gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

A.I. ટેકનોલોજીની સુફીયાણી વાત છતાં સિંધુભવન,એસ.જી.હાઈવે ઉપર એકપણ CCTV કેમેરા જ નથી | Despite the Suf…

G METRO NEWS by G METRO NEWS
July 29, 2025
in GUJARAT
0 0
0
A.I. ટેકનોલોજીની સુફીયાણી વાત છતાં સિંધુભવન,એસ.જી.હાઈવે ઉપર એકપણ CCTV કેમેરા જ નથી | Despite the Suf…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,સોમવાર,28 જુલાઈ,2025

રુપિયા પંદરહજાર કરોડનું વાર્ષિક બજેટ ધરાવતા મ્યુનિસિપલ
કોર્પોરેશનની વધુ એક પોલ સામે આવી છે.આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્સ ટેકનોલોજીની
સુફીયાણી વાતો થાય છે. પરંતુ શહેરના સૌથી વધુ પોશ ગણાતા એવા સિંધુભવન રોડ અને
એસ.જી.હાઈવે ઉપર એકપણ સી.સી.ટી.વી.કેમેરા જ નથી.પાલડી વિસ્તારમાં કોર્પોરેશનનુ
કમાન્ડ કંટ્રોલ સેન્ટર આવેલુ છે.જયાં આ બે વિસ્તારના લોકેશન કે આ બંને રોડ ઉપર
ભરાયેલા વરસાદી પાણી અંગે વિગત જોવા મળતી નથી.

રવિવારે અમદાવાદમાં દિવસભર વરસાદ વરસ્યો હતો. વરસાદના
સમયમાં ઓનસ્પોટ જવાના બદલે મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ પાલડી ખાતે આવેલા
સ્માર્ટસિટી કમાન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે જઈને બેઠા હતા.વિપક્ષનેતાએ કરેલા આક્ષેપ
મુજબ
,તે જયારે
કમાન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે જઈ પહોંચ્યા એ સમયે સિંધુભવન રોડ અને એસ.જી.હાઈવે
ઉપરના સી.સી.ટી.વી ફુટેજ જોવા મળ્યા નહતા. આ અંગે તેમણે સ્થળ ઉપર હાજર
કોર્પોરેશનના અધિકારીઓને પુછતા તેમણે કહયુ
,
આ બંને રોડ ઉપર હજુ સુધી એકપણ સી.સી.ટી.વી.કેમેરા લગાવાયા નથી.દરમિયાન
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહયુ
,
કોર્પોરેશનની હદમાં સમાવાયેલા જે વિસ્તારમાં હજુ સુધી સી.સી.ટી.વી.કેમેરા
લગાવાયા નથી તેવા  વિસ્તારોમાં
સી.સી.ટી.વી.કેમેરા લગાવવા આગામી સમયમાં ટેન્ડર કરવામા આવશે.

પાણી ઓસર્યા પછી પદાધિકારીઓ રાઉન્ડ લેવા ગયા

રવિવારે અમદાવાદના દક્ષિણ ઝોનમાં સરેરાશ પાંચથી છ ઈંચ જેટલો
વરસાદ ખાબકયો હતો. અનેક વિસ્તારોમાં કલાકો સુધી પાણી ઓસરી શકયા નહતા.કલાકો સુધી
ભરાયેલા વરસાદી પાણીની વચ્ચે હાલાકી ભોગવતા લોકોની સ્થિતિ જાણવા સોમવારે શહેરના
મેયર સહિત પાંચ પદાધિકારીઓ અને પાણી સમિતિના ચેરમેન વટવા અને લાંભા વોર્ડનો રાઉન્ડ
લેવા પહોંચ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પંચમહાલ: ગરમી વધતા લીંબુના ભાવ આસમાને, પ્રતિ કિલો સફરજન જેટલી કિંમત | Lemon Prices increase in In th…
GUJARAT

April 1, 2026
અમદાવાદ: થલતેજમાં માસૂમ બાળકોની હાજરીમાં જ પતિએ પત્ની પર છરીના ઘા ઝીંક્યા, પરિણીતા હોસ્પિટલ ખસેડાઈ |…

ગુજરાત પોલીસમાં મોટા ફેરફાર: DySP કક્ષાના 35 અધિકારીને સોંપાઈ વધારાની જવાબદારી | Gujarat Police 35 D…

Next Post
કેચ ધ રેઈન,વોટર હાર્વેસ્ટિંગની પોકળ ગુલબાંગ, ઓઢવ, નરોડા મેમ્કોમાં વરસાદ બંધ થયા પછી ચાર કલાકે પાણી ન…

કેચ ધ રેઈન,વોટર હાર્વેસ્ટિંગની પોકળ ગુલબાંગ, ઓઢવ, નરોડા મેમ્કોમાં વરસાદ બંધ થયા પછી ચાર કલાકે પાણી ન...

ઉભરતા બજારોના ચલણોની તુલનાએ રૂપિયામાં નબળાઈ

હવે સરકારી અને ખાનગી કંપનીઓએ દર વર્ષે સાયબર સુરક્ષા ઓડિટ કરાવવું પડશે | Now government and private c…

હવે સરકારી અને ખાનગી કંપનીઓએ દર વર્ષે સાયબર સુરક્ષા ઓડિટ કરાવવું પડશે | Now government and private c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં જુના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં રહેતા પાનના ધંધાર્થીના રહેણાક મકાનમાંથી 117 નંગ ઇંગ્લિશ દારૂ…

5 months ago
કચ્છમાં ટ્રેલરમાંથી કન્ટેનર છૂટું પડતાં રોડ પર પટકાયું, સ્કૂટર પર જતાં 3 લોકોના મોત | Accident in Ku…

7 months ago
બનાસકાંઠામાં પુત્રએ નજીવી બાબતે માતાને પાવડાના ઘા મારી મોતને ઘાટ ઉતારી, આરોપીનું આત્મ સમર્પણ | son b…

12 months ago
શું પાકિસ્તાનને રાતોરાત સિંધુનું પાણી મળતું બંધ થઈ શકે? સમજો સિંધુ જળ સંધિ સરળ શબ્દોમાં | India Halt…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News