gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભુસ્તર તંત્રની કામગીરીમાં અડચણ ઉભી કરનાર છ આરાપીઓ પકડાયા | Six accused arrested for obstructing the …

G METRO NEWS by G METRO NEWS
November 19, 2025
in GUJARAT
0 0
0
ભુસ્તર તંત્રની કામગીરીમાં અડચણ ઉભી કરનાર છ આરાપીઓ પકડાયા | Six accused arrested for obstructing the …
0
VIEWS
Share on FacebookShare on Twitter

કલોલના છત્રાલ પાસે અઠવાડિયા અગાઉ

કાર અને ડમ્પર મળી ૩૫.૪૫ લાખ રૃપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યોઃમહિલા અધિકારીને આંતર્યા હતા

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લામાં રેત માફિયાનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે
અઠવાડિયા અગાઉ છત્રાલ પાસે ગેરકાયદે રેતી ભરેલું ડમ્પર પકડવા ગયેલા ભુસ્તર વિભાગના
મહિલા અધિકારીને છ જેટલા આરોપીઓએ વાહનો લઇને આતર્યા હતા. જે સંદર્ભે કલોલ
તાલુકામાં નોંધાયેલા પુરાવાને પગલે પોલીસે ૩૫.૪૫ લાખના વાહનો સાથે છ આરોપીને
પકડીને પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી નદીઓમાંથી રેતી ચોરી કરીને
રેત માફિયા ફરાર થતા હોય છે ત્યારે ભુસ્તર વિભાગ દ્વારા તેમને પકડવા માટે ખાસ
ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. ગયા અઠવાડિયા ભુસ્તર વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર
દેવ્યાનીબા જાડેજા કલોલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે સમયે ગેરકાયેદ રેતી
ભરેલું ડમ્પર પકડયું હતું જો કે
,
ચાલકે તેના માલિકને ફોન કરતા કાર લઇને આવેલા શખસો દ્વારા આ ડમ્પર છોડાવી
જવામાં આવ્યું હતું અને મહિલા અધિકારીને આંતર્યા હતા જે સંદર્ભે કલોલ તાલુકા પોલીસ
મથકમાં નોંધાયેલા ગુનાને પગલે જિલ્લા પોલીસવડા રવિતેજા વાસમશેટ્ટી દ્વારા આરોપીઓને
પકડવા માટે તાકિદ કરવામાં આવી હતી. જેથી પોલીસ ઇન્સ્પેક્ટર આર.આર.પરમાર દ્વારા
આરોપીઓને શોધવા દોડધામ કરવામાં આવી હતી અને ૩૫.૪૫ લાખના વાહનો સાથે મુખ્ય આરોપી
જનક જયપ્રકાશભાઇ પટેલ રહે. મેડા આદરજ
,
કડી, હેતાજી
લેબાજી ઠાકોર રહે. હનાવાડા-હારિજ
,
હર્ષ જીતેન્દ્રકુમાર પટેલ મેડા આદરજ-કડી,
દિવ્યાંગ ભરતભાઇ પટેલ,
મેડાઆદરજ-કડી,ઝાહિદ
આસમભાઇ ખોખર રહે. ઇરાના ગામ -કડી અને સુનિલ ભગાજી ઠાકોર રહે. ઇરાના ગામ કડીને ઝડપી
લેવામાં આવ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોલીસે લાફો માર્યાનું કહીને વિડીયો બનાવનાર યુવતીઓ વિરૂદ્ધ કાર્યવાહી | vasna police reported case aga…
GUJARAT

પોલીસે લાફો માર્યાનું કહીને વિડીયો બનાવનાર યુવતીઓ વિરૂદ્ધ કાર્યવાહી | vasna police reported case aga…

May 11, 2026
ગમે તે ઘડીએ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના ડરથી પેટ્રોલ પંપમાં લાઇનો | vehicles lines increase on petrol…
GUJARAT

ગમે તે ઘડીએ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના ડરથી પેટ્રોલ પંપમાં લાઇનો | vehicles lines increase on petrol…

May 11, 2026
કચ્છમાં 19 વર્ષીય યુવતીનું ટ્રેલરની ટક્કરે મોત, વિધિનું ડૉક્ટર બનવાનું સપનું અધરું, ‘વિધાતા’ને બીજું…
GUJARAT

કચ્છમાં 19 વર્ષીય યુવતીનું ટ્રેલરની ટક્કરે મોત, વિધિનું ડૉક્ટર બનવાનું સપનું અધરું, ‘વિધાતા’ને બીજું…

May 11, 2026
Next Post
ચુડના ઝોબાળા ગામમાં જાહેરમાં જુગાર રમતા 13 શખ્સ ઝડપાયા | 13 people caught gambling in public in Zoba…

ચુડના ઝોબાળા ગામમાં જાહેરમાં જુગાર રમતા 13 શખ્સ ઝડપાયા | 13 people caught gambling in public in Zoba...

ચંદ્રાલા ગામ પાસે લક્ઝરી બસમાંથી મુંબઇનો યુવાન તમંચા સાથે પકડાયો | Mumbai youth caught with gun in l…

ચંદ્રાલા ગામ પાસે લક્ઝરી બસમાંથી મુંબઇનો યુવાન તમંચા સાથે પકડાયો | Mumbai youth caught with gun in l...

મોરબીમાં પેપરમિલની ભીષણ આગ છ કલાક પછી પણ બેકાબૂ | Fierce fire at paper mill in Morbi still uncontrol…

મોરબીમાં પેપરમિલની ભીષણ આગ છ કલાક પછી પણ બેકાબૂ | Fierce fire at paper mill in Morbi still uncontrol...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છોટાઉદેપુર: ગ્રાન્ટ આપો સરકાર! ગરીબને રોજગારી આપતા કમર્ચારીઓનો 3 મહિનાથી પગાર અટક્યો | Chhota Udaipu…

છોટાઉદેપુર: ગ્રાન્ટ આપો સરકાર! ગરીબને રોજગારી આપતા કમર્ચારીઓનો 3 મહિનાથી પગાર અટક્યો | Chhota Udaipu…

4 months ago
ભારતની પ્રત્યાર્પણ વિનંતિના પગલે મેહુલ ચોકસીની બેલ્જિયમમાં ધરપકડ | Mehul Choksi arrested in Belgium …

ભારતની પ્રત્યાર્પણ વિનંતિના પગલે મેહુલ ચોકસીની બેલ્જિયમમાં ધરપકડ | Mehul Choksi arrested in Belgium …

1 year ago
કોર્પોરેશન-પાલિકાની ચૂંટણીમાં એક મતદાર 4 મત આપી શકશે | A voter will be able to cast 4 votes in the c…

કોર્પોરેશન-પાલિકાની ચૂંટણીમાં એક મતદાર 4 મત આપી શકશે | A voter will be able to cast 4 votes in the c…

3 weeks ago
આતંકવાદીઓના હાથમાંથી રાઇફલ છીનવવા પ્રયાસ કર્યો…’, પહલગામમાં માર્યા ગયેલા સૈયદ આદિલની બહાદુરીની ચર્…

આતંકવાદીઓના હાથમાંથી રાઇફલ છીનવવા પ્રયાસ કર્યો…’, પહલગામમાં માર્યા ગયેલા સૈયદ આદિલની બહાદુરીની ચર્…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News