gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

AAP સાંસદ અશોક મિત્તલના ઠેકાણે EDના દરોડા, રાઘવ ચઢ્ઢાની જગ્યાએ ડેપ્યુટી લીડર બન્યા હતા | ED Raids on…

G METRO NEWS by G METRO NEWS
April 15, 2026
in INDIA
0 0
0
AAP સાંસદ અશોક મિત્તલના ઠેકાણે EDના દરોડા, રાઘવ ચઢ્ઢાની જગ્યાએ ડેપ્યુટી લીડર બન્યા હતા | ED Raids on…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ED Raids on AAP MP Ashok Mittal: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આજે બુધવારે સવારે આમ આદમી પાર્ટી (AAP) ના રાજ્યસભા સાંસદ અશોક મિત્તલ અને તેમના પુત્રના વિવિધ ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી (LPU) સાથે જોડાયેલા ફંડમાં કથિત નાણાકીય ગેરરીતિઓ અને વિદેશી મુદ્રા કાયદાના ઉલ્લંઘન સંદર્ભે કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

તપાસનો મુખ્ય વિષય

સૂત્રોના જણાવ્યા અનુસાર, EDની ટીમ યુનિવર્સિટી સાથે જોડાયેલા નાણાકીય વ્યવહારો અને ફંડના દુરુપયોગની ફરિયાદો પર તપાસ કરી રહી છે. એજન્સી એ તપાસ કરી રહી છે કે શું યુનિવર્સિટીમાં મળેલા દાન અથવા રોકાણમાં વિદેશી વિનિમય કાયદા (FEMA) નું ઉલ્લંઘન થયું છે. સાંસદના પુત્ર પણ અનેક વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાં સામેલ હોવાથી તેમના રહેઠાણ અને ઓફિસ પર પણ તપાસ ચાલી રહી છે, જ્યાંથી મહત્વના ડિજિટલ પુરાવા અને દસ્તાવેજો એકત્ર કરવામાં આવ્યા છે.

‘આ ભાજપની ચૂંટણી તૈયારી છે’

આ કાર્યવાહી બાદ આમ આદમી પાર્ટીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. AAP સંયોજક કેજરીવાલે આ દરોડાને પંજાબમાં ભાજપની ચૂંટણી તૈયારી ગણાવતા કહ્યું કે, “મોદીજીએ પંજાબમાં ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે, પરંતુ પંજાબના લોકો આ સહન નહીં કરે અને ભાજપને કરારો જવાબ આપશે.” સાંસદ સંજય સિંહે સોશિયલ મીડિયા પર લખ્યું કે જ્યાં ચૂંટણી હોય ત્યાં ભાજપ પોતાની એજન્સીઓને પહેલા મોકલી દે છે. તેમણે આ કાર્યવાહીને રાજકીય પ્રતિશોધ ગણાવી છે. નોંધનીય છે કે અશોક મિત્તલને તાજેતરમાં જ રાઘવ ચઢ્ઢાના સ્થાને રાજ્યસભામાં AAP ના ડેપ્યુટી લીડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
પંજાબમાં મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પલટતાં 6ના મોત, 21થી વધુ ઈજાગ્રસ્ત | punjab major tra…

પંજાબમાં મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પલટતાં 6ના મોત, 21થી વધુ ઈજાગ્રસ્ત | punjab major tra...

પાકિસ્તાની રાજદૂતે ભારતના કર્યા વખાણ, કહ્યું -અમે એકબીજાને પરમાણુ ઠેકાણે હુમલો ન કરવા ગેરન્ટી આપી છે…

પાકિસ્તાની રાજદૂતે ભારતના કર્યા વખાણ, કહ્યું -અમે એકબીજાને પરમાણુ ઠેકાણે હુમલો ન કરવા ગેરન્ટી આપી છે...

દુનિયાની સૌથી મોટી કંપનીએ ભારતીય કર્મચારીઓને આપ્યું બમ્પર બોનસ! 1 કરોડ સુધી મળશે | nvidia india empl…

દુનિયાની સૌથી મોટી કંપનીએ ભારતીય કર્મચારીઓને આપ્યું બમ્પર બોનસ! 1 કરોડ સુધી મળશે | nvidia india empl...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં ખોડીયાર કોલોની પાસે ડમ્પરની ટક્કરે એક્ટિવા સવાર વિદ્યાર્થીની અને તેણીની માતા ગંભીર રીતે ઇજ…

5 months ago
દીકરાના નિધન બાદ ભાંગી પડ્યા વેદાંતા ચેરમેન, કહ્યું – 75% સંપત્તિ દાન કરીશ, પુત્રને આપેલું વચન પાળીશ…

10 months ago
ચોટીલામાં આંગણવાડીનું અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું | Scam of distributing Anganwadi food grain…

1 year ago
ટ્રમ્પ-ઈરાન ડીલથી ભારત માટે ગુડ ન્યૂઝ: પેટ્રોલ-ડીઝલથી લઈને શેરબજાર સુધી થશે આ 5 ફાયદા! | us iran pea…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News