ચિલોડા હાઇવે ઉપર હથિયારોની હેરાફેરી વધીવાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાનથી અમદાવાદ જતી બસમાંથી ઝડપાયેલા મુસાફર પાસેથી ૩૦ હજારનો મુદ્દામાલ કબજે કરાયોગાંધીનગર...
એલસીબીએ દરોડો પાડયો, ચુડા પોલીસ ઉંઘતી ઝડપાઇરોકડ, મોબાઇલ તથા બાઈક સહિત રૃ.૧.૧૫ લાખનો મુદામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરીસુરેન્દ્રનગર - ...
કલોલના છત્રાલ પાસે અઠવાડિયા અગાઉકાર અને ડમ્પર મળી ૩૫.૪૫ લાખ રૃપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યોઃમહિલા અધિકારીને આંતર્યા હતાગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં...
અમદાવાદ, મંગળવાર એરંડા ઉપર પ્રોસેસ કરીને રાઈઝીન ઝેર લોકોને મારી નાંખવાના મનસુબા સેવતા આતંકવાદી ડો. અહેમદ મોઉદ્દીન સૈયદ ઉપર સાબરમતી સેન્ટ્રલ...
વડોદરાઃ વડોદરા પોલીસની ટીમો દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી વર્ષો જૂના આરોપીઓને અન્ય રાજ્યોમાંથી પકડવા માટે ચાલી રહેલી ઝુંબેશ દરમિયાન વધુ...
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી કેમ્પસની સુરક્ષાને ધ્યાનમા રાખીને હવે સત્તાધીશોએ દરેક ફેકલ્ટીને સીસીટીવી કેમેરા લગાવવાની સત્તા આપવાનો નિર્ણય લીધો છે.યુનિવર્સિટીના મુખ્ય કેમ્પસમાં...
વડોદરા, તા.18 સાવલી તાલુકામાં મહી નદીમાં ગેરકાયદે રેતીખનન ઝડપી પાડી તંત્રએ બે યાંત્રિક બોટ કબજે કરી હતી જ્યારે ડભોઇ અને...
વડોદરા,વાપીથી ચાણસ્મા જતી એસ.ટી. બસ દેણા બ્રિજ નજીક રોડ પર ઊભેલી ટ્રકમાં મળસ્કે ચાર વાગ્યે પાછળથી ઘુસી જતા અકસ્માત થયો...
વડોદરા,ભવાની એનર્જી સોલ્યુશન એન્ડ ટેક્નોલોજીના માલિકે ખોટી વીમા પોલીસી જેટકો કંપનીમાં રજૂ કરી હોવાનો ભાંડો ફૂટતા તેની સામે કપુરાઇ પોલીસ...
વડોદરા,તરસાલી બ્રિજ નજીક ગેરેજમાં ગાંજાના છોડનું વાવેતર કરનાર ત્રિપુટીને પોલીસે ઝડપી પાડી ૧૩.૭૫૦ કિલો ગાંજો કબજે કર્યો છે. જ્યારે માંજલપુર...