કેશોદ એરપોર્ટ પર 2500 મીટર રનવે વિસ્તરણ કરાશે | 2500 meter runway expansion to be done at Keshod Air…
વારંવાર ફ્લાઇટ્સ રદની સમસ્યા નિવારવા : વિસ્તરણ પૂર્ણ થયા બાદ એડવાન્સ્ડ નેવિગેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લગાવવામાં આવશે : રાજ્યસભાના સાંસદને ઉડયન મંત્રીએ...













