gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

Budget 2026: શું પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે? પેટ્રોલિયમ મંત્રાલયે ટેક્સમાં રાહતની કરી માંગ | budget 202…

G METRO NEWS by G METRO NEWS
January 16, 2026
in Business
0 0
0
Budget 2026: શું પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે? પેટ્રોલિયમ મંત્રાલયે ટેક્સમાં રાહતની કરી માંગ | budget 202…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Union Budget 2026-27: કેન્દ્રીય બજેટ 2026-27 પહેલા પેટ્રોલિયમ મંત્રાલયે સરકાર સમક્ષ એક મહત્ત્વપૂર્ણ પ્રસ્તાવ રજૂ કર્યો છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય વર્ષ 2030 સુધીમાં તેલ અને ગેસના સ્થાનિક ઉત્પાદન લક્ષ્યાંકને હાંસલ કરવાનો છે. મીડિયા અહેવાલ મુજબ, મંત્રાલયે ભલામણ કરી છે કે તેલ-ગેસ ક્ષેત્રના ટેક્સ માળખાને વૈશ્વિક ધોરણો મુજબ સુધારવામાં આવે અને અસરકારક ટેક્સ રેટ ઘટાડીને 35%થી 40%ની મર્યાદામાં લાવવામાં આવે. મંત્રાલયનું માનવું છે કે ઊંચા ટેક્સ અને અસ્થિર નીતિઓને કારણે રોકાણકારોનો ઉત્સાહ ઓછો થાય છે, તેથી આગામી બજેટમાં ટેક્સ રેટ અને રોયલ્ટી અંગે મોટા નિર્ણયો લેવા જરૂરી છે.

ટેક્સના બોજમાં ઘટાડાની માંગ

આ પ્રસ્તાવમાં ખાસ કરીને જૂના બ્લોક્સ(Pre-NELP) પરના ટેક્સના બોજને ઘટાડવાની માંગ કરવામાં આવી છે, કારણ કે દેશના કુલ ઉત્પાદનનો લગભગ 90% હિસ્સો આ બ્લોક્સમાંથી આવે છે. તેમજ પેટ્રોલિયમ ઉત્પાદનોને GSTના દાયરામાં લાવવાની જૂની માંગને પણ ફરીથી દોહરાવવામાં આવી છે. જો પેટ્રોલ-ડીઝલ GST હેઠળ આવે, તો ઉદ્યોગોને ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ મળશે અને લોજિસ્ટિક્સ ખર્ચમાં પણ ઘટાડો થઈ શકે છે. જોકે, આ અંગેનો અંતિમ નિર્ણય GST કાઉન્સિલ લેશે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ નરમ હોવાથી સામાન્ય જનતા પણ બજેટમાં રાહતની આશા રાખી રહી છે.

આ પણ વાંચો: વાયદા બજારમાં ચાંદી નવી રૅકોર્ડ ઊંચાઈએ સ્પર્શ્યા બાદ 4000થી વધુનો કડાકો, સોનું પણ તૂટ્યું

પેટ્રોલિયમ મંત્રાલયની મુખ્ય દરખાસ્તો

– ટેક્સમાં ઘટાડો: અસરકારક ટેક્સ રેટ 35%થી 40% કરવાની ભલામણ.

– સમાન ટેક્સ નીતિ: જૂના તેલ બ્લોક્સ(Pre-NELP) પર ટેક્સ નિયમો હળવા કરવા.

– GSTની માંગ: પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવાનો પ્રસ્તાવ.

– સ્થિરતા: લાંબા ગાળાના રોકાણ માટે સ્થિર ટેક્સ નીતિની જરૂરિયાત પર ભાર.

Budget 2026: શું પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે? પેટ્રોલિયમ મંત્રાલયે ટેક્સમાં રાહતની કરી માંગ 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Explainer: ચાંદીના ભાવમાં મોટા ફેરફારનું કારણ શું છે, જાણો પેપર ટ્રેડિંગ અને માર્જિન કૉલ્સની હકીકત |…
Business

Explainer: ચાંદીના ભાવમાં મોટા ફેરફારનું કારણ શું છે, જાણો પેપર ટ્રેડિંગ અને માર્જિન કૉલ્સની હકીકત |…

February 5, 2026
વાયદા બજારમાં ‘ભૂકંપ’: ચાંદીમાં 9%નો મસમોટો કડાકો, સોનું પણ તૂટ્યું; જાણો લેટેસ્ટ રેટ | Silver Price…
Business

વાયદા બજારમાં ‘ભૂકંપ’: ચાંદીમાં 9%નો મસમોટો કડાકો, સોનું પણ તૂટ્યું; જાણો લેટેસ્ટ રેટ | Silver Price…

February 5, 2026
એન્થ્રોપિકની AI ટૂલથી ભારતીય IT કંપનીઓમાં ખળભળાટ, શેર્સમાં ઘટાડો | Anthropic’s AI tool causes uproar…
Business

એન્થ્રોપિકની AI ટૂલથી ભારતીય IT કંપનીઓમાં ખળભળાટ, શેર્સમાં ઘટાડો | Anthropic’s AI tool causes uproar…

February 5, 2026
Next Post
VIDEO: ટેક ઓફ અગાઉ ઈન્ડિગોની ફ્લાઈટમાં બબાલ! પાઈલટના એક નિર્ણયથી મુસાફરો ઉશ્કેરાયા | indigo flight c…

VIDEO: ટેક ઓફ અગાઉ ઈન્ડિગોની ફ્લાઈટમાં બબાલ! પાઈલટના એક નિર્ણયથી મુસાફરો ઉશ્કેરાયા | indigo flight c...

BMCમાં 10નો આંકડો પણ પાર ન કરી શકી રાજ ઠાકરેની MNS! 22 શહેરોમાં 0 | maharashtra mumbai bmc election …

BMCમાં 10નો આંકડો પણ પાર ન કરી શકી રાજ ઠાકરેની MNS! 22 શહેરોમાં 0 | maharashtra mumbai bmc election ...

ફ્લિપકાર્ટમાં ₹ 14,440 કરોડમાં હિસ્સો વેચનાર અમેરિકન કંપનીએ ટેક્સ ચૂકવવો પડશે : સુપ્રીમ કોર્ટ | supr…

ફ્લિપકાર્ટમાં ₹ 14,440 કરોડમાં હિસ્સો વેચનાર અમેરિકન કંપનીએ ટેક્સ ચૂકવવો પડશે : સુપ્રીમ કોર્ટ | supr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત પોલીસ વિભાગમાં PSI અને LRDની ભરતીને લઈને મહત્ત્વના સમાચાર, કાલે ફોર્મ ભરવાની અંતિમ તારીખ | Gu…

ગુજરાત પોલીસ વિભાગમાં PSI અને LRDની ભરતીને લઈને મહત્ત્વના સમાચાર, કાલે ફોર્મ ભરવાની અંતિમ તારીખ | Gu…

2 months ago
ગણેશ ઉત્સવ 2025: વડોદરામાં 90,000 શ્રીજીની મૂર્તિઓના વેચાણનો અંદાજ, રૂ. 20 કરોડના વેપારની શક્યતા | G…

ગણેશ ઉત્સવ 2025: વડોદરામાં 90,000 શ્રીજીની મૂર્તિઓના વેચાણનો અંદાજ, રૂ. 20 કરોડના વેપારની શક્યતા | G…

6 months ago
ભાવનગરમાં બપોરે બે કલાકમાં ધોધમાર દોઢ ઈંચ વરસાદ પડયો | Bhavnagar received one and a half inches of r…

ભાવનગરમાં બપોરે બે કલાકમાં ધોધમાર દોઢ ઈંચ વરસાદ પડયો | Bhavnagar received one and a half inches of r…

7 months ago
‘મને હેરાન કરનારાઓને બજાર વચ્ચે મારવામાં આવે..’, ગાંધીનગર યુવક આપઘાત કેસમાં ચાર સામે ફરિયાદ | gandhi…

‘મને હેરાન કરનારાઓને બજાર વચ્ચે મારવામાં આવે..’, ગાંધીનગર યુવક આપઘાત કેસમાં ચાર સામે ફરિયાદ | gandhi…

6 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News