gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૬ની ભવ્ય ઉજવણી….

G METRO NEWS by G METRO NEWS
June 25, 2026
in GUJARAT
0 0
0
પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૬ની ભવ્ય ઉજવણી….
3
VIEWS
Share on FacebookShare on Twitter

રાલેજ, તા. ૨૫ જૂન ૨૦૨૬ : ગુજરાત સરકારના શિક્ષણલક્ષી અભિગમ અંતર્ગત શ્રીમતી કે. ડી. પટેલ હાઈસ્કૂલ, રાલેજ, તા.ખંભાત ખાતે કન્યા કેળવણી મહોત્સવ તથા પ્રગતિનો પ્રવેશોત્સવ-૨૦૨૬નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.

કાર્યક્રમમાં આણંદ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી સંજયભાઈ પટેલ સાહેબ, મામલતદારશ્રી જયદેવભાઈ વાંક સાહેબ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર આણંદના સિનિયર ઉદ્યોગ નિરીક્ષક શ્રી વી. એફ. માહલા સાહેબ, શ્રી બીપીનભાઈ પટેલ, શ્રીમતી નિમિષાબેન, ડી.ઓ. ઓફિસ આણંદના ઈ.આઈ. શ્રીધારાબેન, એ.ઈ.આઈ. શ્રી ધર્મેશભાઈ, કેળવણી મંડળના કારોબારી સભ્યો, શિક્ષકશ્રીઓ, ગામના આગેવાનો, વાલીગણ, દાતાશ્રીઓ તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.

🪔 કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના સાથે કરવામાં આવ્યો. નવપ્રવેશી વિદ્યાર્થીઓનું અક્ષત-કુમકુમથી તિલક કરી, મીઠું કરાવી તથા 🎒 શિક્ષણ સામગ્રી અર્પણ કરી હર્ષોલ્લાસપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓ દ્વારા 🔬 વિજ્ઞાન-ટેકનોલોજી તેમજ 🎯 શિષ્યવૃત્તિ અને સહાય યોજનાઓ વિષયક વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું.

🏫 શાળાના આચાર્ય ડૉ. કે. એમ. પટેલ સાહેબ દ્વારા શાળાનો પરિચય આપી શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ ક્ષેત્રે વિદ્યાર્થીઓનું યોગદાન તથા નવીન પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ અને વાલીઓનું સ્વાગત કરી શિક્ષણના મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું.

🏆 આ પ્રસંગે શાળાના વિકાસમાં યોગદાન આપનાર દાતાશ્રીઓ, મહાનુભાવો તથા વિશેષ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું.

🎤 મુખ્ય મહેમાન શ્રી જયદેવભાઈ વાંક સાહેબે શાળાની કામગીરીને બિરદાવી વાલીઓને વિદ્યાર્થીઓનો અભ્યાસ પૂર્ણ કરાવવા માટે પ્રેરિત કર્યા.

🎙️ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી સંજયભાઈ પટેલ સાહેબે પોતાના ઉદ્બોધનમાં “શિક્ષણ જ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના વિકાસનું શક્તિશાળી સાધન” વિષય પર વક્તવ્ય રજૂ કરી વિદ્યાર્થીઓને શિસ્ત, સમયપાલન, સદાચાર અને મહેનતના મૂલ્યો અપનાવી જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા પ્રેરિત કર્યા.

🙏 અંતે શ્રીમતી કે. જે. શાહ (મ.શિ.) દ્વારા આભારવિધિ રજૂ કરવામાં આવી હતી. 🚸 માર્ગ સલામતી અંગે સંકલ્પ ગ્રહણ કરાવી 🇮🇳 રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

🌱 ત્યારબાદ મહાનુભાવો દ્વારા શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

✨ સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. કાર્યક્રમનું સંચાલન ધોરણ-૯ના વિદ્યાર્થી વિશ્વા અને અર્જુનસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું.

📚🌳 શિક્ષણના વ્યાપક પ્રસાર અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આ કાર્યક્રમ પ્રેરણાદાયી અને યાદગાર બની રહ્યો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ
GUJARAT

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

September 24, 2026
સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી
GUJARAT

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

September 24, 2026
Next Post
ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..

ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડેરિવેટીવ્ઝમાં રિટેલ ટ્રેડરોને રૂ. એક લાખ કરોડથી વધુ નુકશાન | Retail traders lose over Rs 1 lakh cro…

ડેરિવેટીવ્ઝમાં રિટેલ ટ્રેડરોને રૂ. એક લાખ કરોડથી વધુ નુકશાન | Retail traders lose over Rs 1 lakh cro…

1 year ago
પંચમહાલ: વાંકડિયા ગામે ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો બોગસ ડોક્ટર ઝડપાયો | Bogus Doctor Wi…

પંચમહાલ: વાંકડિયા ગામે ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો બોગસ ડોક્ટર ઝડપાયો | Bogus Doctor Wi…

5 months ago
કોંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્ય સામે ત્રીજી મહિલાએ મૂક્યો દુષ્કર્મનો આરોપ, મોડી રાતે ધરપકડ | Kerala C…

કોંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્ય સામે ત્રીજી મહિલાએ મૂક્યો દુષ્કર્મનો આરોપ, મોડી રાતે ધરપકડ | Kerala C…

9 months ago
ઠગોથી બચવાના પ્રયાસો નિષ્ફળ ગયા,વડોદરાના યુવકે ઓનલાઇન ટાસ્કના નામે 16 લાખ ગુમાવ્યા | Young man lost …

ઠગોથી બચવાના પ્રયાસો નિષ્ફળ ગયા,વડોદરાના યુવકે ઓનલાઇન ટાસ્કના નામે 16 લાખ ગુમાવ્યા | Young man lost …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News