gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના સિક્કામાં સગર્ભા આંગણવાડી વર્કરના મોત બાદ ઉગ્ર રોષ: સુપરવાઈઝર સસ્પેન્ડ, તપાસના આદેશ | Jamna…

G METRO NEWS by G METRO NEWS
December 10, 2025
in GUJARAT
0 0
0
જામનગરના સિક્કામાં સગર્ભા આંગણવાડી વર્કરના મોત બાદ ઉગ્ર રોષ: સુપરવાઈઝર સસ્પેન્ડ, તપાસના આદેશ | Jamna…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamanagar Anganwadi Worker News: જામનગર નજીક આવેલા સિક્કામાં એક સગર્ભા આંગણવાડી વર્કરના અકાળે અવસાન બાદ વિવાદ વકર્યો હતો. આંગણવાડી બહેનો દ્વારા સુપરવાઈઝર પર ત્રાસના ગંભીર આક્ષેપો સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવતા આખરે તંત્ર હરકતમાં આવ્યું છે અને જવાબદાર સુપરવાઈઝરને ફરજ મોકૂફ કરી દેવામાં આવ્યા છે.

શું હતી સમગ્ર ઘટના? 

પ્રાપ્ત વિગતો અનુસાર સિક્કામાં આંગણવાડી 178માં ફરજ બજાવતા લીલાબેન નાથાભાઈ પરમાર ગર્ભવતી હતા. તાજેતરમાં તેઓ આંગણવાડીની પત્રક મિટિંગમાં ગયા હતા, જ્યાં અચાનક તેમની તબિયત લથડી હતી. સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થતાં સાથી આંગણવાડી બહેનોમાં શોક સાથે રોષની લાગણી ફેલાઈ હતી.

સુપરવાઈઝર પર ગંભીર આક્ષેપો અને વિરોધ 

આંગણવાડી બહેનોએ આક્ષેપ કર્યો હતો કે સુપરવાઈઝર ભાનુબેન જાદવ દ્વારા કર્મચારીઓને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. લીલાબેન ગર્ભવતી હોવા છતાં તેમને રજા આપવામાં આવતી ન હતી, જેના કારણે આ દુઃખદ ઘટના બની હોવાનો દાવો કરાયો હતો. આ મુદ્દે રોષે ભરાયેલી આંગણવાડી બહેનોએ તાલુકા અને જિલ્લા પંચાયત ICDS કચેરી ખાતે પહોંચીને જોરદાર સૂત્રોચ્ચાર સાથે ધરણા કર્યા હતા. કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી હતી કે જો સુપરવાઈઝરના ત્રાસમાંથી મુક્તિ નહીં મળે તો તેઓ ઉપવાસ આંદોલન પર ઉતરશે અને સામૂહિક રાજીનામાં આપશે.

સમિતિની રચના આંગણવાડી બહેનોના ઉગ્ર વિરોધ અને રજૂઆતને પગલે પ્રોગ્રામ ઓફિસર દ્વારા તાત્કાલિક અસરથી સુપરવાઈઝર ભાનુબેન જાદવને ફરજ મોકૂફ (સસ્પેન્ડ) કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, સુપરવાઈઝર સામે થયેલા આક્ષેપો અને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવા માટે એક સમિતિની પણ રચના કરવામાં આવી છે. આ સમિતિ આગામી દિવસોમાં તપાસ કરી પોતાનો રિપોર્ટ સોંપશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
વડોદરામાં હાઇવે પર પોલીસે કાર રોકતા યુ-ટર્ન લઈ ભાગ્યો શખ્સ : સ્પેર વ્હીલમાં છુપાવેલા બિયરના 18 ટીન ક…

વડોદરામાં હાઇવે પર પોલીસે કાર રોકતા યુ-ટર્ન લઈ ભાગ્યો શખ્સ : સ્પેર વ્હીલમાં છુપાવેલા બિયરના 18 ટીન ક...

જામનગર નજીક વેપારીના મકાનને નિશાન બનાવતા તસ્કરો : મકાનમાંથી 50,000ની રોકડ અને મોબાઈલ ફોનની ચોરી | th…

જામનગર નજીક વેપારીના મકાનને નિશાન બનાવતા તસ્કરો : મકાનમાંથી 50,000ની રોકડ અને મોબાઈલ ફોનની ચોરી | th...

પ્રેમિકાને ગર્ભપાત કરાવી લગ્નનો ઇનકાર કરનાર પ્રેમીની ધરપકડ | Lover arrested for refusing to marry gi…

પ્રેમિકાને ગર્ભપાત કરાવી લગ્નનો ઇનકાર કરનાર પ્રેમીની ધરપકડ | Lover arrested for refusing to marry gi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં લુખ્ખા તત્વો બેફામ, વાસણામાં સરાજાહેર કારને આંતરીને ચાર શખ્સોએ કરી ધોકાવાળી | Ahmedabad N…

અમદાવાદમાં લુખ્ખા તત્વો બેફામ, વાસણામાં સરાજાહેર કારને આંતરીને ચાર શખ્સોએ કરી ધોકાવાળી | Ahmedabad N…

7 months ago
ખેડા જિલ્લામાં ‘લેન્ડ જેહાદ’ અને ‘ડેમોગ્રાફી ચેન્જ’ના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર | Petition to …

ખેડા જિલ્લામાં ‘લેન્ડ જેહાદ’ અને ‘ડેમોગ્રાફી ચેન્જ’ના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર | Petition to …

6 months ago
વાયદા બજારમાં તેજીનો કરંટ: સોનામાં ₹1103 અને ચાંદીમાં ₹7354 નો તોતિંગ ઉછાળો | Gold and Silver Prices…

વાયદા બજારમાં તેજીનો કરંટ: સોનામાં ₹1103 અને ચાંદીમાં ₹7354 નો તોતિંગ ઉછાળો | Gold and Silver Prices…

6 months ago
દુનિયાની સૌથી ધનિક વ્યક્તિ સાથે PM મોદીએ કરી ટેલિફોનિક ચર્ચા, જાણો કયા-કયા મુદ્દે વાત થઈ | /pm modi …

દુનિયાની સૌથી ધનિક વ્યક્તિ સાથે PM મોદીએ કરી ટેલિફોનિક ચર્ચા, જાણો કયા-કયા મુદ્દે વાત થઈ | /pm modi …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News