gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કારમાં લગાવેલી 5 વસ્તુઓ હટાવી લેજો, પોલીસ હંમેશા નજર રાખે છે, નહીંતર તકલીફ પડશે! | Remove these 5 th…

G METRO NEWS by G METRO NEWS
May 30, 2025
in INDIA
0 0
0
કારમાં લગાવેલી 5 વસ્તુઓ હટાવી લેજો, પોલીસ હંમેશા નજર રાખે છે, નહીંતર તકલીફ પડશે! | Remove these 5 th…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Car modification : હાલમાં ભારતમાં લોકોને પોતાની કારને નવી એસેસરીઝથી સજાવવાનો ઘણો ટ્રેન્ડ છે. કેટલાક લોકો કારને યૂનિક લુક આપવા માટે મોડિફિકેશનનો પણ આશરો લે છે. જ્યારે આવી એક્સેસરીઝ અને મોડિફિકેશન સાથે અલગ લુક સાથેની કારને લઈને રસ્તા પર ફરો છો, તો ક્યારેક આ તમારી નવી મુશ્કેલીનું કારણ પણ બની જાય છે. દેશના મોટર વાહન અધિનિયમ અનુસાર વાહનમાં કેટલીક પસંદ કરેલી એક્સેસરીઝ અને મોડિફિકેશન ગેરકાયદેસર માનવામાં આવી છે.

ફાટી શકે છે મોટુ ચલણ 

જો તમારી કારમાં પણ આ વસ્તુઓ મળી આવે છે, તો ટ્રાફિક પોલીસ વાહન માટે ભારે ચલણ બનાવી શકે છે. તો ચાલો જાણીએ તે એક્સેસરીઝ અને મોડિફિકેશન વિશે જે ગેરકાયદેસર છે.

કાળા કાચ

કાળા કારની બારી પર બ્લેક ફિલ્મ, ટિન્ટેડ ગ્લોસ અથવા પડદાનો ઉપયોગ કરવો ગેરકાયદેસર છે. નિયમો મુજબ વિન્ડશિલ્ડની વિજિબિલિટી 70% હોવી જોઈએ અને વિન્ડો ગ્લોસ 70% સુધી સ્પષ્ટપણે દેખાતો હોવો જોઈએ.

વધારાની લાઈટ

આજકાલ કારમાં LED લાઇટ, બાર લાઇટ અથવા હાઇ-બીમ લાઇટનો ટ્રેન્ડ વધી રહ્યો છે. શહેરોમાં તેનો ઉપયોગ કરવો ગેરકાયદેસર છે. તેનો ઉપયોગ હાઇવે પર અથવા ખરાબ હવામાનમાં થઈ શકે છે.

મોટી ટાયર્સ

લોકો કારના બોડીમાંથી બહાર નીકળતા ટાયર લગાવે છે. કંપની દ્વારા નિર્ધારિત કદ કરતા મોટા એલોય વ્હીલ્સ અને ટાયરનો ઉપયોગ કરવો પણ ગેરકાયદેસર માનવામાં આવે છે.

રંગ બદલવો

ઘણી વખત લોકો તેમના વાહનનો રંગ બદલે છે અથવા બોડી રૈપ કરવા છે. ધ્યાનમાં રાખો કે વાહનનો રંગ વાહનના નોંધણી પ્રમાણપત્ર (RC) મુજબ હોવો જોઈએ.

ફ્રેંસી નંબર પ્લેટ

પહેલા લોકો તેમની પસંદગીની નંબર પ્લેટ લગાવતા હતા. જેમાં અલગ ફોન્ટ, કદ, શૈલીનો ઉપયોગ થતો હતો. પરંતુ હવે દરેક વાહન માટે ફક્ત ઉચ્ચ-સુરક્ષા (HSRP) નંબર પ્લેટ ફરજિયાત છે.

મોટા અવાજવાળા હોર્ન

મોટર વાહન અધિનિયમ નિયમ 39/192 મુજબ જો કાર, બાઇક અથવા અન્ય કોઈપણ પ્રકારના વાહનમાં પ્રેશર હોર્નનો ઉપયોગ કરવામાં આવે છે, તો તે ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનની શ્રેણીમાં આવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આની સામે મહાભારત પણ નાનું લાગશે: 30,000 કરોડના કપૂર ફેમિલી વિવાદ પર સુપ્રીમ કોર્ટની આકરી ટિપ્પણી | s…
INDIA

May 12, 2026
તમિલનાડુમાં CM વિજયના જ્યોતિષીને OSD પદ મળતા રાજકારણ ગરમાયું! ચૂંટણી પહેલા કરી હતી જીતની આગાહી | Tam…

દેશના કરોડો વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર, જાણો ભૂતકાળમાં NEET પેપર લીક કરનારા આરોપીઓ હાલ ક્યાં છે! |…

Next Post
તૂર્કિયેને ભારતનો વધુ એક ઝટકો, ટર્કિશ એરલાઈન્સ સાથે ભાગીદારી પૂર્ણ કરશે IndiGo

ભારતનો આર્થિક વિકાસ દર 4 વર્ષમાં નિચેલા સ્તરે, જીડીપીનો ગ્રોથ રેટ 6.5 ટકા

Explainer: હવે એડ્રેસને ‘આધાર’ આપશે Digipin, જાણો ભારતની ‘ડિજિટલ એડ્રેસ સિસ્ટમ’ કેમ મહત્ત્વપૂર્ણ સાબ…

Explainer: હવે એડ્રેસને ‘આધાર’ આપશે Digipin, જાણો ભારતની ‘ડિજિટલ એડ્રેસ સિસ્ટમ’ કેમ મહત્ત્વપૂર્ણ સાબ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં રખડતા શ્વાનનો આતંક: ખેતરે જતાં વૃદ્ધા પર 5 શ્વાન તૂટી પડ્યા, યુવક મદદે આવતાં માંડ-માંડ બચ્યો…

5 months ago
બિહારમાં મોટો રાજકીય ઘટનાક્રમ, RCP સિંહની પાર્ટીનું PKની જનસુરાજમાં વિલયનું એલાન | former jdu leader…

12 months ago
ગોધરાની સિગ્નલ ફળીયા ગેૈંગનો સાગરીત યાસીન સાત દિવસના રિમાન્ડ પર | Yasin an associate of Godhra’s Sig…

સગીરાનું અપહરણ અને બળાત્કારના ગુનામાં આરોપીને 20 વર્ષની કેદ | Accused gets 20 years in prison for ki…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News