મંડળીમાં ગેરવહિવટ કરી થાપણદારોના પૈસા ઓળવી જનાર સામે ફરિયાદશ્રી સૌરાષ્ટ્ર ક્રેડિટ કો.ઓ.સોસાયટી લી.ના પ્રમુખ અને મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન રૂ.25.80...
વલ્લભ હાર્ડવેરમાં લાખોના નુકસાનનો અંદાજફાયર ફાઈટરોએ આગ કાબૂમાં લેતા જાનહાનિ ટળી : શોર્ટ સકટના કારણે આગ લાગી હોવાનું અનુમાનનડિયાદ: નડિયાદના...
ત્રણ ડમ્પર, હિટાચી સહિત રૃ.૧.૯૭ કરોડનો મુદામાલ જપ્તસરકારી જમીનમાં સેન્ડસ્ટોન અને સફેદ માટીનું ખનન કરતા ચાર શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ...
નડિયાદ-ભાદરણ રેલવે લાઇનના કામમાં તંત્રની બેદરકારીતંત્ર દ્વારા પ્રોપર બેરિકેટિંગ, સુરક્ષા દિવાલ જેવી વ્યવસ્થા નહીં કરવામાં આવે તો મોટી દુર્ઘટના સર્જાવાની...
અમદાવાદ,ગુરુવાર,5 માર્ચ,2026૯ માર્ચને સોમવારના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્તમાન શાસકોની ટર્મ પુરી થઈ રહી છે. આ અગાઉ છેલ્લી સ્થાયી સમિતિની...
તંત્ર દ્વારા દબાણો અને ગેરકાયદે પ્રવૃત્તિ સામે પગલા લેવા માંગમાત્ર નોટિસો આપવાના નામે સમય પસાર કરાતો હોવાના આક્ષેપ સાથે સ્થાનિક...
અમદાવાદ,ગુરુવાર,5 માર્ચ,2026અમદાવાદમાં ગ્રીન મોબીલીટી તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલુ ભરવામા આવ્યુ છે.પી.એમ.ઈ-ડ્રાઈવ સ્કીમ અંતર્ગત એ.એમ.ટી.એસ.તથા બી.આર.ટી.એસ. માટે એક હજાર ઈલેકટ્રિક...
ખેડા, વડોદરા, ગાંધીનગર, પંચમહાલ સહિતના ભક્તોની હેલીધૂળેટીએ આશરે પાંચ લાખ જેટલા શ્રદ્ધાળુઓએ આસ્થાની ડૂબકી લગાવી ધન્યતા અનુભવી હતીઠાસરા: ગુજરાતના સુપ્રસિદ્ધ...
હાદાનગર સત્યનારાયણ સોસાયટીમાં બઘડાટીમહિલા અને તેના પરિવારના અન્ય સભ્યોને માર મારી ધમકી આપી, 6 શખ્સો ઝડપાયાભાવનગર: શહેરના હાદાનગર સત્યનારાયણ સોસાયટીમાં...
ક્રમ અધિકારીનું નામ અને બેચ વર્તમાન હોદ્દો / સ્થિતિ નવી નિમણૂકનો હોદ્દો 1 શમશેર સિંઘ (1991) વેઇટિંગ ફોર પોસ્ટિંગ ડાયરેક્ટર,...