gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કેન્દ્રીય કેબિનેટે તહેવાર ટાણે નાના દુકાનદારો, ફેરિયાઓ, લારીવાળાને આપી ભેટ, જાણો શું કરી જાહેરાત | C…

G METRO NEWS by G METRO NEWS
August 27, 2025
in INDIA
0 0
0
કેન્દ્રીય કેબિનેટે તહેવાર ટાણે નાના દુકાનદારો, ફેરિયાઓ, લારીવાળાને આપી ભેટ, જાણો શું કરી જાહેરાત | C…
1
VIEWS
Share on FacebookShare on Twitter

PM SVANidhi Scheme : કેન્દ્રીય કેબિનેટની યોજાયેલી બેઠકમાં લાખો નાના દુકાનદારો, ફેરિયાઓ અને લારીવાળાઓને આર્થિક મદદ કરતી યોજના માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાને લંબાવીને માર્ચ 2030 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી છે. સરકારના આ નિર્ણયથી કુલ 1.15 કરોડ લોકોને સીધો ફાયદો થશે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશભરના નાના દુકાનદારો, ફેરિયાઓ અને લારીવાળાઓને આર્થિક મદદ પૂરી પાડવાનો છે જેથી તેઓ પોતાનો વ્યવસાય સરળતાથી ચલાવી શકે અને આત્મનિર્ભર બની શકે.

1.15 કરોડ લાભાર્થીઓને સીધો લાભ થશે

કેબિનેટ દ્વારા લેવાયેલા નિર્ણયથી પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ કુલ 1.15 કરોડ લાભાર્થીઓને સીધો લાભ મળશે. યોજનામાં લગભગ 50 લાખ નવા ફેરિયાઓ પણ સામેલ થશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, યોજનામાં સુધારો કરીને તેમાં લોનની રકમ, યુપીઆઈ-લિંક્ડ રુપે ક્રેડિટ કાર્ડ અને ડિજિટલ કેશબેક જેવી નવી સુવિધાઓનો સમાવેશ કરાયો છે. આ નિર્ણયથી નાના વેપારીઓને ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરવા માટે પ્રોત્સાહિત થશે.

કેશબેક આપવાની પણ જાહેરાત

યોજનામાં નવા ફેરફાર મુજબ, અગાઉ પ્રથમ લોન પેટે રૂપિયા 10,000 અપાતા હતા, જે ઘટાડીને 5,000 કરવામાં આવ્યા છે. જ્યારે બીજી લોનની રકમમાં 5,000 રૂપિયાનો વધારો કરીને 25,000 કરવામાં આવી છે. જ્યારે ત્રીજી લોન 50,000 રૂપિયા યથાવત્ રાખવામાં આવી છે. જે ફેરિયાઓ પોતાની બીજી લોન સમયસર ચૂકવશે, તેમને યુપીઆઈ-લિંક્ડ રુપે ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે, જેનાથી તેમને વ્યવસાય અને અંગત જરૂરિયાતો માટે તત્કાળ ક્રેડિટ મળી રહેશે. આ ઉપરાંત ડિજિટલ વ્યવહારો પર રૂપિયા 1,600 સુધીનું કેશબેક પણ મળશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
અમેરિકાના ટેરિફ બોમ્બ વચ્ચે ભારતની મોટી તૈયારી, 40 દેશો સાથે ડીલનો પ્લાન, વેચશે આ સામાન | US tariff …

અમેરિકાના ટેરિફ બોમ્બ વચ્ચે ભારતની મોટી તૈયારી, 40 દેશો સાથે ડીલનો પ્લાન, વેચશે આ સામાન | US tariff ...

ફિનલેન્ડના રાષ્ટ્રપતિ અલેક્ઝેન્ડર સ્ટબે PM મોદી સાથે કરી ટેલિફોનિક વાતચીત, યુક્રેન મુદ્દે થઈ ચર્ચા

બેંગકોકથી અમદાવાદ આવેલી યુવતીની બેગમાંથી 4 કરોડની કિંમતના ગાંજાના 10 પેકેટ મળી આવ્યા, CIDએ કરી ધરપકડ…

બેંગકોકથી અમદાવાદ આવેલી યુવતીની બેગમાંથી 4 કરોડની કિંમતના ગાંજાના 10 પેકેટ મળી આવ્યા, CIDએ કરી ધરપકડ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાયલા-સુદામડામાં પીજીવીસીલ સાથે પોલીસનું મેગા ઓપરેશન | Police conduct mega operation with PGVSIL in …

7 months ago
તિરુપતિ મંદિરમાં નકલી ઘી બાદ હવે સિલ્ક શૉલ કૌભાંડ, 10 વર્ષ સુધી નકલી સિલ્કનું સપ્લાય; રૂ.54 કરોડનું …

રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદ ટ્રમ્પની સંપત્તિમાં ધરખમ વધારો, સાત મહિનામાં 870 કરોડ રૂપિયાના બોન્ડ ખરીદ્યા…

10 months ago
સુરત શિક્ષણ સમિતિના અણઘડ વહીવટ સામે ઉભા થયાં અનેક પ્રશ્નો : સત્ર પુરું થવાના 3 મહિના બાકી હશે ત્યારે…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News