GUJARAT

You can add some category description here.

સિટિ બસના ડ્રાઇવરને ચક્કર આવતા બસ ધડાકાભેર ઝાડ સાથે અથડાઇ | City bus driver gets dizzy bus crashes i…

સિટિ બસના ડ્રાઇવરને ચક્કર આવતા બસ ધડાકાભેર ઝાડ સાથે અથડાઇ | City bus driver gets dizzy bus crashes i…

 વડોદરા,એમ.એસ.યુનિવર્સિટી ડેરીડેન સર્કલ પાસે સાંજ ે સિટિ બસના ચાલકને અચાનક ચક્કર આવતા તેણે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ ધડાકાભેર રોડની...

સવાદ ક્વાટર્સમાં જીમ ટ્રેનર અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો કરનાર પકડાયો | Man arrested for stabbing gy…

સવાદ ક્વાટર્સમાં જીમ ટ્રેનર અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો કરનાર પકડાયો | Man arrested for stabbing gy…

 વડોદરા,સવાદ ક્વાટર્સમાં માથાભારે યુવકે બે પિતરાઇ ભાઇ સહિત ત્રણ વ્યક્તિઓ પર ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકી  દેતા ત્રણેય લોહીલુહાણ થઇ ગયા...

ટ્રેનના એસી કોચમાં ચાર બેગમાં છુપાવેલો ૧૮.૨૮ લાખનો ગાંજો મળ્યો | ganjo caught in train

ટ્રેનના એસી કોચમાં ચાર બેગમાં છુપાવેલો ૧૮.૨૮ લાખનો ગાંજો મળ્યો | ganjo caught in train

વડોદરા, તા.17 ભાવનગર તરફ જતી એક્સપ્રેસ ટ્રેનના એસી કોચમાં દરવાજા પાસે પડેલી ચાર બેગમાંથી રૃા.૧૮.૨૮ લાખ કિંમતનો બિનવારસી ગાંજાનો જથ્થો...

હરણી-વારસિયા રિંગ રોડ પર વેપારી પર હુમલો કરી આંખમાં મરચાની ભૂકી નાખી રોકડા ૧૦ લાખની લૂંટ | On Harni …

હરણી-વારસિયા રિંગ રોડ પર વેપારી પર હુમલો કરી આંખમાં મરચાની ભૂકી નાખી રોકડા ૧૦ લાખની લૂંટ | On Harni …

વડોદરા,રાત્રે દુકાન બંધ કરીને ઘરે આવતા વેપારી ઘર પાસે કારમાંથી ઉતર્યા ત્યારે જ બુકાનીધારી ચાર લૂંટારાઓએ તેમના પર હુમલો કરી...

યુનિ.ના વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય માટે હેપી લાઈફ મિશન શરુ કરાશે | msu will launch happy life mi…

યુનિ.ના વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય માટે હેપી લાઈફ મિશન શરુ કરાશે | msu will launch happy life mi…

વડોદરાઃ વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશોએ યુનિવર્સિટીમાં હેપી લાઈફ મિશન શરુ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે.જેના ભાગરુપે ફેબુ્રઆરી...

બાજવા ગરનાળા પાસે સ્કૂટર સવાર બે મિત્રોને ફંગોળી કાર ચાલક ફરાર | two friends injured in hit and run …

બાજવા ગરનાળા પાસે સ્કૂટર સવાર બે મિત્રોને ફંગોળી કાર ચાલક ફરાર | two friends injured in hit and run …

વડોદરાઃ બાજવા ગરનાળા પાસે પણ ઉત્તરાયણને દિવસે હિટ એન્ડ રનનો બનાવ બનતાં પોલીસે ફરાર કારચાલકની શોધખોળ હાથ ધરી છે.અંકોડિયાના કૃષ્ણનગરમાં...

સે-૧૫ ફતેપુરામાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો ઃ દસ ઝડપાયા | Police raid gambling den in Fatehpur …

સે-૧૫ ફતેપુરામાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો ઃ દસ ઝડપાયા | Police raid gambling den in Fatehpur …

ભાડાની ઓરડી બહાર જુગાર ધમધમતોપોલીસ વિભાગની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરી જુગારીઓને રોકડ રકમ સાથે પકડી ગુનો દાખલ કર્યોગાંધીનગર :  ગાંધીનગર...

રેલિંગ સાથે વાહન અથડાતાં પુત્રીની નજર સામે પિતાનુંમોત | Emon aluwol a malo lon eu aksiten

રેલિંગ સાથે વાહન અથડાતાં પુત્રીની નજર સામે પિતાનુંમોત | Emon aluwol a malo lon eu aksiten

અમદાવાદ, શનિવારઆસ્ટોડિયા દરવાજા પાસે પૂરઝડપે જતા યુવકનું બીઆરટીએસ કોરિડોરમાં રેલિંગ સાથે વાહન અથડાતાં સ્થળ ઉપર મોત થયું હતું. જ્યારે તેમની...

સરગાસણ અને કુડાસણના સ્ટોરમાં કામ કરતી તરૃણીઓને મુક્ત કરાઇ | Young women working in stores in Sargasa…

સરગાસણ અને કુડાસણના સ્ટોરમાં કામ કરતી તરૃણીઓને મુક્ત કરાઇ | Young women working in stores in Sargasa…

બાળમજૂરી વિરૃધ્ધ બાતમીના આધારે તંત્રની તપાસસ્ટોર સંચાલકોને નોટિસ અપાઇ ઃ બંને તરૃણીઓને પરિવારને સોંપાઇ ઃ અભ્યાસ પૂર્ણ કરાવવા માતા-પિતાની બાંહેધરી...

બે શ્વાન સામ સામે આવતા હુમલામાં યુવક લોહી લુહાણ હાલતમાં સારવાર હેઠળ | Ewe anuon a atake non anini wo…

બે શ્વાન સામ સામે આવતા હુમલામાં યુવક લોહી લુહાણ હાલતમાં સારવાર હેઠળ | Ewe anuon a atake non anini wo…

અમદાવાદ, શનિવારનિકોલ વિસ્તારમાં બે શ્વાન સામ સામે આવતાં તકરાર થઇ હતી જેમાં તારો શ્વાન મારા સામે સામે કેમ લાવે છે...

Page 1113 of 2783 1 1,112 1,113 1,114 2,783

Don't Miss It

Recommended