gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

Budget 2026: ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં, પણ ડાયરેક્ટ ટેક્સ અંગે મોટી જાહેરાતો | Budget 202…

G METRO NEWS by G METRO NEWS
February 1, 2026
in INDIA
0 0
0
Budget 2026: ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં, પણ ડાયરેક્ટ ટેક્સ અંગે મોટી જાહેરાતો | Budget 202…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Budget 2026: નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2026માં આવકવેરાને લઈને મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. સરકાર આગામી 1 એપ્રિલ, 2026 થી નવો ‘ઇન્કમ ટેક્સ એક્ટ’ (આવકવેરા કાયદો) અમલમાં લાવશે. આ નવા કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય ટેક્સ પ્રક્રિયાને વધુ સરળ અને પારદર્શક બનાવવાનો છે. મહત્ત્વની વાત એ છે કે, હાલ, ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરાયો નથી.

આવકવેરા અંગે મોટી જાહેરાત

નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે આવકવેરા ફોર્મ સરળ બનાવવામાં આવશે. નવો કાયદો 1 એપ્રિલ, 2026 થી અમલમાં આવશે. આ કાયદામાં ટેકનિકલ ભૂલો માટે દંડને દંડથી બદલવાનો પ્રસ્તાવ છે. નાના કર ગુનાઓ પર જ દંડ લાગશે. વિદેશ મુસાફરી પર કર ઘટાડવામાં આવશે. વિદેશ મુસાફરી માટે TCS દર 5% થી ઘટાડીને 2% કરવામાં આવ્યો છે. 31 જુલાઈ સુધી રિટર્ન ફાઇલ કરી શકાય છે. આ કાયદામાં અઘોષિત આવકને ₹1 કરોડ સુધી મર્યાદિત કરવાનો પ્રસ્તાવ છે.

• સરળ ફોર્મ: આવકવેરા રિટર્ન (ITR) ભરવા માટેના ફોર્મને એકદમ સરળ બનાવવામાં આવશે જેથી સામાન્ય કરદાતા પણ આસાનીથી રિટર્ન ફાઈલ કરી શકે.

• દંડમાં રાહત: ટેકનિકલ ખામીઓ બદલ હવે સજાને બદલે માત્ર દંડની જોગવાઈ કરવામાં આવી છે. નાના ટેક્સ ગુનાઓ માટે જેલની સજા નહીં, પણ માત્ર આર્થિક દંડ લાગશે.

• વિદેશ પ્રવાસ સસ્તો: વિદેશ પ્રવાસ પર લાગતા ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો છે. વિદેશ યાત્રા માટે TCS (Tax Collected at Source) નો દર ઘટાડીને 2 ટકા કરવામાં આવ્યો છે.

• અઘોષિત આવક: અઘોષિત આવકની મર્યાદા વધારીને 1 કરોડ રૂપિયા સુધી કરવાનો પ્રસ્તાવ છે, જેનાથી કાયદાકીય ગૂંચવણો ઓછી થશે.

આ પણ વાંચો: કેન્સરની દવાઓ સસ્તી, 2.5 લાખ નોકરીઓ અને 3 નવી આયુર્વેદ સંસ્થાઓની જાહેરાત

• રિટર્ન ફાઈલિંગ: કરદાતાઓ 31 ડિસેમ્બરના બદલે હવે 31 જુલાઈ સુધી પોતાનું રિટર્ન ફાઈલ કરી શકશે. નોન-ઓડિટ બિઝનેસ અને ટ્રસ્ટ માટે રિટર્ન ભરવાની મુદત 31 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે.

• NRI પ્રોપર્ટી: જ્યારે કોઈ નિવાસી ભારતીય (Resident) NRI પાસેથી પ્રોપર્ટી ખરીદે ત્યારે TDS કાપવો પડશે, જેના માટે હવે TAN ની જરૂરિયાત અંગેના નિયમો સરળ બનશે.

• ક્લાઉડ સર્વિસ પર 2047 સુધી છૂટ: ડિજિટલ ઈન્ડિયાને વેગ આપવા માટે ક્લાઉડ સર્વિસ પર 2047 સુધી ટેક્સ ફ્રી સુવિધાની જાહેરાત કરવામાં આવી છે.

• એક્સિડન્ટ ક્લેમ પર રાહત: મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલ દ્વારા મળેલા વળતરના વ્યાજ પર હવેથી ઇન્કમ ટેક્સ (Income Tax) નહીં લાગે અને તેના પર કોઈ TDS પણ કાપવામાં આવશે નહીં.

• કસ્ટમ ડ્યુટી: કસ્ટમ ડ્યુટીમાં પણ રાહત આપવામાં આવી છે. 17 કેન્સર વિરોધી દવાઓ અને 7 અન્ય દુર્લભ રોગોની દવાઓને મૂળભૂત કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવશે.

ઇન્કમટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં

બજેટ 2026-27માં ઇન્કમટેક્સ સ્લેબમાં ફેરફાર અંગે કોઈ જાહેરાત કરાઈ નથી. જેને લઈને હવે કરદાતાઓએ ગત બજેટમાં જાહેર કરાયેલા ટેક્સ રિજિમ મુજબ જ ટેક્સ ચૂકવવાનો રહેશે. જણાવી દઈએ કે, 12 લાખની આવક પર કોઈ ટેક્સ ચૂકવવાનો રહેશે નહીં. આ સાથે રૂ. 75000 સુધીનું સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ મળશે.

જો તમારી આવક 12 લાખ સુધીની છે. તો તમારે કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. તેમાં પણ પગારદારોને રૂ. 75000 પેટે સ્ટાન્ડર્ડ ડિડક્શન મળશે, તેથી તેઓ 1275000 સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. નવા ટેક્સ સ્લેબમાં 12થી 15 લાખ સુધીની આવક પર 15 ટકા ટેક્સ, 15 લાખથી 20 લાખ સુધીની આવક પર 20 ટકા અને 20 લાખથી 25 લાખ સુધીની આવક પર 25 ટકા, 25 લાખથી વધુ આવક પર 30 ટકા ટેક્સ ચૂકવવો પડશે.

આવક(રૂ.માં) આવક (રૂ.માં) નવો ટેક્સ સ્લેબ (%માં)
3 લાખ 0-4 લાખ NIL
3-7 લાખ 4-8 લાખ 5
7-10 લાખ 8-12 લાખ 10
10-12 લાખ 12 લાખ સુધી 0
12-15 લાખ 12-16 લાખ 15
15 લાખથી વધુ 16-20 લાખ 25
20-24 લાખ 25
24 લાખથી વધુ 30

કેવી રીતે થાય છે આવકવેરાની ગણતરી?

આવકવેરાની ગણતરી માટે વ્યક્તિની તમામ સ્ત્રોતની આવક ધ્યાનમાં લેવાય છે, જેમાં પગાર, પ્રોપર્ટીનું ભાડું, હોમ લોનનું વ્યાજ, શેરબજારનો નફો અને મિલકતની ખરીદ-વેચાણની આવકનો સમાવેશ થાય છે.

પીએમ મોદીએ બજેટ-2026ને ગણાવ્યું ઐતિહાસિક, કહ્યું – ભારત રિફોર્મ એક્સપ્રેસ પર સવાર

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોંઘવારીનો ડબલ ઝટકો, પેટ્રોલ-ડીઝલ બાદ CNGના ભાવમાં પ્રતિ કિલોએ 2 રૂપિયાનો વધારો | Double Blow of Inf…
INDIA

મોંઘવારીનો ડબલ ઝટકો, પેટ્રોલ-ડીઝલ બાદ CNGના ભાવમાં પ્રતિ કિલોએ 2 રૂપિયાનો વધારો | Double Blow of Inf…

May 15, 2026
‘ચૂંટણી પતી ગઈ, હવે વસૂલી શરૂ…’, પેટ્રોલ-ડીઝલ અને CNGના ભાવ વધતાં કોંગ્રેસના સરકાર સામે પ્રહાર | C…
INDIA

‘ચૂંટણી પતી ગઈ, હવે વસૂલી શરૂ…’, પેટ્રોલ-ડીઝલ અને CNGના ભાવ વધતાં કોંગ્રેસના સરકાર સામે પ્રહાર | C…

May 15, 2026
યુએઈથી ઈટાલી સુધી…. આજથી પીએમ મોદી 5 દેશની મુલાકાતે, મહત્ત્વના કરાર થવાની શક્યતા | pm modi 5 natio…
INDIA

યુએઈથી ઈટાલી સુધી…. આજથી પીએમ મોદી 5 દેશની મુલાકાતે, મહત્ત્વના કરાર થવાની શક્યતા | pm modi 5 natio…

May 15, 2026
Next Post
કેન્સર-ડાયાબિટીસની દવાઓ માટે બજેટમાં મોટી જાહેરાત, ‘બાયોફાર્મા શક્તિ’ માટે રૂ. 10 હજાર કરોડની ફાળવણી…

કેન્સર-ડાયાબિટીસની દવાઓ માટે બજેટમાં મોટી જાહેરાત, 'બાયોફાર્મા શક્તિ' માટે રૂ. 10 હજાર કરોડની ફાળવણી...

કચ્છ: માધાપરમાં સસરાના આપઘાતનો ભેદ ઉકેલાયો, SPને મળેલી સ્યુસાઈડ નોટે ખોલી દીધા રહસ્યો | Madhapar Eld…

કચ્છ: માધાપરમાં સસરાના આપઘાતનો ભેદ ઉકેલાયો, SPને મળેલી સ્યુસાઈડ નોટે ખોલી દીધા રહસ્યો | Madhapar Eld...

વડોદરા શહેરમાં વીજીએલની બાકી બિલ વસુલાત માટે કડકાઈ | Strict action to collect not paid bills of VGL …

વડોદરા શહેરમાં વીજીએલની બાકી બિલ વસુલાત માટે કડકાઈ | Strict action to collect not paid bills of VGL ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોર્પોરેશનની લેબોરેટરી હોવા છતાં સીઝન પુરી થઈ ગયા પછી ખાદ્યચીજોના પરિણામ ફુડ વિભાગ જાહેર કરે છે | De…

કોર્પોરેશનની લેબોરેટરી હોવા છતાં સીઝન પુરી થઈ ગયા પછી ખાદ્યચીજોના પરિણામ ફુડ વિભાગ જાહેર કરે છે | De…

1 week ago
વડોદરામાં પાણીના કાયમી સોલ્યુશન માટે મ્યુ. કમિશનરનો એક્શન પ્લાન | Municipal Commissioner’s action pl…

વડોદરામાં પાણીના કાયમી સોલ્યુશન માટે મ્યુ. કમિશનરનો એક્શન પ્લાન | Municipal Commissioner’s action pl…

10 months ago
જામનગરના બ્યુટી પાર્લરમાં કામ કરતી મહિલા આર્ટિસ્ટને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરવાનું કાવતરું |…

જામનગરના બ્યુટી પાર્લરમાં કામ કરતી મહિલા આર્ટિસ્ટને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરવાનું કાવતરું |…

9 months ago
મહારાષ્ટ્ર : ગઢચિરોલીમાં પોલીસ સાથેની અથડામણમાં ચાર માઓવાદી ઠાર, મોટી માત્રામાં દારૂગોળો જપ્ત | Maha…

મહારાષ્ટ્ર : ગઢચિરોલીમાં પોલીસ સાથેની અથડામણમાં ચાર માઓવાદી ઠાર, મોટી માત્રામાં દારૂગોળો જપ્ત | Maha…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News