gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

CA ફાઈનલ 2026નું પરિણામ: સુરતના 6 વિદ્યાર્થીઓ ઓલ ઈન્ડિયા ટોપ 50માં, પંજાબના નૂર સિંગલાએ દેશમાં ટોપ ક…

G METRO NEWS by G METRO NEWS
June 18, 2026
in GUJARAT
0 0
0
CA ફાઈનલ 2026નું પરિણામ: સુરતના 6 વિદ્યાર્થીઓ ઓલ ઈન્ડિયા ટોપ 50માં, પંજાબના નૂર સિંગલાએ દેશમાં ટોપ ક…
0
VIEWS
Share on FacebookShare on Twitter

CA Final 2026 Results: ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા (ICAI) દ્વારા મે-2026માં લેવાયેલી CA ફાઇનલ પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ વર્ષે જાહેર થયેલા પરિણામોમાં પંજાબના વિદ્યાર્થીએ દેશભરમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે, જ્યારે ગુજરાતના સ્તરે સુરત અને વડોદરાના વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કરીને મેદાન માર્યું છે. બીજી તરફ, અમદાવાદ ચેપ્ટરના પરિણામમાં આ વખતે મોટો ઘટાડો જોવા મળ્યો છે.

પંજાબના નૂર સિંગલાએ દેશમાં પ્રથમ ક્રમ મેળવ્યો

આ વર્ષે CA ફાઇનલ 2026ની પરીક્ષામાં પંજાબના પટિયાલાના નૂર સિંગલાએ ઓલ ઇન્ડિયા રેન્ક-1 (AIR 1) મેળવીને દેશભરમાં ટોપ કર્યું છે. નૂર સિંગલાએ પરીક્ષામાં કુલ 499 માર્ક્સ મેળવ્યા છે અને 83.17% સાથે રાષ્ટ્રીય સ્તરે પ્રથમ સ્થાન મેળવ્યું છે.

સુરતના 6 વિદ્યાર્થીઓએ દેશના ટોપ-50માં

સુરત શહેર માટે સીએ ફાઇનલનું પરિણામ ગૌરવવંતું રહ્યું છે. સુરતના 6 વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરે ઓલ ઇન્ડિયા ટોપ-50માં સ્થાન મેળવીને ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી છે. અક્ષત બેરીવાલએ દેશમાં 10મો રેન્ક (AIR 10) મેળવીને સુરત શહેરમાં પ્રથમ ક્રમે આવ્યો છે. જ્યારે રાજ શાહે ઓલ ઇન્ડિયા 30મો રેન્ક (AIR 30) મેળવીને સુરત શહેરમાં બીજા ક્રમે રહ્યો છે.

આ પણ વાંચો: ગાંધીનગર: સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ અને ₹1 લાખનો દંડ, કલોલ કોર્ટનો ચુકાદો

વડોદરાનું પરિણામ 14.70%

વડોદરા કેન્દ્ર પરથી આ વર્ષે કુલ 626 વિદ્યાર્થીઓએ સીએ ફાઇનલની પરીક્ષા આપી હતી. જેમાંથી 92 વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક પરીક્ષા પાસ કરીને ‘ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ’ બનવાનું સપનું પૂરું કર્યું છે. વડોદરાનું કુલ પરિણામ 14.70% નોંધાયું છે. વડોદરાના પરિણામમાં લક્ષ્મણ ધર્મેશ ખડકાએ કુલ 400માંથી 350 માર્ક્સ સામે વડોદરા શહેરમાં પ્રથમ રેન્ક મેળવ્યો છે.

અમદાવાદના પરિણામમાં ઘટાડો 

આ વર્ષે અમદાવાદના વિદ્યાર્થીઓ માટે પરિણામ નિરાશાજનક રહ્યું છે. સીએ ફાઇનલના આ પરિણામોમાં અમદાવાદના એકપણ વિધાર્થીએ ઓલ ઈન્ડિયા રેન્કમાં સ્થાન મેળવ્યું નથી. અમદાવાદ ચેપ્ટરમાં ગ્રુપ 1ના પરિણામમાં પણ ખાસ્સો ઘટાડો નોંધાયો છે. ગ્રુપ 1નું પરિણામ જાન્યુઆરી કરતા 15 ટકા ઓછું આવ્યું છે.અમદાવાદ ચેપ્ટરનું પરિણામ 13.70 ટકા આવ્યું છે. CA ફાઇનલના પરિણામમાં અમદાવાદમાંથી બંને ગ્રુપની પરીક્ષા 664 વિધાર્થીઓએ આપી હતી જેમાંથી 91 વિધાર્થીઓ પાસ થયા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…
GUJARAT

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

September 19, 2026
Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…
GUJARAT

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

September 19, 2026
Next Post
ગાંધીનગર: સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ અને ₹1 લાખનો દંડ, કલોલ કોર્ટનો ચુકાદો | K…

ગાંધીનગર: સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ અને ₹1 લાખનો દંડ, કલોલ કોર્ટનો ચુકાદો | K...

‘12 વર્ષમાં ભારતનો વિકાસ બમણો થયો’, PM મોદીનું પેરિસમાં ભારતીય સમુદાયને સંબોધન | PM Modi In Paris: I…

‘12 વર્ષમાં ભારતનો વિકાસ બમણો થયો’, PM મોદીનું પેરિસમાં ભારતીય સમુદાયને સંબોધન | PM Modi In Paris: I...

રાજ્યમાં 5 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, મહેસાણામાં તેજ પવન સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ | gujarat…

રાજ્યમાં 5 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, મહેસાણામાં તેજ પવન સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ | gujarat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે પર ટોલ નાકા પાસે કેમિકલ ભરેલી ટ્રકમાં આગ | fire caught in truck at ahmed…

વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે પર ટોલ નાકા પાસે કેમિકલ ભરેલી ટ્રકમાં આગ | fire caught in truck at ahmed…

9 months ago
વડોદરામાં હિટ એન્ડ રનના ગુનાના આરોપીની કારમાંથી દારૂની 10 બોટલ મળતા ગુનો દાખલ | FIR registered after…

વડોદરામાં હિટ એન્ડ રનના ગુનાના આરોપીની કારમાંથી દારૂની 10 બોટલ મળતા ગુનો દાખલ | FIR registered after…

1 year ago
સાનુકૂળ સ્ટોકને ધ્યાનમાં રાખતા વર્તમાન નાણાં વર્ષમાં કઠોળની આયાત નીચી રહેશે | Pulses imports will re…

સાનુકૂળ સ્ટોકને ધ્યાનમાં રાખતા વર્તમાન નાણાં વર્ષમાં કઠોળની આયાત નીચી રહેશે | Pulses imports will re…

8 months ago
NABH ની ટીમ દ્વારા સયાજી હોસ્પિટલમાં ઇન્સપેક્શન શરૃ | NABH team begins inspection at Sayaji Hospital

NABH ની ટીમ દ્વારા સયાજી હોસ્પિટલમાં ઇન્સપેક્શન શરૃ | NABH team begins inspection at Sayaji Hospital

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News