000 નો દંડ ફરીયાદીને વળતર તરીકે ચુકવી આપવા તેમજ જો આરોપી દંડની રકમ ભરવામાં કસુર કરે તો વધુ 3 માસની કેદની સજા કરતો હુકમ બી.આર.દવે દ્વારા કરવામાં આવ્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वायब एंटरटेनमेंट ने तीन म्यूजिक वीडियो लॉन्च किए और चार आगामी फिल्मों की घोषणा की
GUJARAT

October 26, 2026
Jackky Bhagnani Gears Up to Tell Stories through Luxurious Spaces with His New Real Estate Brand ‘Em…

ધારીમાં ગણેશ સોસાયટી ગરબી મંડળ દ્વારા શરદ પૂર્ણિમા નિમિત્તે ભવ્ય રાસોત્સવ યોજાયો હતો..

Next Post
જામનગરના બેડી વિસ્તારમાં કુખ્યાત સાઇચા ગેંગની ગેરકાયદે ઉભી કરાયેલી મિલકતો ઉપર તંત્રનું ડિમોલિશન | de…

જામનગરના બેડી વિસ્તારમાં કુખ્યાત સાઇચા ગેંગની ગેરકાયદે ઉભી કરાયેલી મિલકતો ઉપર તંત્રનું ડિમોલિશન | de...

ગુજરાતમાં એક વર્ષમાં 11.76 લાખ બાળકોનો જન્મ, 6 વર્ષમાં સૌથી વધુ, બાળક સામે બાળકીના જન્મનું પ્રમાણ 91…

ગુજરાતમાં એક વર્ષમાં 11.76 લાખ બાળકોનો જન્મ, 6 વર્ષમાં સૌથી વધુ, બાળક સામે બાળકીના જન્મનું પ્રમાણ 91...

રાયપુરા ગામે ચોરો ત્રાટક્યા : ખેડૂતના ઘરમાંથી દાગીનાની ચોરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના કપુરાઈ અને ગાયત્રી નગર વિસ્તારમાં તારીખ 23મીએ પાણીનો કકળાટ સર્જાશે | Water scarcity will oc…

7 months ago
જામનગરના જોડિયા નજીક આજી નદીમાં ચાર લોકો ડૂબ્યા, બે ના મોત, બે નો બચાવ | Four youths drown in Aji ri…

2 years ago
શરદ પવારને ઝટકો! અજિત પવારના નિધન બાદ બદલાયા સમીકરણો, NCPનું વિલિનીકરણ અટક્યું | Maharashtra : Shara…

9 months ago
જામનગરમાં પરિણીતાને નોકરીની લાલચ આપી દુષ્કર્મ ગુજારવાના પ્રકરણમાં એક આરોપીની ધરપકડ, જેલ હવાલે કરાયો …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News