Jamnagar Fake Police : જામનગરના ગાંધીનગર રેલ્વે સ્ટેશન પાસેથી એક નકલી પોલીસને અસલી રેલવે પોલીસે ઝડપી લીધો છે. દેવભૂમિ દ્વારકા...
Surat news : સુરતથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. અહીં લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આવેલા એક યુવકે પોલીસ...
Ahmedabad News: અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી ચંદ્રનગર સોસાયટીમાં સોમવારે (24 નવેમ્બર) વહેલી સવારે ગભરાટનો માહોલ સર્જાયો હતો. ભારતના સૌથી ઝેરી...
Isanpur Demolition: અમદાવાદમાં ચંડોળા તળાવ બાદ હવે બીજું સૌથી મોટું મેગા ડિમોલિશન શહેરના પૂર્વ વિસ્તારના ઈસનપુર તળાવમાં શરૂ કરવામાં આવ્યું...
Ahmedabad News: સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની કામગીરી દરમિયાન અનેક વિવાદ સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં સહજાનંદ કોલેજમાં...
તલાટીએ ઇ-મેઇલથી સિવિલ સર્જનનું સર્ટિ. રજૂ કર્યું પણ ધ્યાને ન લીધું અકસ્માતમાં ગંભીર ઇજા અને સર્જરીના મેડિકલ પુરાવા અવગણી છૂટા કરવાનો...
તળાજા પોલીસ મથકમાં ગુનો નોંધાયોમાતા-પુત્રી એક્ટિવામાં માખણીયાથી તળાજા આવી રહ્યાં હતાભાવનગર: તળાજાના માખણીયા ગામેથી એક્ટિવામાં તળાજાથી માખણીયા ગામે આવી રહેલી...
બિહારના જંગલ વિસ્તારમાં પગપાળા 4 કિ.મી. ચાલી અને ગીર સોમનાથ એલસીબીની ટીમ બાતમીના આધારે તામીલનાડુ પહોંચી, ત્યાંથી બિહાર તરફ આરોપી ગયો...
સાત વિધાનસભામાં 17.32 લાખ મતદાર ફોર્મનું વિતરણ જિલ્લામાં આઠ લાખથી વધુ ફોર્મમાં મતદારોની વિગત, ફોટો સહિતની માહિતી સાથે ઓનલાઇન કરાયાઆણંદ: આણંદ...
બે જૂથ વચ્ચે ઝઘડો થતાં પોલીસ પહોંચી હતીટોળાંએ હાકલા-પડકારા કરી કહ્યું કે આજે તો પોલીસને જવા દેવાની નથીઃ અડધો ડઝન...