ઇંધણ બચાવવાના પરિપ્રેક્ષમાં પ્રથમવારસાત એસવીએસ માટે સ્થળો નિશ્ચિત કરાયા, આજે શાળાને અને કાલે વિદ્યાર્થીને પરિણામ વિતરણ થશેભાવનગર - ધો.૧૨ના તમામ...
ભાવનગર - બોટાદના ભદ્રાવડી ગામે પરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ઈકબાલ ઈશાભાઈ ગનીયાણી, કમલેશ નકાભાઈ મેટાલીયા, નઝીર હનીફભાઈ શેખ, તહિક...
કાલે તાલુકા પંચાયતોમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી 9 તાલુકા પંચાયતમાં ભાજપને અને વલ્લભીપુર તાલુકા પંચાયતમાં અપક્ષને બહુમતી ભાવનગર - સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ...
કાલે છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકેમહત્તમ તાપમાનમાં ૨.૩ ડિગ્રીનો ઘટાડો થતાં ગરમીમાં રાહતભાવનગર - ઉનાળાના અંતિમ તબક્કામાં માવઠાંના...
પાલિતાણાના રાજસ્થળી વીડીમાંથી વૃક્ષોનું નિકંદન કાઢનારવૃક્ષોનું કટિંગ કરી બારોબાર લાકડા વેચી વનકર્મીઓએ કુલ રૃ.૩.૫૭ લાખની નાણાંકીય ઉચાપત કરીભાવનગર - પાલિતાણા...
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની વેબસાઈટ નિયમિત રીતે અપડેટ નહીં થતી હોવાનું સત્તાધીશોના ધ્યાનમાં હવે રહી-રહીને આવ્યું છે.આ બાબતને ધ્યાનમાં રાખીને સત્તાધીશોએ ૧૦...
વડોદરાઃ ઓનલાઇન ઠગાઈના અનેક પ્રકારના કિસ્સાઓ બહાર આવી રહ્યા હોવાથી લોકોમાં જાગૃતિ લાવવા પોલીસ તેમજ સંસ્થાઓ દ્વારા અભિયાન ચલાવવામાં આવી...
વડોદરા,શેરબજારમાં થયેલી ખોટના કારણે દારૃના ધંધામાં ઝંપલાવનાર બૂટલેગર મનોજ પાપડના આજે રિમાન્ડ પૂરા થતા તેને જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. લાલુ...
વડોદરાઃ લક્ષ્મીપુરા વિસ્તારમાં પાંચ દિવસ પહેલા સિલિન્ડર ફાટવાથી ટેરેસ પર કામ કરતા શ્રમજીવીનું મોત નીપજવાના બનેલા બનાવમાં લક્ષ્મીપુરા પોલીસે સોડા...
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીના વિવિધ વિભાગોમાં એફવાયની બેઠકો સામે પ્રવેશ માટે ફોર્મ ઓછા ભરાયા હોવાથી એપ્ટિટયુડ ટેસ્ટ લેવાની અને...