gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છેલ્લા 4 માસમાં ડોલર સામે રૂપિયો નબળો પડતા શિપની કિંમતમાં વધારો | Ship prices have increased as the …

G METRO NEWS by G METRO NEWS
September 8, 2025
in GUJARAT
0 0
0
છેલ્લા 4 માસમાં ડોલર સામે રૂપિયો નબળો પડતા શિપની કિંમતમાં વધારો | Ship prices have increased as the …
2
VIEWS
Share on FacebookShare on Twitter

– અમેરીકાના ટેરિફની અલંગ શિપ રિસાયક્લિંગ ઉદ્યોગને પરોક્ષ અસર

– મેથી સપ્ટેમ્બર સુધીમાં ડોલર સામે રૂપિયાના વિનિમય દરમાં ઉછાળો, પ્રતિ ટન રૂા. 2 હજાર સુધી શિપ મોંઘુ

ભાવનગર : અમેરીકાએ ભારત પર લાદેલા ટેરિફની પરોક્ષ અસર અલંગ શિપ  રિસાક્લિંગ ઉદ્યોગને થશે. છેલ્લા ૪ મહિનામાં ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે અને તેના કારણે શિપબ્રેકરોને આંતરરાષ્ટ્રીય બજારમાં શિપની કિંમત પણ વધારે ચૂકવવી પડી રહી છે. તેની વચ્ચે ટેરિફના નિર્ણયથી રૂપિયો હજુ નબળો પડવાની શક્યતા રહેલી છે અને તેના કારણે શિપ બ્રેકરોને શિપ મોંઘી પડશે.

અમેરીકાએ ભારત પર લાદેલા ટેરિફની પ્રત્યક્ષ કે પરોક્ષ અસર દેશના ઘણાં ઉદ્યોગો પર પડી રહી છે. છેલ્લા ચાર મહિનામાં ડોલર સામે રૂપિયા સતત નબળો પડી રહ્યો છે. ગત મેથી સપ્ટેમ્બર સુધીમાં ડોલર સામે રૂપિયાનો સરેરાશ ભાવ રૂ.૮૪.૨૨થી વધીને રૂ.૮૮.૧૯ સુધી થયો છે એટલે કે છેલ્લા ચાર મહિનામાં ડોલર સામે  રૂપિયાના ભાવમાં રૂ.૪ સુધી વધારો થયો છે. જેના કારણે શિપ બ્રેકરોને આંતરરાષ્ટ્રીય બજારમાંથી શિપની ખરીદી કરવી મોંઘી પડી રહી છે. છેલ્લા ચાર માસની સરખામણીએ હાલ શિપ બ્રેકરોને શિપ પ્રતિ ટન રૂ.૨હજાર સુધી મોંઘુ પડી રહ્યું છે અને તેના લીધે શિપ બ્રેકરો પણ વધારે શિપ ખરીદવાનું સાહસ કરતા નથી. બીજી તરફ અમેરીકાના ટેરિફના કારણે આગામી દિવસોમાં ડોલર સામે રૂપિયો નબળો પડવાની પુરી સંભાવના છે અને તેના લીધે અલંગના શિપબ્રેકરોને આંતરરાષ્ટ્રીય બજારમાં શિપની કિંમત વધારે ચૂકવવી પડશે તેથી આવી પરિસ્થિતિને જોતા આગામી મહિનાઓમાં અલંગમાં આવતા શિપની સંખ્યા ઘટવાની શક્યતા વર્તાઈ રહી છે.

ડિસેમ્બર-જાન્યુઆરીમાં ઈયુ અલંગની મુલાકાતે આવશે

અલંગમાં હોંગકોંગ કન્વેન્શલ લાગૂ થઈ ગયું છે અને બીજી તરફ યુરોપિયન યુનિયનની માન્યતા માટેના પ્રયાસો ચાલી રહ્યાં છે. ઓક્ટોબર-૨૦૨૪માં યુપોપિયન યુનિયનના એક પ્રતિનિધિ મંડળે અલંગના ત્રણ પ્લોટમાં ઓડિટ કર્યું હતું. જે બાદ હવે આગામી ડિસેમ્બર-જાન્યુઆરમાં યુરોપિયન યુનિયનનું એક પ્રતિનિધિ મંડળ અલંગની મુલાકાતે આવશે. ઈયુની માન્યતા મળ્યા બાદ શિપ રિસાયક્લિંગ ઉદ્યોગમાં તેજી આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…
GUJARAT

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…

August 9, 2026
અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…
GUJARAT

અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…

August 9, 2026
સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….
GUJARAT

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

August 9, 2026
Next Post
કપાસ સહિતના પાકોને નુકશાન પહોંચતા ખેડુતોની હાલત કફોડી | Farmers condition worsens as crops including…

કપાસ સહિતના પાકોને નુકશાન પહોંચતા ખેડુતોની હાલત કફોડી | Farmers condition worsens as crops including...

પશુઆહારના ધંધામાં રોકાણ કરાવી સિહોરના વકિલ સાથે છેતરપિંડી | Sehore lawyer cheated by investing in an…

પશુઆહારના ધંધામાં રોકાણ કરાવી સિહોરના વકિલ સાથે છેતરપિંડી | Sehore lawyer cheated by investing in an...

બોટાદના શખ્સે પરણીત મહિલા સાથે દુષ્કર્મ આચર્યું | Man from Botad raped a married woman

બોટાદના શખ્સે પરણીત મહિલા સાથે દુષ્કર્મ આચર્યું | Man from Botad raped a married woman

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમેરિકા-ઇરાન યુદ્ધની આડઅસર હેઠળ કન્સ્ટ્રક્શન ઉદ્યોગ કાચા માલના ભાવ વધી જતાં બાંધકામ ઉદ્યોગની કઠણાઈ વ…

અમેરિકા-ઇરાન યુદ્ધની આડઅસર હેઠળ કન્સ્ટ્રક્શન ઉદ્યોગ કાચા માલના ભાવ વધી જતાં બાંધકામ ઉદ્યોગની કઠણાઈ વ…

3 months ago
કુદરતનો કેર: આંધ્રમાં વાવાઝોડું ત્રાટકતા ભારે તારાજી

કુદરતનો કેર: આંધ્રમાં વાવાઝોડું ત્રાટકતા ભારે તારાજી

9 months ago
‘ગરીબોની સંખ્યા વધી રહી છે અને ધન અમીરોના હાથમાં કેન્દ્રિત થઈ રહ્યું છે’, નિતિન ગડકરીનું સ્ફોટક નિવેદન

‘ગરીબોની સંખ્યા વધી રહી છે અને ધન અમીરોના હાથમાં કેન્દ્રિત થઈ રહ્યું છે’, નિતિન ગડકરીનું સ્ફોટક નિવેદન

1 year ago
જામનગર જિલ્લાના દરિયાકાંઠાના ગામોમાં મરીન ટાસ્ક ફોર્સનો શાળા પ્રવેશોત્સવ અને વૃક્ષારોપણ કાર્યક્રમ | …

જામનગર જિલ્લાના દરિયાકાંઠાના ગામોમાં મરીન ટાસ્ક ફોર્સનો શાળા પ્રવેશોત્સવ અને વૃક્ષારોપણ કાર્યક્રમ | …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News