ચોરી કરનાર ઇસમ સીસીટીવીમાં કેદમંદિરમાંથી ચાંદીના બે છત્તર મળી રૃ.૧.૨૦ લાખની ચોરીભાવનગર- રાણપુર તાલુકાના માલણપુર ગામે આવેલ ચામુંડા માતાજીના મઢમાં...
પાલિતાણા ટાઉન પોલીસમાં ફરિયાદઅધેડને કુહાડી મારી અને પરિવારના અન્ય સભ્યોને ઢીકાપાટુંનો માર મારી ધમકી આપીભાવનગર - પાલિતાણામાં મોબાઈલમાં સ્ટેટ્લ મુકવા...
પોલીસ ચોકીની સામે જ શરમજનક ઘટનાથી ભારે ચકચારી મચીભાજપનો આંતરિક ડખ્ખો રોડે ચડયો, શહેર પ્રમુખ અને કાઉન્સિલરના જૂથોએ જાહેરમાં ધબધબાટી...
એક તરફ વૃક્ષારોપણ તો બીજી તરફ વન કર્મીનું પરાક્રમ ચર્ચાએસસ્પેન્ડેડ ફોરેસ્ટર અને બીટ ગાર્ડની વિરૃદ્ધ ગુનો નોંધી અટકાયત બાદ જેલ...
વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા)જળક્રાંતિ ટ્રસ્ટના પ્રમુખ, ફ્લોટેક કંપનીના માલિક શ્રી મનસુખભાઈ સુવાગીયાએ દેશને જળક્રાંતિ, ગીર-કાંકરેજ ગાય ક્રાંતિ, ગાય આધારિત પ્રાકૃતિક...
વડોદરા,લગ્ન પ્રસંગમાં અને રાજસ્થાન ફરવા જવા માટે કાર ભાડે લઇ સગેવગે કરવાના કેસમાં પાણીગેટ પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. પાણીગેટ...
વડોદરાઃ સુભાનપુરા વિસ્તારમાં આજે પરોઢિયે એક મહિલાનો અછોડો લૂંટી સ્કૂટર ચાલક ફરાર થઇ ગયો હતો.સુભાનપુરાના શીતલ એપાર્ટમેન્ટમાં રહેતા લક્ષ્મીબેન અગ્નિહોત્રીએ...
વડોદરાઃ વડોદરા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં હોદ્દેદારોની નિયુક્તિનો પ્રારંભ થઇ ગયો છે,જેના ભાગરૃપે આજે ચાર નગર પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની...
વડોદરા,બરાનપુરા વિસ્તારમાં નવા બંધાતા એપાર્ટમેન્ટના પાંચમા માળે વાંદરાઓ કૂદતા સિમેન્ટનો બ્લોક નીચે રમતી ૩ વર્ષની બાળકી પર પડતા તેનું મોત...
વડોદરા,બે દિવસ પહેલા લિફ્ટ રિપેર કરવા ગયેલા વાયરમેનનું વીજ કરંટ લાગતા મોત થયું હતું. બનાવના ૨૪ કલાક પછી તેના મોત...