gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કંપનીની બસમાંથી ઉતરી ઘરે જતાં શ્રમિકનું અજાણ્યા વાહન અડફેટે મોત | Worker dies after being hit by unk…

G METRO NEWS by G METRO NEWS
August 25, 2025
in GUJARAT
0 0
0
કંપનીની બસમાંથી ઉતરી ઘરે જતાં શ્રમિકનું અજાણ્યા વાહન અડફેટે મોત | Worker dies after being hit by unk…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– કાલોલના બોરુ રોડ પર રાત્રે નોકરી પરથી 

– અક્માત સર્જી અજાણ્યો વાહન  ચાલક ફરાર થતાં પોલીસ મથકે ગુનો દાખલ કરાયો

કાલોલ : કાલોલના બોરુ રોડ પર રાતના સમયે કંપનીની બસમાંથી ઉતરીને રસ્તે ઘેર જતા શ્રમિકનું અજાણ્યા વાહનનની અડફેટે મોત નિપજ્યુ હતુ.

કાલોલ બોરુ રોડ સ્થિત શિવશક્તિ સોસાયટીના ભાડાના મકાનમાં રહેતા જગદીશ રતનાભાઈ જેઓ એલએમ પાવર કંપની (હાલોલ જીઆઇડીસી)માં સિક્યુરીટી તરીકે નોકરી કરતા હોય શનિવારે કંપનીની સેકન્ડ શીપમાં નોકરી કરી રાત્રે ૧૦ઃ૩૦ વાગ્યે છુટી કંપનીની બસમાં બેસી રાત્રે ૧૧ વાગ્યે  બોરૂ ટર્નીંગ પાસેના સ્ટોપેજ પર ઉતરીને એ સમયે પોતાની સોસાયટી તરફ ચાલતા જતા હતા.તે સમયે અજાણ્યા વાહન ચાલકે  પુરઝડપે  હંકારી જગદીશ ભાઇને અડફેટે લેતાં ગંભીર ઇજા પહોંચાડી  વાહન ચાલક ફરાર થઈ ગયો હતો.

તે અકસ્માત ઘટના અંગે આસપાસના રહીશો અને રાહદારીઓ મારફતે પરિવારજનોને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી જોતાં જગદીશભાઈનું  મોત નિપજ્યું હતું. પોતાની પત્ની સાથે ભાડાના મકાનમાં ૩ વર્ષનો પુત્ર અને ૪ માસની પુત્રીના માથા પરથી  પિતાની છત્રછાયા છીનવાઈ ગઇ છે.સમગ્ર અકસ્માત ઘટના અંગે પરિવારજનોએ કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે રેફરલ હોસ્પિટલમાં મોકલી આપી અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા  વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી  કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

August 4, 2026
ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

દલિત અધિકાર સંઘના પ્રમુખ જીતેશભાઈ વાઘેલાએ પાટણની લીધી મુલાકાત

Next Post
લીંબડીના પાંદરી ગામમાં 1.41 લાખ રોકડ સાથે 16 જુગારી ઝડપાયા | 16 gamblers caught with Rs 1 41 lakh ca…

લીંબડીના પાંદરી ગામમાં 1.41 લાખ રોકડ સાથે 16 જુગારી ઝડપાયા | 16 gamblers caught with Rs 1 41 lakh ca...

કઠલાલના પીઠાઈના જર્જરિત પીકઅપ સ્ટેન્ડથી મુસાફરોને અકસ્માતનો ભય | Passengers fear accidents due to di…

કઠલાલના પીઠાઈના જર્જરિત પીકઅપ સ્ટેન્ડથી મુસાફરોને અકસ્માતનો ભય | Passengers fear accidents due to di...

ઠાસરાના કેરીપુરા ગામના તળાવમાં બે મહિનાથી મહાકાય મગરના ધામા | A giant crocodile has been living in t…

ઠાસરાના કેરીપુરા ગામના તળાવમાં બે મહિનાથી મહાકાય મગરના ધામા | A giant crocodile has been living in t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નરોડામાં પિતા- પુત્ર સહિત ત્રણ લોકો અને કાગડાપીઠમાં ચાર લોકોને તલવાર અને પાઇપ વડે મારામારી કરી, સારવ…

5 months ago
ઘરમાંથી કાઢી મૂકાયેલ મહિલાનું તેની બે વર્ષની માસૂમ બાળકી સાથે પુનઃ મિલન કરાવતી ‘અભયમ ૧૮૧’ ટીમ

3 months ago
એવરેસ્ટ સર કર્યા બાદ કરુણાંતિકા: તિરંગો લહેરાવીને પરત ફરતા બે ભારતીયોના ‘ડેથ ઝોન’માં મોત | two india…

2 months ago
‘આ તો વર્ષોથી ચાલે છે, ક્યાં ઊંઘી ગયા હતા અત્યાર સુધી..’, રામલીલા વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટનું નિવેદ…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News