31 માર્ચ સુધી હરાજીની પ્રક્રિયા સ્થગિત ઃ૧ એપ્રિલથી યાર્ડનું વેપાર-કાર્ય ફરી ધમધમશેહળવદ - માર્ચ મહિનાના અંતિમ દિવસોમાં વાષક હિસાબી કામગીરીને...
હળવદઃ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે હળવદમાં ભક્તિ અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ સર્જાયો હતો. નગરના લક્ષ્મીનારાયણ મંદિરથી સાંજે...
ગેથળા હનુમાન પાસે કાર-બાઇક અથડાયાઝમર પાસે ચાલકે સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવતા પલટી મારી, લખતર પાસે આઇશર ગટરમાં ખાબકીલખતર - સુરેન્દ્રનગર-લખતર-વિરમગામ...
માધવપુર ઘેડમાં અનેક સાંસ્કૃતિક અને ઐતિહાસિક વિરાસતો સચવાયેલી છે : સ્કંદપુરાણમાં બળદેવજીના માંડવાનો ઉલ્લેખઃ શ્રીકૃષ્ણ અને પાંચ પાંડવોએ બ્રહ્મકુંડમાં સ્નાન કરેલું: શ્રીકૃષ્ણે...
સહકાર મેઇન રોડ પર 3 માળનાં મકાનમાં કેટરર્સનું ગોડાઉન બનાવાયું હતું : સ્થળ પરથી એલપીજીનાં 40 સિલિન્ડર અને ડીઝલનાં 5 કેરબા...
જૂનાગઢમાં કોંગી ધારાસભ્યનો ગંભીર આક્ષેપ : સામાન્ય લોકો પર કાયદાનો દંડો પછાડતા અધિકારીઓ ભાજપના નેતાઓ તથા જમીન માફિયાઓને ઘુંટણીએ :...
વગર ડિપોઝિટે કનેક્શન આપવાના નિર્ણયનો ઉલાળિયો : તા. 31 માર્ચ સુધીમાં નવું કનેક્શન લેનારને 500 રૂપિયાનો ગેસ મફત આપવા પણ...
મગફળી ઉત્પાદન 25 ટકા વધ્યું, ભાવ પણ ગત વર્ષથી 25 ટકા વધુ! : સાથે કપાસિયા સહિત સાઈડતેલો 200થી 300 વધ્યા:...
રૂ।. 9.78 કરોડનું કામ 2023માં પૂરૂ થયા બાદ હવે લોકાર્પણ! : ડ્રાઈવીંગ લાયસન્સ માટે આવતા વર્ષે 90,000 નાગરિકોએ હવે AI...
શખ્સ વિરુધ્ધ પાળીયાદ પોલીસમાં ફરિયાદયુવાન બાઈક લઈને જાતો હતો ત્યારે રસ્તામાં આંતરી મારા માર્યોભાવનગર: પાળીયાદ ગામે યુવાનને પાકગમાં બેસવા બાબતે...