ઓનલાઇન છેતરપિંડીના રૂ.૩.૧૬ કરોડની રોકડ સાથે છ યુવકો ઝડપાયા | paldi police break online fraud scam of…
અમદાવાદ,રવિવારપાલડીમાં રહેતા એક વ્યક્તિના મોબાઇલને હેક કરીને તેના ગુગલ- પેમાંથી ૨૫ હજાર રૂપિયાની ઓનલાઇન છેતરપિંડીના કેસની તપાસમાં પાલડી પોલીસને ઓનલાઇન...













