ભાવનગરમાં દરરોજ 36 થી વધુ લોકોને રખડતા શ્વાન કરડતા ફફડાટ | Stray dogs bite more than 36 people every…
- શહેરમાં છેલ્લા એક માસમાં 1,084 લોકોને રખડતા શ્વાન કરડયા - શહેરના કાળાનાળા, સુભાષનગર, ખેડૂતવાસ સહિતના વિસ્તારમાં શ્વાનનો ત્રાસ યથાવત, મહાપાલિકાએ...













