gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

Bihar Election 2025: NDAમાં થઈ બેઠક વહેંચણી, ભાજપ-JDU 101-101 બેઠકો પર લડશે ચૂંટણી | Bihar Assembly …

G METRO NEWS by G METRO NEWS
October 12, 2025
in INDIA
0 0
0
Bihar Election 2025: NDAમાં થઈ બેઠક વહેંચણી, ભાજપ-JDU 101-101 બેઠકો પર લડશે ચૂંટણી | Bihar Assembly …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Election 2025: બિહાર વિધાનસભા ચૂંટણી માટે NDAમાં બેઠકોની વહેંચણી નક્કી થઈ ગઈ છે. ભાજપ અને JDU 101-101 બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે ચિરાગ પાસવાનની પાર્ટીને 29 બેઠકો ફાળવવામાં આવી છે. જીતન રામ માંઝીની પાર્ટીને પણ છ બેઠકો ફાળવવામાં આવી છે.

ભાજપ બિહારના પ્રભારી વિનોદ તાવડેએ જણાવ્યું હતું કે, આગામી બિહાર વિધાનસભા ચૂંટણી માટે NDA પરિવારના તમામ સભ્યોએ સૌહાર્દપૂર્ણ રીતે સંમતિ દર્શાવી છે. બેઠકોની વહેંચણી નીચે મુજબ છે:

  • ભાજપ – 101 બેઠકો
  • JDU – 101 બેઠકો
  • LJP (રામવિલાસ) – 29 બેઠકો
  • RLM – 6 બેઠકો
  • HAM – 6 બેઠકો

તમામ NDA પક્ષોના નેતાઓ અને કાર્યકરોએ આ નિર્ણયનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું છે. બધા સાથી પક્ષો બિહારમાં ફરીથી NDA સરકાર બનાવવા માટે તૈયાર છે અને કટિબદ્ધ છે.

હું અંતિમ શ્વાસ સુધી PM મોદીની સાથે રહીશ: માંઝી

બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલાં એનડીએ (NDA) માં બેઠકોની વહેંચણી પહેલા ગઠબંધનના સહયોગી અને હિન્દુસ્તાની આવામ મોરચા (HAM) ના અધ્યક્ષ જીતન રામ માંઝીનું મોટું નિવેદન આપ્યું હતું. માંઝીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે, “હું મારા અંતિમ શ્વાસ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે રહીશ. બિહારમાં બહાર હશે, નીતિશજીની સાથે મોદીજીની સરકાર હશે.”

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઈજાગ્રસ્ત | nalanda sheetla t…
INDIA

March 31, 2026
મુંબઈ બનશે ટોક્યો! BKC અને વરલીમાં બનશે 3 કિમી લાંબી અંડરગ્રાઉન્ડ ટનલ, મેટ્રોથી સીધા ઓફિસ પહોંચાશે |…

બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …

Next Post
શાંતિ ના જોઈતી હોય તો બીજા ઘણાં રસ્તા છે, અફઘાની વિદેશ મંત્રીની ભારતથી પાકિસ્તાનને ચેતવણી | Aamir Kh…

શાંતિ ના જોઈતી હોય તો બીજા ઘણાં રસ્તા છે, અફઘાની વિદેશ મંત્રીની ભારતથી પાકિસ્તાનને ચેતવણી | Aamir Kh...

જામનગરમાં આઠ મકાનમાં તસ્કરો ત્રાટક્યા, રોકડ-ઘરેણા સહિત લાખોનો મુદ્દામાલ ચોરી ફરાર | Robbers steal la…

જામનગરમાં આઠ મકાનમાં તસ્કરો ત્રાટક્યા, રોકડ-ઘરેણા સહિત લાખોનો મુદ્દામાલ ચોરી ફરાર | Robbers steal la...

પંચમહાલ: શહેરામાં બકરા ચોરીના આરોપસર બે લોકોને જાહેરમાં ‘મેથીપાક’, કારમાં પણ તોડફોડ | Two men public…

પંચમહાલ: શહેરામાં બકરા ચોરીના આરોપસર બે લોકોને જાહેરમાં 'મેથીપાક', કારમાં પણ તોડફોડ | Two men public...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માર્કેટ શેર ઘટશે, બીજી એરલાઈન્સને ફાયદો… 10% ફ્લાઈટ કાપથી ઈન્ડિગોને 4 નુકસાન | indigo crisis govt …

4 months ago
કેન્દ્રીય કેબિનેટે તહેવાર ટાણે નાના દુકાનદારો, ફેરિયાઓ, લારીવાળાને આપી ભેટ, જાણો શું કરી જાહેરાત | C…

7 months ago
પહલગામ હુમલા બાદ પાકિસ્તાની સૈન્યની LoC પર ‘નાપાક’ હરકત, ભારતનો જડબાતોડ જવાબ | India gave a befittin…

11 months ago
રણજી ટ્રોફીના મેચમાં બરોડાએ ઓડિશાને ૭ વિકેટથી હરાવ્યું | Baroda beat Odisha by 7 wickets in Ranji Tr…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News