gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદના અમદાવાદી બજારમાં ધૂળેટીના પર્વે હાર્ડવેરની દુકાનમાં આગ ભભૂકી ઉઠી | Fire breaks out in hardw…

G METRO NEWS by G METRO NEWS
March 6, 2026
in GUJARAT
0 0
0
નડિયાદના અમદાવાદી બજારમાં ધૂળેટીના પર્વે હાર્ડવેરની દુકાનમાં આગ ભભૂકી ઉઠી | Fire breaks out in hardw…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વલ્લભ હાર્ડવેરમાં લાખોના નુકસાનનો અંદાજ

ફાયર ફાઈટરોએ આગ કાબૂમાં લેતા જાનહાનિ ટળી : શોર્ટ સકટના કારણે આગ લાગી હોવાનું અનુમાન

નડિયાદ: નડિયાદના વ્યસ્ત અમદાવાદી બજારમાં ધૂળેટીના પર્વે વલ્લભ હાર્ડવેરની દુકાનમાં ભીષણ આગ ફાટી નીકળતા અફડાતફડી મચી ગઈ હતી. પ્લાસ્ટિકના જથ્થાને કારણે વિકરાળ બનેલી આગે બે માળને લપેટમાં લીધા હતા, જેને ૩ ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ કાબૂમાં લેતા મોટી જાનહાનિ ટળી હતી.

નડિયાદ શહેરના હાર્દ સમાન અને હંમેશા ધમધમતા રહેતા અમદાવાદી બજાર વિસ્તારમાં ધૂળેટીના તહેવારની બપોરે વલ્લભ હાર્ડવેર નામની દુકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. 

દુકાનમાં રાખવામાં આવેલી પ્લાસ્ટિકની પાઈપો અને અન્ય જ્વલનશીલ ચીજવસ્તુઓના કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આગના લબકારા તેમજ ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાવા લાગ્યા હતા. આગની તીવ્રતા એટલી પ્રચંડ હતી કે તેણે દુકાનના પહેલા અને બીજા માળને સંપૂર્ણપણે પોતાની લપેટમાં લઈ લીધો હતો. 

ઘટનાની જાણ થતા જ નડિયાદ ફાયર બ્રિગેડના જવાનો ૩ ફાયર બ્રાઉઝર અને ટેન્ડરો સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. સાંકડી ગલીઓ અને ગીચ વસ્તી ધરાવતા આ વિસ્તારમાં આગ વધુ પ્રસરે તે પહેલા જ ફાયર ફાઈટરોએ પાણીનો સતત મારો ચલાવીને તેને નિયંત્રિત કરવામાં સફળતા મેળવી હતી. સદ્નસીબે તહેવારના કારણે બજારમાં ભીડ ઓછી હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ હાર્ડવેરનો મોટા પ્રમાણમાં માલસામાન બળીને ખાખ થઈ ગયો હોવાથી લાખોનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. પ્રાથમિક દ્રષ્ટિએ આગ શોર્ટ સકટના કારણે લાગી હોવાનું અનુમાન છે, જોકે તંત્ર દ્વારા આગ લાગવાના સચોટ કારણો જાણવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપમાં ભારતનો સુવર્ણ દબદબો, પ્રથમ દિવસે પાંચ ગોલ્ડ મેડલ જીત્યા
GUJARAT

વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપમાં ભારતનો સુવર્ણ દબદબો, પ્રથમ દિવસે પાંચ ગોલ્ડ મેડલ જીત્યા

June 6, 2026
મોરબી-હળવદ હાઈવે પર લોહિયાળ અકસ્માત, ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનના મોત | Morbi Halvad High…
GUJARAT

મોરબી-હળવદ હાઈવે પર લોહિયાળ અકસ્માત, ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનના મોત | Morbi Halvad High…

June 6, 2026
મહેસાણામાં ચોંકાવનારી ઘટના : શાળા મંદિર અને ગામનો વિસ્તાર વેચી માર્યો, બે NRI સહિત 14 સામે ગુનો | Me…
GUJARAT

મહેસાણામાં ચોંકાવનારી ઘટના : શાળા મંદિર અને ગામનો વિસ્તાર વેચી માર્યો, બે NRI સહિત 14 સામે ગુનો | Me…

June 6, 2026
Next Post
UNSCનું સભ્ય બનવા ભારતને મળ્યું મજબૂત સમર્થન, ફિનલેન્ડના પ્રમુખે વિદેશ નીતિના કર્યા વખાણ | finland p…

UNSCનું સભ્ય બનવા ભારતને મળ્યું મજબૂત સમર્થન, ફિનલેન્ડના પ્રમુખે વિદેશ નીતિના કર્યા વખાણ | finland p...

બોટાદમાં સહકારી મંડળીના લાખો રૂપિયાની ઉચાપત કરી શખ્સ ફરાર | Man absconds after embezzling lakhs of r…

બોટાદમાં સહકારી મંડળીના લાખો રૂપિયાની ઉચાપત કરી શખ્સ ફરાર | Man absconds after embezzling lakhs of r...

ઈરાન યુદ્ધને કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે? કેન્દ્ર સરકારના જવાબથી ભારતીયોની ચિંતા દૂર! | west asia …

ઈરાન યુદ્ધને કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે? કેન્દ્ર સરકારના જવાબથી ભારતીયોની ચિંતા દૂર! | west asia ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટેકનોલોજી ફેકલ્ટીમાં પહેલી વખત સ્પેસ ટેકનોલોજી વિષય ભણાવવાનું શરુ કરાયું | space technology subject …

ટેકનોલોજી ફેકલ્ટીમાં પહેલી વખત સ્પેસ ટેકનોલોજી વિષય ભણાવવાનું શરુ કરાયું | space technology subject …

3 months ago
અમદાવાદ: વેજલપુરના ગાંધી હોલ નજીક મહિલા પર જીવલેણ હુમલો, ખરીદી કરવા આવેલી મહિલા ઈજાગ્રસ્ત | Ahmedaba…

અમદાવાદ: વેજલપુરના ગાંધી હોલ નજીક મહિલા પર જીવલેણ હુમલો, ખરીદી કરવા આવેલી મહિલા ઈજાગ્રસ્ત | Ahmedaba…

3 months ago
કૈલાશ માનસરોવર યાત્રાની તૈયારી શરૂ, સિક્કિમથી 10 જૂથો થશે રવાના, જાણો રૂટ સહિતની માહિતી

કૈલાશ માનસરોવર યાત્રાની તૈયારી શરૂ, સિક્કિમથી 10 જૂથો થશે રવાના, જાણો રૂટ સહિતની માહિતી

1 year ago
આખી દુનિયા કેમ સોનું ખરીદવા ઘેલી થઈ છે? લાંબા ગાળે તેજી યથાવત્ રહેશે કે નહીં | why gold prices surgi…

આખી દુનિયા કેમ સોનું ખરીદવા ઘેલી થઈ છે? લાંબા ગાળે તેજી યથાવત્ રહેશે કે નહીં | why gold prices surgi…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News