gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પૂરઝડપે જતા વાહન ચાલકે મોપેડ સવાર બે યુવતીઓને ટક્કર મારતા એકનું મોત | A speeding driver hit two youn…

G METRO NEWS by G METRO NEWS
September 6, 2025
in GUJARAT
0 0
0
પૂરઝડપે જતા વાહન ચાલકે મોપેડ સવાર બે યુવતીઓને ટક્કર મારતા એકનું મોત | A speeding driver hit two youn…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,પંડયા બ્રિજથી ફતેગંજ બ્રિજ પર જતી મોપેડ સવાર બે બહેનપણીઓના મોપેડને અજાણ્યા વાહન ચાલકે પાછળથી ટક્કર મારી રોડ પર ફંગોળી દીધી હતી. પૂરઝડપે ટક્કર મારનાર વાહન ચાલક એક યુવતીને ૩૦૦ મીટર સુધી ઢસડીને બ્રિજ પર લઇ ગયો હતો. ગંભીર ઇજા થતા યુવતીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું છે. જ્યારે અન્ય યુવતીને ગંભીર ઇજા થઇ છે. 

હરણી વારસિયા રીંગ રોડ પર ચતુરભાઇ કોમ્પલેક્સમાં રહેતી રોમા જીતુભાઇ વંજાણી અને તેની બહેનપણી કાજલ નરસીંગભાઇ કછાવા, ઉં.વ.૩૧ (રહે. સ્વપ્નલોક સોસાયટી, મુક્તાનંદ  પાસે, કારેલીબાગ) ગોરવા એલેમ્બિક ખાતે એ.આઇ.એ. બિઝનેસ સોલ્યુશનમાં નોકરી કરે છે. રાતે સાડા ત્રણ વાગ્યે નોકરી પરથી છૂટીને બંને બહેનપણીઓ ઘરે પરત આવતી હતી. રોમા મોપેડ ચલાવતી હતી. મળસ્કે ચાર વાગ્યે પંડયા બ્રિજથી ફતેગંજ બ્રિજ ચડતા સમયે પાછળથી પૂરઝડપે આવતા વાહન ચાલકે મોપેડને ટક્કર મારતા બંને બહેનપણીઓ ફંગોળાઇને રોડ પર પટકાઇ હતી. કાજલ ઉછળીને અકસ્માત કરનાર વાહનની આગળ પડી હતી. તેમછતાંય વાહન ચાલકે બ્રેક મારી નહતી અને  અંદાજે ૩૦૦ મીટર સુધી કાજલને ઢસડીને છેક બ્રિજ પર લઇ ગયો હતો. ત્યારબાદ વાહન ચાલક ફરાર થઇ ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલી કાજલનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું હતું. જ્યારે રોમાને પણ ગંભીર ઇજા થઇ હતી. ત્યાંથી પસાર થતા રાહદરીએ એમ્બ્યુલન્સને કોલ કરીને બોલાવતા બંને બહેનપણીઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. કાજલનું મોત થયું હતું.જ્યારે રોમાને જમણા હાથે ફ્રેક્ચર થયું હતું. ફતેગંજ  પોલીસે આ અંગે ગુનો દાખલ કરી અકસ્માત કરીને ફરાર થઇ ગયેલા વાહન ચાલકની શોધખોળ શરૃ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
૧.૯૭ કરોડના લોન કૌભાંડમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 1 97 crore loan …

૧.૯૭ કરોડના લોન કૌભાંડમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 1 97 crore loan ...

દંતેશ્વર તળાવ પાસેથી નશેબાજ કાર ચાલક ઝડપાયો | Drunk car driver arrested near Danteshwar Lake

સરખેજના શકરી તળાવની દુર્ઘટના મામલે તળાવ સફાઈના કોન્ટ્રાકટરને હજી સુધી નોટિસ અપાઈ નથી | In the case o…

સરખેજના શકરી તળાવની દુર્ઘટના મામલે તળાવ સફાઈના કોન્ટ્રાકટરને હજી સુધી નોટિસ અપાઈ નથી | In the case o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોરબીમાં રાજવી પરિવારના ન્યૂ પેલેસમાં ભીષણ આગ, ફાયર વિભાગે કર્યું મહિલાનું દિલધડક રેસ્ક્યૂ | Fire at…

6 months ago
નવા વર્ષ પહેલા દેશભરના મંદિરોમાં ભક્તોનો મહેરામણ, VIP દર્શન બંધ, વૃંદાવન ન આવવાની અપીલ | New Year 20…

9 months ago
વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી 8 કિલો ચરસના જથ્થા સાથે ઝડપાયેલ મુંબઈના દંપતિને 10 વર્ષની કેદની સજ…

1 year ago
નવા સપ્તાહમાં સેન્સેક્સ 73125 થી 74989 વચ્ચે અથડાતાં જોવાશે | The new week will see Sensex hitting b…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News