gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

AI હાજરી સિસ્ટમ સહિત 25 મુદ્દાની પડતર માંગણીઓ સાથે કર્મચારી મહામંડળની આજે રજૂઆત | VMC Employee union…

G METRO NEWS by G METRO NEWS
June 24, 2026
in GUJARAT
0 0
0
AI હાજરી સિસ્ટમ સહિત 25 મુદ્દાની પડતર માંગણીઓ સાથે કર્મચારી મહામંડળની આજે રજૂઆત | VMC Employee union…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા આજે વિવિધ પ્રશ્નો અને માંગણીઓને લઈને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવશે. કર્મચારી સંગઠન દ્વારા કુલ 25 જેટલા મુદ્દાઓને આવરી લેતી રજૂઆત કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

પ્રમુખ વિરેન્દ્ર.જે.દવેની આગેવાનીમાં મહામંડળની મુખ્ય માંગણીઓમાં કર્મચારીઓને વેતન ધોરણનો લાભ આપવો અને જૂની પેન્શન યોજના (ઓલ્ડ પેન્શન સ્કીમ)નો લાભ પુનઃ શરૂ કરવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વર્ગ-1થી વર્ગ-4 સુધીના ફિલ્ડ કામગીરી કરતા અધિકારી અને કર્મચારીઓને મળતા પેટ્રોલ એલાઉન્સમાં રહેલી વિસંગતતાઓ દૂર કરવાની પણ માંગ કરવામાં આવી છે.

કર્મચારી મહામંડળે વડોદરા ગ્રાહક કોર્ટના એવોર્ડના આધારે કર્મચારીઓને કાયમી કરવામાં આવતા હોય તે એવોર્ડને રદ કરાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગ્રાહક કોર્ટમાં કરવામાં આવેલી અરજી પાછી ખેંચવાની પણ માંગ ઉઠાવી છે.

તાજેતરમાં કોર્પોરેશન દ્વારા અમલમાં મૂકવાની તૈયારી દર્શાવવામાં આવેલી એઆઈ આધારિત હાજરી પ્રણાલીનો પણ કર્મચારી મહામંડળે વિરોધ નોંધાવ્યો છે. સંગઠનના જણાવ્યા મુજબ આ પદ્ધતિના કારણે ખાસ કરીને ફિલ્ડમાં કામગીરી કરતા કર્મચારીઓને અનેક વ્યવહારુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તેથી એઆઈ સિસ્ટમ દ્વારા હાજરી નોંધાવવાની વ્યવસ્થા અમલમાં ન મુકવાની માંગ કરવામાં આવી છે. કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અને લાંબા સમયથી પડતર માંગણીઓના નિરાકરણ માટે આજે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત
GUJARAT

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

September 22, 2026
Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.
GUJARAT

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

September 22, 2026
Next Post
વરસાદી કાંસ ગટરના પાણીથી ભરાતાં કામગીરી સામે સવાલો : તપાસની માગ કરતા કોંગ્રેસના કોર્પોરેટર | Congres…

વરસાદી કાંસ ગટરના પાણીથી ભરાતાં કામગીરી સામે સવાલો : તપાસની માગ કરતા કોંગ્રેસના કોર્પોરેટર | Congres...

ફેસ રીડિંગ હાજરી સિસ્ટમ અને ફરજિયાત યુનિફોર્મ મુદ્દે વડોદરા કોર્પોરેશનના કર્મચારીઓમાં રોષ | VMC Work…

ફેસ રીડિંગ હાજરી સિસ્ટમ અને ફરજિયાત યુનિફોર્મ મુદ્દે વડોદરા કોર્પોરેશનના કર્મચારીઓમાં રોષ | VMC Work...

ચૈતર વસાવાનો સૌથી મોટો ‘ગુનો’ આદિવાસી સમાજને જાગૃત કરવાનો છે: આમ આદમી પાર્ટી | gopal italia criticiz…

ચૈતર વસાવાનો સૌથી મોટો ‘ગુનો’ આદિવાસી સમાજને જાગૃત કરવાનો છે: આમ આદમી પાર્ટી | gopal italia criticiz...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બોરસદ પાલિકા પાસે 60 હાઈરાઈઝ બિલ્ડિંગની બીયુ મંજૂરીની માહિતી નથી | Borsad Municipality does not have…

બોરસદ પાલિકા પાસે 60 હાઈરાઈઝ બિલ્ડિંગની બીયુ મંજૂરીની માહિતી નથી | Borsad Municipality does not have…

10 months ago
અમદાવાદમાં સિગારેટના પૈસા બાબતે લોહિયાળ ખેલ: ત્રણ યુવકો દુકાનદાર પર કર્યો જીવલેણ હુમલો | ahmedabad s…

અમદાવાદમાં સિગારેટના પૈસા બાબતે લોહિયાળ ખેલ: ત્રણ યુવકો દુકાનદાર પર કર્યો જીવલેણ હુમલો | ahmedabad s…

10 months ago
ક્યાંક તમે પણ નકલી પેટ્રોલ તો નથી પુરાવતાં? 3 સરળ સ્ટેપ ફોલો કરી કરો અસલીની ઓળખ | How to Check Petro…

ક્યાંક તમે પણ નકલી પેટ્રોલ તો નથી પુરાવતાં? 3 સરળ સ્ટેપ ફોલો કરી કરો અસલીની ઓળખ | How to Check Petro…

4 months ago
રાજકોટમાં ચાલતી બસમાં સુરતની તરુણી પર દુષ્કર્મની ઘટનાથી ચકચાર, આરોપી ફરાર | gujarat Rajkot Surat Min…

રાજકોટમાં ચાલતી બસમાં સુરતની તરુણી પર દુષ્કર્મની ઘટનાથી ચકચાર, આરોપી ફરાર | gujarat Rajkot Surat Min…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News