gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

BIG NEWS: PM મોદીએ આદમપુર એરબેઝ પર સેનાના જવાનો સાથે કરી મુલાકાત | operation sindoor prime minister …

G METRO NEWS by G METRO NEWS
May 13, 2025
in INDIA
0 0
0
BIG NEWS: PM મોદીએ આદમપુર એરબેઝ પર સેનાના જવાનો સાથે કરી મુલાકાત | operation sindoor prime minister …
0
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi Visit Adampur Airbase: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે રાષ્ટ્રજોગ સંબોધન આપ્યા બાદ આજે પંજાબના આદમપુર એરબેઝ પહોંચ્યા છે. જ્યાં તેઓએ સેનાના જવાનોની મુલાકાત લીધી છે. આજે વહેલી સવારે વડાપ્રધાન મોદી આદમપુર એરબેઝ પહોંચ્યા હતાં. જ્યાં વાયુ સેનાના બહાદુર જવાનો સાથે વાતચીત કરી હતી. વાયુસેનાના જવાનો સાથે વડાપ્રધાન મોદી હળવાશની પળોમાં જોવા મળ્યા હતા. જવાનોએ તેમને વર્તમાન પરિસ્થિતિ અંગે માહિતી આપી હતી. જેમાં વડાપ્રધાન મોદીની એક તસવીર વાયરલ થઈ છે. તસવીરમાં વડાપ્રધાન મોદી વાયુસેનાના વિમાનના ફોટો આગળ ઊભા છે. આ વિમાનની ઉપર એક સ્લોગન લખ્યું છે કે, દુશ્મનોના પાયલોટ કેમ આરામથી ઊંઘી શકતા નથી.

BIG NEWS: PM મોદીએ આદમપુર એરબેઝ પર સેનાના જવાનો સાથે કરી મુલાકાત 2 - image

પાકિસ્તાનના દાવાને ખોટો પાડ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આદમપુર એરબેઝની મુલાકાત લઈ પાકિસ્તાનના દાવાને પોકળ કર્યો છે. પાકિસ્તાને દાવો કર્યો હતો કે, તેણે હુમલો કરી ભારતના આદમપુર એર ડિફેન્સ યુનિટને નષ્ટ કરી છે. આ આદમપુર એરબેઝ પર આજે PM મોદીનું વીવીઆઈપી વિમાને સફળતાપૂર્વક લેન્ડિંગ કરી પાકિસ્તાનના દાવાને ખોટો પાડ્યો છે. ગઈકાલે વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને સંબોધિત કરતાં સેનાના સાહસના વખાણ કર્યા હતાં. તેમજ તેમના સન્માન માટે દેશભરમાં તિરંગાયાત્રા યોજવાની જાહેરાત કરી હતી. 

ઓપરેશન સિંદૂરની સફળતા

પહલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેના દ્વારા  ઓપરેશન સિંદૂર હાથ ધરી 100 જેટલા આતંકવાદીઓનો સફાયો કરવામાં આવ્યો હતો. જેની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનની સેનાએ ભારત પર મિસાઈલ અને ડ્રોન વડે હુમલાઓ કર્યા હતાં. પરંતુ ભારતીય સેનાએ તમામ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતાં. ડીજીએમઓએ ગઈકાલે આપેલી માહિતી અનુસાર, પાકિસ્તાન દ્વારા છોડવામાં આવેલી ચીનની મિસાઈલ પીએલ-15 અને તુર્કીયેના ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતાં. તેમજ અન્ય નાના-મોટા ડ્રોન હુમલાને પણ નિષ્ફળ બનાવવામાં આવ્યા હતાં.

BIG NEWS: PM મોદીએ આદમપુર એરબેઝ પર સેનાના જવાનો સાથે કરી મુલાકાત 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: રેવંત રેડ્ડીએ ‘ગુજરાત મોડલ’ જેવી મદદ માંગી; PM મોદીએ ભરી સભામાં આપ્યો મજેદાર જવાબ | pm modi t…
INDIA

VIDEO: રેવંત રેડ્ડીએ ‘ગુજરાત મોડલ’ જેવી મદદ માંગી; PM મોદીએ ભરી સભામાં આપ્યો મજેદાર જવાબ | pm modi t…

May 10, 2026
‘દેશ હિતમાં એક વર્ષ સુધી સોનું ખરીદશો નહીં’, PM મોદીએ નાગરિકોને 10 સંકલ્પ લેવાની કરી અપીલ | pm modi …
INDIA

‘દેશ હિતમાં એક વર્ષ સુધી સોનું ખરીદશો નહીં’, PM મોદીએ નાગરિકોને 10 સંકલ્પ લેવાની કરી અપીલ | pm modi …

May 10, 2026
તમિલનાડુમાં CM વિજય માટે “કાંટાળો તાજ”: સત્તા ટકાવવા સામે રહેશે આ 10 મોટા પડકારો | tamil nadu politi…
INDIA

તમિલનાડુમાં CM વિજય માટે “કાંટાળો તાજ”: સત્તા ટકાવવા સામે રહેશે આ 10 મોટા પડકારો | tamil nadu politi…

May 10, 2026
Next Post
BIG NEWS: CBSE બોર્ડ ધોરણ 10 અને 12ના પરિણામ જાહેર, વિદ્યાર્થિનીઓએ બાજી મારી | CBSE 12th result decl…

BIG NEWS: CBSE બોર્ડ ધોરણ 10 અને 12ના પરિણામ જાહેર, વિદ્યાર્થિનીઓએ બાજી મારી | CBSE 12th result decl...

કાશ્મીરમાં પહલગામ હુમલાના આતંકીઓના પોસ્ટર જાહેર, બાતમી આપનારાને 20 લાખનું ઈનામ | srinagar pahalgam t…

કાશ્મીરમાં પહલગામ હુમલાના આતંકીઓના પોસ્ટર જાહેર, બાતમી આપનારાને 20 લાખનું ઈનામ | srinagar pahalgam t...

મહારાષ્ટ્રના વાશીમમાં અજંપો: બે જૂથ વચ્ચે હિંસા, ઘરો અને વાહનો પર પથ્થરમારો | washim violence clash …

મહારાષ્ટ્રના વાશીમમાં અજંપો: બે જૂથ વચ્ચે હિંસા, ઘરો અને વાહનો પર પથ્થરમારો | washim violence clash ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત રાજ્યમાં ગર્લ્સ ટોપર તરીકે સાન્વી પાટીદારે સ્થાપ્યો કીર્તિમાન

ગુજરાત રાજ્યમાં ગર્લ્સ ટોપર તરીકે સાન્વી પાટીદારે સ્થાપ્યો કીર્તિમાન

3 months ago
ચોરી ભાજપના ડીએનએમાં, રોજગારી જમીન, મત, રૂપિયા ચોર્યા : રાહુલ | Theft is in BJP’s DNA employment lan…

ચોરી ભાજપના ડીએનએમાં, રોજગારી જમીન, મત, રૂપિયા ચોર્યા : રાહુલ | Theft is in BJP’s DNA employment lan…

5 months ago
વાડીમાં તૂટી પડેલા વીજ વાયર પર પગ પડતાં કરંટથી પિતાનું મોત, પુત્ર બેભાન | Father dies of electrocuti…

વાડીમાં તૂટી પડેલા વીજ વાયર પર પગ પડતાં કરંટથી પિતાનું મોત, પુત્ર બેભાન | Father dies of electrocuti…

2 months ago
‘બંગાળના લોકો પર દુશ્મની કાઢી રહી છે TMC’, સિંગુરથી વડાપ્રધાન મોદીનો મમતા સરકાર પર પ્રહાર | PM Modi …

‘બંગાળના લોકો પર દુશ્મની કાઢી રહી છે TMC’, સિંગુરથી વડાપ્રધાન મોદીનો મમતા સરકાર પર પ્રહાર | PM Modi …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News