gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

AAPના કાર્યકરોને નકલી IB અધિકારી બની ધમકાવનાર વડોદરા ‘આપ’નો પ્રમુખ નીકળ્યો, અશોક ઓઝા સહિત 2ની અટકાયત…

G METRO NEWS by G METRO NEWS
May 30, 2026
in GUJARAT
0 0
0
AAPના કાર્યકરોને નકલી IB અધિકારી બની ધમકાવનાર વડોદરા ‘આપ’નો પ્રમુખ નીકળ્યો, અશોક ઓઝા સહિત 2ની અટકાયત…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Fake IB Officer Case: ગુજરાત આમ આદમી પાર્ટી (AAP)માં આંતરિક વિવાદનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)ના નકલી અધિકારી બનીને પોતાના જ પક્ષના કાર્યકરોને ધમકાવવા મામલે આણંદ સાયબર ક્રાઈમ પોલીસે સફળતા મેળવી છે. આ સમગ્ર મામલે પોલીસે વડોદરા ‘આપ’ના પ્રમુખ અશોક ઓઝા અને આણંદના નીતિન પટેલ નામના શખસની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

જાણો શું છે સમગ્ર મામલો

મળતી માહિતી અનુસાર, થોડા સમય પહેલાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક ગંભીર આક્ષેપ કરતી પોસ્ટ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં એક ચોક્કસ મોબાઈલ નંબર પરથી ‘આપ’ ના કાર્યકરોને આઈબી (IB)ના નામે ધમકાવવામાં આવી રહ્યા છે અને પક્ષ બદલવા કે કામ બંધ કરવા દબાણ કરાઈ રહ્યું છે. આ દરમિયાન આણંદના ‘આપ’ કાર્યકર કેશવ ચૌહાણને પણ એ જ નંબર પરથી ધમકીભર્યો કોલ આવ્યો હોવાથી, તેમણે તાત્કાલિક આણંદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ये बहुत संगीन मामला है। मैंने इस नंबर पे फ़ोन किया। पूछा – “क्या आप IB से बोल रहे हैं?” उसने कहा – “हाँ”। मैंने कहा – “मैं अरविंद केजरीवाल बोल रहा हूँ। आप किस क़ानून में verification कर रहे हो?” उसने फ़ोन काट दिया। उसके बाद से फ़ोन नहीं उठा रहे।

ભાજપને ઘેરવા જતાં ખુદ વડોદરા ‘આપ’ પ્રમુખ જ ફસાયા

સાયબર પોલીસે જ્યારે અરવિંદ કેજરીવાલે જાહેર કરેલા મોબાઈલ નંબરની ટેકનિકલ તપાસ હાથ ધરી, ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આ નંબર આણંદના નીતિન પટેલના નામે એક્ટિવ હોવાનું ખૂલ્યું હતું. પોલીસે તાત્કાલિક નીતિનની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરતા આખો મામલો પક્ષની આંતરિક વિવાદનો નીકળ્યો હતો. નીતિન પટેલે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે વડોદરા ‘આપ’ પ્રમુખ અશોક ઓઝાએ તેના આ નંબરનો ઉપયોગ કર્યો હતો અને તેણે જ નકલી આઈબી અધિકારી બનીને ફોન કર્યા હતા.

આ પણ વાંચો: બે વર્ષ બાદ ફરી પૂર ન સર્જાય તે માટે તંત્ર સજ્જ : વડોદરામાં પ્રિમોન્સૂન કામગીરીનું મેયર-કમિશનર સહિતના હોદ્દેદારો દ્વારા નિરીક્ષણ

પક્ષમાં વર્ચસ્વ જાળવવા ઘડાયો હતો પ્લાન

પોલીસે આ કબૂલાતના આધારે વડોદરા ‘આપ’ પ્રમુખ અશોક ઓઝાની પણ અટકાયત કરી હતી. અશોક ઓઝાની આકરી પૂછપરછમાં સામે આવ્યું કે, ફરિયાદ કરનાર કેશવ ચૌહાણ તેમનો રાજકીય હરીફ હોવાથી પક્ષમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા અને તેને ડરાવીને બેકફૂટ પર ધકેલવા માટે જ તેણે આ નકલી આઈબી અધિકારી બનવાનો આખો પ્લાન ઘડ્યો હતો.

જે મામલાને લઈને આમ આદમી પાર્ટી ભાજપ કે વિરોધીઓ પર નિશાન સાધવા જતી હતી, તેમાં ખુદ તેમના જ વડોદરાના પ્રમુખ પોતાના કાવતરામાં ફસાઈ ગયા છે. હાલ આણંદ સાયબર ક્રાઈમ પોલીસ આ નેટવર્ક અને કાવતરામાં અન્ય કોઈ સામેલ છે કે કેમ તે દિશામાં વધુ તપાસ ચલાવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું
GUJARAT

વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું

July 27, 2026
નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…
GUJARAT

નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…

July 27, 2026
ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી
GUJARAT

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

July 26, 2026
Next Post
જામજોધપુરના જૂની આંબરડી ગામમાં અકસ્માતનો ભોગ બનેલા પિતા-પુત્રની એકીસાથે અર્થી ઉઠતાં ભારે ગમગીની : પર…

જામજોધપુરના જૂની આંબરડી ગામમાં અકસ્માતનો ભોગ બનેલા પિતા-પુત્રની એકીસાથે અર્થી ઉઠતાં ભારે ગમગીની : પર...

જામનગરમાં કોમલનગરમાં બેફામ કારચાલકે રાહદારીને હડફેટે લીધો : ગંભીર ઇજાઓ પહોંચાડી ફરાર થયો ચાલક | A re…

જામનગરમાં કોમલનગરમાં બેફામ કારચાલકે રાહદારીને હડફેટે લીધો : ગંભીર ઇજાઓ પહોંચાડી ફરાર થયો ચાલક | A re...

જામનગરમાં કાલાવડના યુવાનને પોતાના મોબાઈલ ફોનમાં ફ્રી મૂવી એપ ડાઉનલોડ કરવી ભારે પડી : 2.09 લાખની ઓનલા…

જામનગરમાં કાલાવડના યુવાનને પોતાના મોબાઈલ ફોનમાં ફ્રી મૂવી એપ ડાઉનલોડ કરવી ભારે પડી : 2.09 લાખની ઓનલા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવારમાં આવેલા દર્દીને શ્વાને બચકાં ભરી લેવાના પ્રકરણમાં સિક્યોરિટી ગાર્…

જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવારમાં આવેલા દર્દીને શ્વાને બચકાં ભરી લેવાના પ્રકરણમાં સિક્યોરિટી ગાર્…

8 months ago
હોર્મુઝમાં ભારતીયોના મોત પર અમેરિકાની દાદાગીરી ! જયશંકર અને રુબિયો વચ્ચે ઉગ્ર ચર્ચા | Jaishankar Rub…

હોર્મુઝમાં ભારતીયોના મોત પર અમેરિકાની દાદાગીરી ! જયશંકર અને રુબિયો વચ્ચે ઉગ્ર ચર્ચા | Jaishankar Rub…

1 month ago
અમદાવાદના સોલામાં ચોંકાવનારી ઘટના: લાવારિસ હાલતમાં 2 ક્લોરિનની બોટલ મળી, લોકોને શ્વાસ લેવામાં તકલીફ …

અમદાવાદના સોલામાં ચોંકાવનારી ઘટના: લાવારિસ હાલતમાં 2 ક્લોરિનની બોટલ મળી, લોકોને શ્વાસ લેવામાં તકલીફ …

8 months ago
ભારતના એક્શન બાદ પાકિસ્તાનના ISI પ્રમુખે અજિત ડોભાલને કર્યો કોલ, જાણો શું વાતચીત થઇ? | pakistan oper…

ભારતના એક્શન બાદ પાકિસ્તાનના ISI પ્રમુખે અજિત ડોભાલને કર્યો કોલ, જાણો શું વાતચીત થઇ? | pakistan oper…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News