વડોદરા : જવાહરનગર વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં રહેતી ૯ વર્ષની સગીરા ટયુશન ક્લાક પુરા થતાં તેના નાના ભાઇ સાથે ઘરે પરત...
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં ફરજ બજાવતા સિક્યુરિટી એજન્સીના કર્મચારીઓને આ મહિનાનો પગાર હજી સુધી નહીં મળ્યો હોવાથી આ કર્મચારીઓએ સત્તાધીશોનું ધ્યાન ખેંચવા...
વડોદરા, તા.24 મતદારયાદીની ખાસ સઘન સુધારણા પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. આ પ્રક્રિયામાં બીએલઓની મહત્વની કામગીરી છે પરંતુ બીએલઓ માટે...
અમદાવાદ, સોમવારપૂર્વ વિસ્તારમાં લૂંટારુ ટોળકી વૃદ્ધ મહિલાઓને ટાર્ગટ કરીને સોનાની ચેઇન તોડી રહી છે. ખોખરામાં પંદર દિવસ પહેલા મોર્નિંગ વોકમાં...
બંધ થઈ ગયેલા સરકારી અનાજના પ્રશ્ને રજૂઆત કરવા આવ્યા બાદપતિ સાથે આવેલી મહિલાએ ઝેરી દવા ગટગટાવી લેતા તાત્કાલિક સારવાર માટે...
વેચાણ દસ્તાવેજની નોંધ નહીં પડવાની તકનો લાભ લઈનેકોર્ટમાં જમીનનો ખોટો સર્ચ રિપોર્ટ રજૂ કરી ૨૦૦૮માં કરવામાં આવેલો દસ્તાવેજ છુપાવ્યો ઃ...
અમદાવાદ, સોમવારરામોલના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી વિધવા મહિલાને તેનો પ્રેમી મળવા આવ્યો હતો. જો કે ડોરબેલ નહી વગાડતા પાગલ પ્રેમીએ ઉશ્કેરાઇને...
અમદાવાદ, સોમવારપૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બનીને નિર્દોષ લોકો ઉપર ઘાતક હુમલા કરી રહ્યા છે. ખોખરામાં દુકાનમાં ઘૂસીને તને ભાઇ...
જૂની અદાવત રાખીનેઘાયલ યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો ત્રણ શખ્સો સામે અડાલજ પોલીસમાં ફરિયાદગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના શેરથા નજીક જાહેર રોડ...
ચિલોડા હિંમતનગર હાઇવે ઉપરપોલીસે પાર્લરમાં તપાસ કરીને જીવલેણ એવા ૯૫ જેટલા હથિયાર જપ્ત કરી એકની અટકાયત કરીગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના ચિલોડા...