gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

આતંકના સાપે ફરી ફેણ ઉઠાવી તો દરમાંથી ખેંચી કચડી નાખીશું : મોદી | If the snake of terror raises its f…

G METRO NEWS by G METRO NEWS
May 31, 2025
in INDIA
0 0
0
આતંકના સાપે ફરી ફેણ ઉઠાવી તો દરમાંથી ખેંચી કચડી નાખીશું : મોદી | If the snake of terror raises its f…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ઓપરેશન સિંદૂર હજુ અટક્યું નથી : વડાપ્રધાન

પહલગામના હુમલાખોરોને આકરી સજા આપવાનું વચન અમે પાળ્યું, પાક.ને ઘુંટણીએ લાવી દીધું : પીએમ

પટના/કાનપુર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આતંકવાદ સામેનું ભારતનું ઓપરેશન સિંદૂર હજુ પૂર્ણ નથી થયું, આતંકી હુમલાનો આક્રામક જવાબ આપવા મક્કમ ભારત પરમાણુ બોમ્બની શેંખીથી ડરવાનો નથી. આતંકવાદની સરખામણી સાપ સાથે કરતા મોદીએ કહ્યું હતું કે જો આતંક નામના સાપે ફરી ફેણ કાઢી તો તેના દરમાંથી ખેંચીને બહાર કાઢીને તેને કચડી નાખવામાં આવશે. 

શુક્રવારે બિહારના કારકટમાં રેલીને સંબોધતા મોદીએ કહ્યું હતું કે ઓપરેશન સિંદૂરને ના તો અટકાવાયું છે ના તો તેનો અંત આવ્યો છે. પહલગામ હુમલાના બીજા દિવસે હું બિહાર આવ્યો હતો અને મે વચન આપ્યું હતું કે અપરાધીને એવી સજા અપાશે જે તેણે સપનામાં પણ નહી વિચાર્યું હોય. મારુ વચન પાળીને હું આજે ફરી બિહાર આવ્યો છું. ભારતની પુત્રીઓના સિંદૂરની તાકાત પાકિસ્તાન અને સમગ્ર વિશ્વએ જોઇ છે. પાકિસ્તાની સૈન્યના નેજા હેઠળ આતંકીઓ બહુ જ સુરક્ષિત મહેસુસ કરી રહ્યા છે. પરંતુ અમે તેમને ઘૂંટણીએ લાવી દીધા. અમે પાકિસ્તાનના એરબેઝ અને સૈન્ય મથકોને ઉડાવી દીધા. આ નવુ ભારત છે. 

બિહાર ઉપરાંત ઉત્તર પ્રદેશના કાનપુરમાં ૪૭૬૦૦ કરોડના ૧૫ વિકાસ પ્રોજેક્ટના લોકાર્પણ દરમિયાન મોદીએ કહ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે પોતાના ઘાતક હથિયારોનું વિશ્વ સમક્ષ પ્રદર્શન કર્યું હતું. જેણે પાકિસ્તાનને યુદ્ધ રોકવા માટે આજીજી કરવા મજબૂર કરી દીધુ હતું. જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલામાં જે પણ પર્યટકો માર્યા ગયા હતા તેમાં કાનપુરના એક બિઝનેસમેન શુભમ દ્વિવેદીનો પણ સમાવેશ થાય છે. શુભમના પત્નીને ટાંકીને મોદીએ કહ્યું હતું કે આપણી દિકરી ઐશન્યાની પિડા, ગુસ્સો અને દુઃખને અમે મહેસુસ કરી શકીએ છીએ. ઓપરેશન સિંદૂર તરીકે સમગ્ર વિશ્વએ પણ આપણા આ જ પ્રકારના ગુસ્સાનો પરચો કર્યો છે. આ ઓપરેશન હજુ પુરુ નથી થયું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ઓડિશામાં એન્જિનિયરના ઘરે દરોડા : રૂ. 2.51 કરોડની રોકડ જપ્ત | Raid at engineer’s house in Odisha: Rs …

ઓડિશામાં એન્જિનિયરના ઘરે દરોડા : રૂ. 2.51 કરોડની રોકડ જપ્ત | Raid at engineer's house in Odisha: Rs ...

ગ્લેશિયરો પીગળતા ભારત સહિત છ દેશો પર આફતનું જોખમ | Melting glaciers pose a risk of disaster for six …

ગ્લેશિયરો પીગળતા ભારત સહિત છ દેશો પર આફતનું જોખમ | Melting glaciers pose a risk of disaster for six ...

ભારતનો જીડીપી 6.5 ટકા : ચાર વર્ષના તળિયે | India’s GDP growth at 6 5%: Four year low

ભારતનો જીડીપી 6.5 ટકા : ચાર વર્ષના તળિયે | India's GDP growth at 6 5%: Four year low

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘માત્ર 70 મણ મગફળી ટેકાના ભાવે ખરીદવી એ ખેડૂતો સાથે અન્યાય’, અમિત ચાવડાના ભાજપ સરકાર પર પ્રહાર | Ami…

‘માત્ર 70 મણ મગફળી ટેકાના ભાવે ખરીદવી એ ખેડૂતો સાથે અન્યાય’, અમિત ચાવડાના ભાજપ સરકાર પર પ્રહાર | Ami…

9 months ago
સુરતના વેસુમાં હૃદયદ્રાવક ઘટના: એક જ પરિવારના ત્રણ સભ્યોનો સામૂહિક આપઘાત | surat vesu happy elegance…

સુરતના વેસુમાં હૃદયદ્રાવક ઘટના: એક જ પરિવારના ત્રણ સભ્યોનો સામૂહિક આપઘાત | surat vesu happy elegance…

4 months ago
સુરતમાં સુપ્રીમ કોર્ટના આદેશના ધજાગરા? પાલનપોર લેક ગાર્ડનમાં 25થી વધુ શ્વાનનો જમાવડો, ‘ડૉગ ફ્રી ઝોન’…

સુરતમાં સુપ્રીમ કોર્ટના આદેશના ધજાગરા? પાલનપોર લેક ગાર્ડનમાં 25થી વધુ શ્વાનનો જમાવડો, ‘ડૉગ ફ્રી ઝોન’…

1 month ago
MSCI EM ઇન્ડેક્સમાં ટોચના 10 શેરોમાંથી ભારતીય કંપનીઓે બહાર | Indian companies out of top 10 stocks i…

MSCI EM ઇન્ડેક્સમાં ટોચના 10 શેરોમાંથી ભારતીય કંપનીઓે બહાર | Indian companies out of top 10 stocks i…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News