યુધ્ધની અસર હવે ધીમે ધીમે ગામડાઓ સુધી પહોંચી : મર્યાદિત જ સ્ટોક રાખવો, રાત્રિના સમયે અમુક પંપ બંધ કરી દેવા,...
બગોદરા-બાવળા હાઈવે પરકચરાને પગલે પશુઓનો જમાવડો થતાં અકસ્માતનો ભય ઃ જવાબદાર સામે કડક પગલાં ભરવા માંગબગોદરા - અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં...
અમદાવાદ,સોમવાર,23 માર્ચ,2026અમદાવાદના પાલડી અને રાણીપ વોર્ડમાં સિમેન્ટ રોડ બનાવવામા વિલંબ બદલ કોન્ટ્રાકટર વિજય ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ પ્રા.લી. પાસેથી રુપિયા ૫૨ લાખ...
શહેરમાં રાજકીય હલચલ વચ્ચે ભાજપના બે પૂર્વ કોર્પોરેટર સહિત કુલ ૭ નેતાઓએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે.અમિત ચાવડા, મુકુલ વાસનિક...
આદિવાસી અધિકાર સંવિધાન સંમેલનમાં રાહુલ ગાંધીએ આદિવાસી હકો અને સામાજિક અસમાનતા મુદ્દે કેન્દ્ર સરકાર અને પ્રાઈવેટ -સરકારી સંસ્થાઓ પર તીખા...
વડોદરા : વિવિધ કંપનીના શેરમાં રોકાણ કરશો તો ઉંચુ વળતર મળશે તેમ જણાવી ૨.૩૧ કરોડની છેતરપિંડી આચરવાના બનાવમાં સંડોવાયેલા આરોપીએ જામીન...
વડોદરા, તા.23 વડોદરા શહેર તેમજ જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો અપૂરતો છે તેવી અફવાના પગલે લોકો પેટ્રોલપંપો પર દોડી ગયા...
રાજપીપલા, તા.૨૩ નર્મદા જિલ્લામાં ઉત્તરવાહિની પંચકોષી પરિક્રમા તા.૧૯મી માર્ચથી શરૃ થઈ છે. આ પરિક્રમા માટે સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત...
અમદાવાદ,સોમવારશહેરના મીઠાખળી અંડર પાસમાં કાર લઇને જતા યુવકોએ સ્ટંટ કરીને અન્ય વાહનચાલકોના જીવને જોખમમાં મુક્યાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો...
અમદાવાદ,સોમવારઅમદાવાદમાં હાલ ટ્રાફિક સમસ્યા પોલીસ માટે સૌથી મોટો ચિંતાનો વિષય છે. ત્યારે હાલ પોલીસ કમિશનરે ટ્રાફિક વિભાગના અધિકારીઓ સાથે મિટીંગ...