GUJARAT

You can add some category description here.

પ્રથમ દિવસે ધોરણ-10 અને 12માં કુલ 623 જેટલા વિદ્યાર્થી ગેરહાજર | A total of 623 students in class 10…

પ્રથમ દિવસે ધોરણ-10 અને 12માં કુલ 623 જેટલા વિદ્યાર્થી ગેરહાજર | A total of 623 students in class 10…

આણંદ જિલ્લામાં બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભધોરણ 10 ગુજરાતીમાં 489 અને ધોરણ 12ના વિવિધ પ્રવાહમાં 134 વિદ્યાર્થી પરીક્ષાથી વંચિત આણંદ: ગુજરાત માધ્યમિક...

લોકો ભલે પ્રદૂષિત પાણી પીવે, મ્યુનિ. કાર્યક્રમોમા હાઈજેનિક પાણી આપવા ૫૦ લાખ ખર્ચાશે | People may dri…

લોકો ભલે પ્રદૂષિત પાણી પીવે, મ્યુનિ. કાર્યક્રમોમા હાઈજેનિક પાણી આપવા ૫૦ લાખ ખર્ચાશે | People may dri…

        અમદાવાદ,ગુરુવાર,26 ફેબ્રુ,2026અમદાવાદના લોકો ભલે પ્રદૂષિત પાણી પીવે પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન આયોજિત કાર્યક્રમોમા પદાધિકારીઓને પીવાનુ હાઈજેનિક પાણી આપવા...

કેનેડાના વર્ક પરમિટ વિઝાના નામે 45.54 લાખની છેતરપિંડી, બે શખ્સો સામે ફરિયાદ | Fraud of Rs 45 54 lakh…

કેનેડાના વર્ક પરમિટ વિઝાના નામે 45.54 લાખની છેતરપિંડી, બે શખ્સો સામે ફરિયાદ | Fraud of Rs 45 54 lakh…

વિઝા ન મળતા ભાંડો ફૂટયો, વિદ્યાનગર પોલીસે તપાસ તેજ કરીવિદ્યાનગરની શ્રીજી ઇન્ટરનેશનલ કન્સલ્ટન્સીના બે શખ્સોએ બનાવટી દસ્તાવેજો પધરાવી કૌભાંડ આચર્યુંઆણંદ:...

રઢુના યુવાન સાથે લગ્ન કર્યા બાદ લૂંટેરી દુલ્હન સોના-ચાંદીના દાગીના લઈ ફરાર | After marrying a young …

રઢુના યુવાન સાથે લગ્ન કર્યા બાદ લૂંટેરી દુલ્હન સોના-ચાંદીના દાગીના લઈ ફરાર | After marrying a young …

ખેડા ટાઉન પોલીસે સાત શખ્સો સામે ગુનો નોંધ્યોરસોઈમાં નશાકારક પદાર્થ ભેળવી પતિ, સાસુને બેભાન કરી ઘરમાં હાથફેરો કરી દુલ્હન પલાયનનડિયાદ:...

રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે સ્વાયત્ત બનશે, અમદાવાદ મ્યુનિ.૨૦૨૮ સુધીમાં વર્ષે ૪૦૦૦ કરોડ વીજબીલની બચત કર…

રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે સ્વાયત્ત બનશે, અમદાવાદ મ્યુનિ.૨૦૨૮ સુધીમાં વર્ષે ૪૦૦૦ કરોડ વીજબીલની બચત કર…

અમદાવાદ,ગુરુવાર,26 ફેબ્રુ,2026વર્ષ-૨૦૩૦માં કોમનવેલ્થ ગેમ્સનુ અમદાવાદમાં આયોજન કરવામા આવશે. આ અગાઉ કોમનવેલ્થ ગેમ્સ માટે બનાવવામા આવનારા સ્પોટર્સ ઈન્ફ્રાસ્ટ્રકચરની વીજ માંગને પહોંચી...

લખતરમાં ગટરના પાણીનો પ્રશ્ન ૨૬ વર્ષથી અધ્ધરતાલ, રહીશોમાં રોષ | The issue of sewage water in Lakhtar …

લખતરમાં ગટરના પાણીનો પ્રશ્ન ૨૬ વર્ષથી અધ્ધરતાલ, રહીશોમાં રોષ | The issue of sewage water in Lakhtar …

પડતર પ્રશ્નનો ઝડપથી ઉકેલવા માલતદારની સૂચનાફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જમીન વળતર, ગટર  સહિતના કામો બાબતે અરજદારોની રજૂઆતલખતર - લખતર મામલતદાર કચેરી ખાતે...

બેફામ બાઈકની ટક્કરે માતાનું સારવારમાં મોત, પુત્રીને ઈજા

બેફામ બાઈકની ટક્કરે માતાનું સારવારમાં મોત, પુત્રીને ઈજા

પેટલાદના રવિપુરા ગામની ચોકડી પાસે અકસ્માતબે પુત્રીઓએ માતાની છત્રછાયા ગુમાવી અજાણ્યા બાઈક ચાલકની વિરુદ્ધ ફરિયાદઆણંદ: પેટલાદ તાલુકાના રવિપુરા ગામની ચોકડી...

મહાત્મા જ્યોતિરાવ ફૂલે, સાવિત્રીબાઈ ફૂલેને ‘ભારતરત્ન’ આપવાની માંગણી | Demand to give ‘Bharat Ratna’ …

મહાત્મા જ્યોતિરાવ ફૂલે, સાવિત્રીબાઈ ફૂલેને ‘ભારતરત્ન’ આપવાની માંગણી | Demand to give ‘Bharat Ratna’ …

કલેક્ટરને આવેદન આપીને રજૂઆત ફૂલે દંપતીને 'ભારતરત્ન' આપવો એ અતિ પછાત, શોષિત વર્ગને ન્યાય આપવા સમાન : માળી સમાજનડિયાદ: મહાત્મા જ્યોતિરાવ...

કેનાલના ગરનાળા સાથે બાઈક અથડાતા યુવાનનું મોત નીપજ્યું | A young man died after his bike collided wit…

કેનાલના ગરનાળા સાથે બાઈક અથડાતા યુવાનનું મોત નીપજ્યું | A young man died after his bike collided wit…

ભેરઇ-નાયકા રોડ ઉપર અકસ્માતભૂલી ભવાની પાટીયા નજીક બાઈક અને રિક્ષા અથડાતા પાંચને ઇજા, બંને અકસ્માત મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાઈનડિયાદ: ખેડા...

બોરસદમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યાના આક્ષેપ સાથે ફરિયાદ | Complaint filed alleging rape of minor in…

બોરસદમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યાના આક્ષેપ સાથે ફરિયાદ | Complaint filed alleging rape of minor in…

પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપીશખ્સની હેરાનગતિથી પરેશાન થતા સગીરાએ પરિવારને જાણ કરી, પોલીસે તપાસ હાથ ધરીઆણંદ: આણંદના બોરસદમાં એક સગીરાને...

Page 806 of 2779 1 805 806 807 2,779

Don't Miss It

Recommended