તળાજા તાલુકાના નવી કામળોલ ગામે આવેલ કામનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યકર…
શ્રાવણ માસ દરમિયાન લઘુરુદ્ર રુદ્રાભિષેક દીપમાળા દર સોમવારે વિવિધ શૃંગારનો આયોજન તેમજ અન્ય ધારમિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. મહાશિવરાત્રી પર્વે...













