gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

BIG NEWS: ભૂલથી સરહદ ઓળંગતા ભારતના જવાનને પાકિસ્તાની સેનાએ ડિટેઈન કર્યો, મીટિંગ બોલાવાઈ | firozpur b…

G METRO NEWS by G METRO NEWS
April 24, 2025
in INDIA
0 0
0
BIG NEWS: ભૂલથી સરહદ ઓળંગતા ભારતના જવાનને પાકિસ્તાની સેનાએ ડિટેઈન કર્યો, મીટિંગ બોલાવાઈ | firozpur b…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Pakistan Rangers Caught BSF Jawan: પાકિસ્તાનની સેનાએ બીએસએફના એક જવાનની અટકાયત કરી હોવાના મોટા સમાચાર મળ્યા છે. ભૂલથી પાકિસ્તાનની સરહદમાં જતો રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. પાકિસ્તાન રેન્જર્સે બીએસએફના જવાનની અટકાયત કરી છે. અટકાયત કરવામાં આવેલા બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનની ઓળખ 182 બટાલિયનનો કોન્સ્ટેબલ પીકે સિંહ તરીકે થઈ છે. જવાનનો યુનિફોર્મ અને સર્વિસ રાઈફલ પાક. રેન્જર્સે જપ્ત કરી લીધી છે.

BIG NEWS: ભૂલથી સરહદ ઓળંગતા ભારતના જવાનને પાકિસ્તાની સેનાએ ડિટેઈન કર્યો, મીટિંગ બોલાવાઈ 2 - image

પંજાબના ફિરોજપુર જિલ્લામાં આવેલી ભારત-પાકિસ્તાન સરહદ પર ગઈકાલે ભૂલથી બીએસએફનો એક જવાન પાકિસ્તાનની સરહદમાં પ્રવેશી ગયો હતો. તે ખેડૂતો સાથે છાયડાંમાં આરામ કરવા માટે આગળ વધ્યો હતો. ત્યારે અચાનક સરહદ ક્રોસ થઈ જતાં પાકિસ્તાની રેન્જર્સ દ્વારા તેને પકડી લેવામાં આવ્યો હતો. જેથી પાકિસ્તાન રેન્જર્સે તેની અટકાયત કરી હતી. બંને દેશો વચ્ચે હાલ ચાલી રહેલાં તણાવ વચ્ચે પાકિસ્તાનની સેનાએ તેને મુક્ત કરવાનો ઈનકાર કર્યો છે. બીએસએફનો આ જવાન થોડા સમય પહેલાં જ આ સરહદ પર તૈનાત થયો હતો. તેથી તેને સરહદની ઓળખ ન હોવાથી ભૂલથી પાકિસ્તાન જતો રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.

બુધવારે મોડી રાત્રે બીએસએફ અને પાકિસ્તાન રેન્જર્સ વચ્ચે ફ્લેગ મીટિંગ યોજાઈ હતી. જેમાં બીએસએફે પોતાના જવાનને પરત કરવાની માગ કરી હતી. પંરતુ પાકિસ્તાન રેન્જર્સે આ માગ ફગાવી દીધી હતી. આ મુદ્દે આજે ફરી બીએસએફ અને પાક. રેન્જર્સ વચ્ચે ફ્લેગ મીટિંગ થશે.

BIG NEWS: ભૂલથી સરહદ ઓળંગતા ભારતના જવાનને પાકિસ્તાની સેનાએ ડિટેઈન કર્યો, મીટિંગ બોલાવાઈ 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ભારતમાં રોકાયેલા તમામ પાકિસ્તાનીઓના વિઝા રદ, માત્ર 3 દિવસનો સમય | india cancels visa for pakistani c…

ભારતમાં રોકાયેલા તમામ પાકિસ્તાનીઓના વિઝા રદ, માત્ર 3 દિવસનો સમય | india cancels visa for pakistani c...

અમિત શાહે રાષ્ટ્રપતિ મુર્મૂને પહલગામ હુમલાની આપી માહિતી, MEAમાં અનેક દેશોના રાજદૂતોની બેઠક | Amit Sh…

અમિત શાહે રાષ્ટ્રપતિ મુર્મૂને પહલગામ હુમલાની આપી માહિતી, MEAમાં અનેક દેશોના રાજદૂતોની બેઠક | Amit Sh...

પહલગામમાં જીવ ગુમાવનારા બે મિત્રોની સાથે અંતિમયાત્રા નીકળી, દીકરીએ લોહીથી લથપથ વસ્ત્રોમાં આપી કાંધ |…

પહલગામમાં જીવ ગુમાવનારા બે મિત્રોની સાથે અંતિમયાત્રા નીકળી, દીકરીએ લોહીથી લથપથ વસ્ત્રોમાં આપી કાંધ |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાલાસિનોરમાં પુત્રવધૂ, સંબંધીઓના ત્રાસથી આધેડ દં૫તીનો આ૫ઘાત | Middle aged couple commits suicide due…

બાલાસિનોરમાં પુત્રવધૂ, સંબંધીઓના ત્રાસથી આધેડ દં૫તીનો આ૫ઘાત | Middle aged couple commits suicide due…

10 months ago
નિકોલમાં છરીના ઘા મારી બિલ્ડરની હત્યા લાશ ડેકીમાં છૂપાવી કાર ઓઢવમાં પાર્ક કરી | Ewe chon kau imw a n…

નિકોલમાં છરીના ઘા મારી બિલ્ડરની હત્યા લાશ ડેકીમાં છૂપાવી કાર ઓઢવમાં પાર્ક કરી | Ewe chon kau imw a n…

11 months ago
વેરાવળમાં 80 વર્ષ જૂનું મકાન તૂટી પડતાં 3નાં મોત, 2ને ગંભીર ઈજા | 3 dead 2 seriously injured as 80 y…

વેરાવળમાં 80 વર્ષ જૂનું મકાન તૂટી પડતાં 3નાં મોત, 2ને ગંભીર ઈજા | 3 dead 2 seriously injured as 80 y…

10 months ago
અયોધ્યામાં નવી બાબરી મસ્જિદ રચાશે, જન. આસીમ મુનીર પહેલી આઝાન કરશે | New Babri Masjid to be built in …

અયોધ્યામાં નવી બાબરી મસ્જિદ રચાશે, જન. આસીમ મુનીર પહેલી આઝાન કરશે | New Babri Masjid to be built in …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News