TAT Candidates Protest : ગુજરાતમાં શિક્ષક બનવાનું સ્વપ્ન જોતા હજારો TAT પાસ ઉમેદવારોએ આજે ગાંધીનગરમાં તેમની પડતર માંગણીઓને લઈને ઉગ્ર...
થાન ના જામવાળી ગામે વન વિભાગની જમીન પર દબાણ કર્યું હતું નોટિસ પાઠવ્યા બાદ દબાણ દૂર નહીં કરતા ચોટીલા પ્રાંત અધિકારી,...
ધ્રાંગધ્રાના હિરાપુર ગામેથી બે શકુની ઝડપાયા જુગારના ચારેય દરોડામાં રોકડ અને મોબાઈલ સહિત કુલ રૃા.૨.૭૭ લાખના મુદ્દામાલ કબજે કરાયોસુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર...
વચ્છરાજ દાદાના મંદિરે દર્શનાર્થે જઈ રહેલા યુવકો ભારે વરસાદને પગલે ફસાયા હતાસુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોડા રણમાં ભારે...
સુરેન્દ્રનગરના મનપામાં સમાવિષ્ટ ગામમાં પ્રાથમિ સુવિધાઓનો અભાવવૈકલ્પિક ધોરણે ટેન્કરથી પાણી આપી કાયમી સમસ્યોનો ઉકેલ લાવવા માંગ ઃ નિરાકરણ નહીં આવે...
Cyber Crime: બેંગકોકમાં આઇટી કંપનીમાં નોકરીની લાલચ આપીને થાઇલેન્ડમાં ટુરિસ્ટ વીઝાના આધારે બોલાવ્યા બાદ મ્યાનમાર અને કમ્બોડિયામાં લઈ જઈને ત્યાં...
Ahmedabad News: 'ડાયરો' શબ્દ ગામના 'ડાહ્યા' અને 'રો' એટલે ડાહ્યરો પરથી સમજદારોની બેઠક. શબ્દ 'ડાહ્યરો' અપભ્રંશ થઈને 'ડાયરો' બન્યો. પરંતુ...
Rain in Surashtra: જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વીજળીના કડાકા અને ભારે...
આજે વિશ્વ ફોટોગ્રાફી દિવસ : ઈ. સ. 1839માં જીપ્સે અને ડાગુરે નામનાં વૈજ્ઞાાનીકોએ ફોટોગ્રાફીની શોધ કરી : વર્ષો પહેલા બ્લેક...
લીંબડી - લીંબડી નદીના સામા કાંઠે આવેલા પૌરાણિક ફુલેશ્ચર મહાદેવના મંદિર ખાતે શ્રાવણ માસના છેલ્લા સોમવારે ભાવિકો દ્વારા વિવિધ પુષ્પો...