gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

BIG NEWS: ફ્રાન્સ પ્રમુખ મેક્રોનની ભારત યાત્રા, 21 મોટી ડીલની યાદી આવી સામે | france president macro…

G METRO NEWS by G METRO NEWS
February 17, 2026
in INDIA
0 0
0
BIG NEWS: ફ્રાન્સ પ્રમુખ મેક્રોનની ભારત યાત્રા, 21 મોટી ડીલની યાદી આવી સામે | france president macro…
0
VIEWS
Share on FacebookShare on Twitter

France India 21 Deals List: ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન ફેબ્રુઆરી 17 થી 19 દરમિયાન ભારત મુલાકાતે છે, જેનો પ્રારંભ આજે મુંબઈથી થયો હતો. મહારાષ્ટ્ર લોકભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપ્રમુખ મેક્રોન વચ્ચે યોજાયેલી દ્વિપક્ષીય બેઠકમાં ભારત અને ફ્રાન્સ વચ્ચેના 21 મહત્વના કરારો પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી. જેની જાહેરાત બંને નેતાઓએ એક સંયુક્ત પ્રેસ વાર્તા સંબોધીને કરી હતી. બાદમાં બંને નેતાઓએ મુંબઈમાં India-France Innovation Forumમાં ભાગ લીધો હતો.

રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોનની મુલાકાત બાદ ભારત અને ફ્રાન્સ વચ્ચેના સંબંધો વધુ ગાઢ બન્યા છે.  બંને દેશોએ મળીને સંરક્ષણ, ટેકનોલોજી અને સ્વાસ્થ્ય જેવા ક્ષેત્રોમાં કુલ 21 મહત્વના કરારો કર્યા છે

1: બંને દેશોના સંબંધોને હવે ‘સ્પેશિયલ ગ્લોબલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ’માં અપગ્રેડ કરવામાં આવ્યા

2: ‘Horizon 2047’ રોડમેપની સમીક્ષા કરવા માટે દર વર્ષે બંને દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચે બેઠક યોજાશે

3: વર્ષ 2026ને ‘ભારત-ફ્રાન્સ ઈનોવેશન યર’ તરીકે ઉજવવામાં આવશે.

4: બંને દેશો વચ્ચે નવા વિચારો અને સંશોધનોને પ્રોત્સાહન આપવા ‘ઇન્ડો-ફ્રેન્ચ ઇનોવેશન નેટવર્ક’ શરૂ કરાયું.

5: કર્ણાટકના વેમગલમાં ‘H125 હેલિકોપ્ટર’ માટેની ફાઈનલ એસેમ્બલી લાઇનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

6: ભારત અને ફ્રાન્સ વચ્ચે સંરક્ષણ સહયોગ વધારવા માટે જૂના કરારોનું નવીનીકરણ

7: ભારતની BEL અને ફ્રાન્સની Safran કંપની વચ્ચે ‘હેમર મિસાઈલ’ના ભારતમાં ઉત્પાદન માટે સમજૂતી થઈ.

8: બંને દેશોની સેનાઓના અધિકારીઓ હવે એકબીજાના દેશમાં પરસ્પર તૈનાત થઈ શકશે.

9: સંરક્ષણ ક્ષેત્રે આધુનિક ટેકનોલોજી વિકસાવવા માટે ‘જોઈન્ટ એડવાન્સ્ડ ટેકનોલોજી ડેવલપમેન્ટ ગ્રુપ’ની રચના કરવામાં આવી.

10: ક્રિટિકલ મિનરલ્સ અને મેટલ્સ (જેમ કે લિથિયમ વગેરે) ના ક્ષેત્રમાં સહયોગ માટે સંયુક્ત જાહેરાત.

11: DST (ભારત) અને CNRS (ફ્રાન્સ) વચ્ચે આધુનિક સામગ્રીના સંશોધન માટે કેન્દ્ર સ્થાપવા સહમતિ.

12: બંને દેશો વચ્ચે ‘ડબલ ટેક્સ અવોઇડન્સ એગ્રીમેન્ટ’ (બેવડા કર ટાળવા માટેની સમજૂતી) માં સુધારો કરાયો.

13: તેલંગાણાના T-Hub અને ફ્રાન્સના ‘Nord France’ વચ્ચે સ્ટાર્ટ-અપ અને નવી ટેકનોલોજી માટે કરાર થયા.

14: વિજ્ઞાનના ક્ષેત્રમાં સંશોધન વધારવા માટે DST અને CNRS વચ્ચે MOU થયા.

15: ડિજિટલ વિજ્ઞાન અને ટેકનોલોજી માટે ખાસ ‘ઇન્ડો-ફ્રેન્ચ સેન્ટર’ સ્થાપવાની જાહેરાત.

16: દિલ્હીની AIIMS ખાતે સ્વાસ્થ્ય ક્ષેત્રે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ઉપયોગ માટે વિશેષ કેન્દ્રની શરૂઆત.

17: ગ્લોબલ હેલ્થ અને ચેપી રોગોના સંશોધન માટે DBT અને ANRS વચ્ચે કરાર.

18: મેટાબોલિક હેલ્થ સાયન્સ (ચયાપચય સંબંધિત રોગો) માટે નવા કેન્દ્રની સ્થાપના.

19: વિમાન ઉદ્યોગમાં કૌશલ્ય વર્ધન માટે ‘નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ’ સ્થાપવાની યોજના.

20: સૌર અને પવન ઊર્જા જેવા પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતોમાં સહયોગ વધારવા માટે જૂના કરારોનું નવીનીકરણ.

21: ભારત અને ફ્રાન્સના ટપાલ વિભાગો (Department of Posts અને La Poste) વચ્ચે સેવાઓ સુધારવા માટે સમજૂતી.

‘માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ સુધી ઊડતું હેલિકોપ્ટર બનાવીશું’

રાષ્ટ્રપ્રમુખ મેક્રોન સાથેની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં વડાપ્રધાને કહ્યું કે, ‘ફ્રાન્સ ભારતનું સૌથી જૂનું વ્યૂહાત્મક ભાગીદારોમાંથી એક છે. આજે અમે બંને દેશોના સંબંધોને એક વિશેષ, વૈશ્વિક અને વ્યૂહાત્મક ભાગીદારી તરીકે સ્થાપિત કરી રહ્યા છીએ. આનાથી વૈશ્વિક સ્થિરતા અને પ્રગતિની ભાગીદારીમાં વધારો થશે. અમે મેક્રોન સાથે મળીને ભારત-ફ્રાન્સની વ્યૂહાત્મક ભાગીદારીને અભૂતપૂર્વ ઊર્જા આપી છે. વડાપ્રધાન મોદીએ H-125 હેલિકોપ્ટરની ડીલ અંગે કહ્યું કે, ‘અમે ગર્વ છે કે, ભારત અને ફ્રાન્સ મળીને માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ સુધી ઊડતું વિશ્વ પહેલું હેલિકોપ્ટર બનાવશે અને પછી તેને વિશ્વભરમાં આયાત કરીશું. બંને દેશો વચ્ચે કોઈપણ સરહદ નથી. અમે થોડા દિવસો પહેલા યુરોપીય સંઘ (EU) સાથે મુક્ત વેપાર કરાર (Free Trade Agreement) કર્યા, ત્યારે આ કરાર ભારત-ફ્રાન્સના સંબંધોમાં અભૂતપૂર્વ ગતિ લાવશે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

AI જનરેટેડ અરજીઓ અને અસ્તિત્વ જ ના હોય તેવા કેસના સંદર્ભ જોઈને સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, CJIએ વકીલોને લગ…
INDIA

AI જનરેટેડ અરજીઓ અને અસ્તિત્વ જ ના હોય તેવા કેસના સંદર્ભ જોઈને સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, CJIએ વકીલોને લગ…

February 17, 2026
સુકમામાં સુરક્ષાબળોની મોટી જીત : એક મહિલા સહિત 22 નક્સલીએ કર્યું આત્મસમર્પણ | Big Win in Sukma: 22 N…
INDIA

સુકમામાં સુરક્ષાબળોની મોટી જીત : એક મહિલા સહિત 22 નક્સલીએ કર્યું આત્મસમર્પણ | Big Win in Sukma: 22 N…

February 17, 2026
ટ્રેનમાં આ સમસ્યાથી પરેશાન મુસાફરોની ચિંતા દૂર : રેલવેએ શરૂ કરી જોરદાર સુવિધા | Railway Destination …
INDIA

ટ્રેનમાં આ સમસ્યાથી પરેશાન મુસાફરોની ચિંતા દૂર : રેલવેએ શરૂ કરી જોરદાર સુવિધા | Railway Destination …

February 17, 2026
Next Post
સુકમામાં સુરક્ષાબળોની મોટી જીત : એક મહિલા સહિત 22 નક્સલીએ કર્યું આત્મસમર્પણ | Big Win in Sukma: 22 N…

સુકમામાં સુરક્ષાબળોની મોટી જીત : એક મહિલા સહિત 22 નક્સલીએ કર્યું આત્મસમર્પણ | Big Win in Sukma: 22 N...

AI જનરેટેડ અરજીઓ અને અસ્તિત્વ જ ના હોય તેવા કેસના સંદર્ભ જોઈને સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, CJIએ વકીલોને લગ…

AI જનરેટેડ અરજીઓ અને અસ્તિત્વ જ ના હોય તેવા કેસના સંદર્ભ જોઈને સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, CJIએ વકીલોને લગ...

અમદાવાદના પીપળજમાં કેમિકલ ફેક્ટરીમાં વિકરાળ આગ બેકાબૂ, 100થી વધુ ફાયર જવાનો ઘટનાસ્થળે | fire breaks …

અમદાવાદના પીપળજમાં કેમિકલ ફેક્ટરીમાં વિકરાળ આગ બેકાબૂ, 100થી વધુ ફાયર જવાનો ઘટનાસ્થળે | fire breaks ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં BCA ભણતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી, અંગત ફોટા વાઈરલ કરવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવ્યા |…

અમદાવાદમાં BCA ભણતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી, અંગત ફોટા વાઈરલ કરવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવ્યા |…

3 months ago
જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા, ગુરુદ્વારાની બહાર અંધાધૂંધ ફાયરિંગ | aap leader luc…

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા, ગુરુદ્વારાની બહાર અંધાધૂંધ ફાયરિંગ | aap leader luc…

2 weeks ago
રૂ.18000 કરોડનું નુકસાન, 10 લાખ નોકરી ખતરામાં, 1 ફેબ્રુ.થી બંધ થશે તમામ મિલો ! બાંગ્લાદેશમાં કાપડ ઉદ…

રૂ.18000 કરોડનું નુકસાન, 10 લાખ નોકરી ખતરામાં, 1 ફેબ્રુ.થી બંધ થશે તમામ મિલો ! બાંગ્લાદેશમાં કાપડ ઉદ…

3 weeks ago
દેશમાં ભયાવહ હુમલાના ષડયંત્રનો પર્દાફાશ : પાંચ આતંકીની ધરપકડ

દેશમાં ભયાવહ હુમલાના ષડયંત્રનો પર્દાફાશ : પાંચ આતંકીની ધરપકડ

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News