GUJARAT

You can add some category description here.

આત્મહત્યા કરવા નીકળેલ પરિવારને બચાવતી ઇસનપુર પોલીસ ટીમનું શહેર કમિશ્નર દ્વારા કરાયું સન્માન

આત્મહત્યા કરવા નીકળેલ પરિવારને બચાવતી ઇસનપુર પોલીસ ટીમનું શહેર કમિશ્નર દ્વારા કરાયું સન્માન

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા આજરોજ ઇસનપુર વિસ્તારમાં રહેતા પરિવારના ચાર સભ્યો કે જેઓ આર્થિક સંકડામણના/...

ONGC મૈત્રી સર્કલ પાસે આવેલાં આદિત્ય એવન્યુ બિલ્ડિંગની લિફટમાં ફસાયેલા ચાર લોકોને બહાર કઢાયા | Near …

ONGC મૈત્રી સર્કલ પાસે આવેલાં આદિત્ય એવન્યુ બિલ્ડિંગની લિફટમાં ફસાયેલા ચાર લોકોને બહાર કઢાયા | Near …

અમદાવાદ,ગુરુવાર,27 માર્ચ,2025ચાંદખેડા વિસ્તારમાં ઓ.એન.જી.સી.સર્કલ પાસે આવેલા આદિત્ય એવન્યુ બિલ્ડિંગની લિફટમાં ફસાયેલા ચાર લોકોને ફાયર વિભાગની ટીમે બહાર કાઢયા હતા.ત્રીજા અને...

સાત ઝોનમાં ૨૮ રોડની ચાલતી કામગીરી, અમદાવાદમાં વધુ ૪૧ કોંક્રીટ રોડ બનાવવા આયોજન કરાયું | Work on 28 r…

સાત ઝોનમાં ૨૮ રોડની ચાલતી કામગીરી, અમદાવાદમાં વધુ ૪૧ કોંક્રીટ રોડ બનાવવા આયોજન કરાયું | Work on 28 r…

        અમદાવાદ,ગુરુવાર,27 માર્ચ,2025અમદાવાદ મ્યુનિ.તંત્ર દ્વારા સાત ઝોનમાં કુલ ૯૦ કોંક્રીટ રોડ બનાવવા આયોજન કર્યુ હતુ.  વધુ ૪૧ કોંક્રીટ...

ચકલાસીમાં ત્રણ અસામાજિક તત્વોના ઘરના ગેરકાયદે વીજ જોડાણ કપાયા | Illegal electricity connections of t…

ચકલાસીમાં ત્રણ અસામાજિક તત્વોના ઘરના ગેરકાયદે વીજ જોડાણ કપાયા | Illegal electricity connections of t…

ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં કાર્યવાહી બાદછેતરપિંડીના કેસોના આરોપી અને બે લિસ્ટેડ બુટલેગરોના ત્યાં તપાસ : દારૂ મળતાં શખ્સની ધરપકડ કરાઇનડિયાદ:...

કાલાઘોડા બ્રિજ પાસે સ્કૂટર મૂકી આધેડે નદીમાં પડતું મૂક્યું,મોબાઇલ-ચંપલ મળ્યા | Man jumps into river …

કાલાઘોડા બ્રિજ પાસે સ્કૂટર મૂકી આધેડે નદીમાં પડતું મૂક્યું,મોબાઇલ-ચંપલ મળ્યા | Man jumps into river …

વડોદરાઃ કાલાઘોડા બ્રિજ પાસે સ્કૂટર મૂકી એક આધેડે નદીમાં પડતું મૂક્યું હોવાની આશંકાને પગલે પોલીસે ફાયર  બ્રિગેડની મદદ લીધી હતી.રૃપેશભાઇ...

જૂના પાદરારોડની ફરસાણની દુકાનમાં ત્રાટકેલો ચોર 5 લાખ રોકડા ચોરી ગયો | thief theft 5 lakhs cash from …

જૂના પાદરારોડની ફરસાણની દુકાનમાં ત્રાટકેલો ચોર 5 લાખ રોકડા ચોરી ગયો | thief theft 5 lakhs cash from …

વડોદરાઃ જૂના પાદરારોડ વિસ્તારની  ફરસાણની દુકાનમાંથી રૃ.૫.૧૨ લાખની રોકડ રકમ ચોરાતાં અકોટા પોલીસે ગુનો નોંધ્યો છે.મલ્હાર પોઇન્ટ પાસેની જગદીશ ફૂડ્સ...

કારેલીબાગના હિટ એન્ડ રનના આરોપી રક્ષિતની કાર 120 ની સ્પીડે હતી,સત્તાવાર રિપોર્ટ આવ્યો નથી | Kareliba…

કારેલીબાગના હિટ એન્ડ રનના આરોપી રક્ષિતની કાર 120 ની સ્પીડે હતી,સત્તાવાર રિપોર્ટ આવ્યો નથી | Kareliba…

વડોદરાઃ કારેલીબાગના બહુચર્ચિત  હિટ એન્ડ રન કેસના આરોપી રક્ષિત ચોરસિયાનો રિપોર્ટ આવી ગયો હોવાની વિગતો ચર્ચામાં છે.આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસે હોળીની...

ગૌચરની જગ્યાના ૨૩ વૃક્ષો કાપી બારોબાર સગેવગે કરી દીધા | 23 trees in the pasture area were cut down a…

ગૌચરની જગ્યાના ૨૩ વૃક્ષો કાપી બારોબાર સગેવગે કરી દીધા | 23 trees in the pasture area were cut down a…

 વડોદરા,વડોદરામાં  પૂરને ટાળવા માટે વિશ્વામિત્રી નદીને પહોળી કરવાનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. તેનો ફાયદો ઉઠાવીને શહેર નજીકના એક  ગામના સરપંચ...

દરોડામાં અન્ય કરદાતાના દસ્તાવેજ મળે તો થર્ડ પાર્ટીને ટેક્સ ભરવાના આદેશસાથે જ સીધી મોકલી અપાતી ડિમાન્…

દરોડામાં અન્ય કરદાતાના દસ્તાવેજ મળે તો થર્ડ પાર્ટીને ટેક્સ ભરવાના આદેશસાથે જ સીધી મોકલી અપાતી ડિમાન્…

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,ગુરૃવારદરોડાની ઝપટમાં આવેલી વ્યક્તિને ત્યાંથી થર્ડ પાર્ટીના વહેવારની કોઈ પણ ચિઠ્ઠી કે વિગતો મળે તો તેવા સંજોગોમાં તે...

ગુજરાતના શહેરી વિકાસ ખાતા સામે ભ્રષ્ટાચારની કુલ ૨૧૭૦ ફરિયાદો | corruption in Gujarat

ગુજરાતના શહેરી વિકાસ ખાતા સામે ભ્રષ્ટાચારની કુલ ૨૧૭૦ ફરિયાદો | corruption in Gujarat

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,ગુરૃવારગુજરાત સરકારના શહેરી વિકાસ ખાતા સામે ૨૦૨૩ના કેલેન્ડર વર્ષમાં ભ્રષ્ટાચારની સૌથી વધુ ૨૧૭૦ ફરિયાદો નોંધાઈ હોવાનું તકેદારી આયોગે...

Page 2712 of 2741 1 2,711 2,712 2,713 2,741

Don't Miss It

Recommended