- બીજા દિવસે પણ વાહનોની લાંબી-લાંબી કતારો લાગી- ઈંધણની કોઈ અછત નથી, ગભરાટમાં આવી અતિશય ખરીદી કે સ્ટોક ન કરો...
વડોદરાઃ વડોદરા શહેરમાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વીજ બિલની બાકી રકમની વસૂલાત કરવા માટે આજે ફરી વખત મેગા ડ્રાઈવ...
સાવલી તા.૨૪ વડોદરા જિલ્લાના સાંકરદા-ભાદરવારોડ પરના એક ખેતરમાં રાત્રિના સમયે અજાણ્યા શખ્સો ઝેરી કેમિકલ ઠાલવી જતા તીવ્ર દુર્ગધના કારણે સમગ્ર...
ગાંધીનગરમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનો દરોડોએક શખ્સ ભાગી જવામાં સફળ ઃ જથ્થો પૂરો પાડનાર બેની શોધખોળ ઃ ૨૨ હજારનો મુદ્દામાલ...
પાટનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ ગુનાખોરીમાં વધારોમકાન વેચાણના નાણાંની તકરારમાં જમીન દલાલનું અપહરણ પણ કરાયું ઃ પોલીસે...
અમદાવાદ,મંગળવાર પૂર્વ વિસ્તારમાં યુવાધનને નશાના રવાડે ચઢાવીને બરબાદ કરવાનું કારસ્તાન છેલ્લા કેટલાય સમયથી વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે. કૃષ્ણનગર પોલીસે ચોક્કસ...
આસિસ્ટન્ટ મ્યુન્સિપલ કમિશનર લાંચ લેતા પકડાતાકમિશનર ઓફિસનો ઘેરાવો કરાયો ઃ મેયર સહિતના પદાધિકારીઓના વાહનો ઉપર પર ભ્રષ્ટ તંત્રના સ્ટીકરો લગાવ્યાગાંધીનગર...
રાજકોટ જિલ્લા પેટ્રોલ-ડીઝલ ડીલરો સંગઠનના પ્રમુખ સામે ગુનોઆઇઓસીના અધિકારીએ પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે તેવી ખાતરી આપ્યા છતાં અફવા ફેલાવ્યાનો...
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર એ-ડિવિઝન પોલીસ મથકમાં એક વર્ષ અગાઉ પ્રાણી પ્રત્યે ક્રૂરતા અને પશુ સંરક્ષણ એક્ટ હેઠળ ભુરાભાઈ વેલશીભાઈ કોડિયા...
પાલીતાણાનો રણજીત પરમાર બોડીયા ગેંગનો લીડરઆરોપી સામે ચોરી-લૂંટ-દુષ્કર્મ સહિતના સંખ્યાબંધ ગુનાઓ નોંધાઇ ચુક્યા છેઃ પોલીસે મજૂરોનો સ્વાંગ રચી ટ્રેક્ટરમાં પીછો...