Ahmedabad News: અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના બગોદરા વિસ્તારમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. બગોદરામાં આવેલા એકલ માતાના મંદિરના પરિસરમાં એક...
Umargam Gas Leak News : ઉમરગામ તાલુકાના સરીગામ ઔદ્યોગિક વસાહતમાં આવેલી કંપનીમાં આજે શુક્રવારે ગેસ લીકેજ થતા ભારે અફરાતફરી મચી...
Accident in Gandhinagar: ગાંધીનગરમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે (છઠ્ઠી ફેબ્રુઆરી) ગાંધીનગરના વ્યસ્ત એવા ચ-6...
વડોદરા,જે.સી.બી.ની ઉપર શ્રમજીવીઓ અને બાળકોને બેસાડીને પૂરઝડપે જતા ડ્રાઇવર સામે હરણી પોલીસે ગુનો દાખલ કરી તેને ઝડપી પાડી કાન પકડાવી...
રાજ્યમાં ઈ-ગ્રામ હેઠળના 1407 કર્મચારીઓ છૂટા કરાયા ડિજિટલ ગુજરાતનું સપનું સાકાર કરનારા પાયાના કાર્યકરો જ બાકાત : છેવાડાના માનવી સુધી પહોંચતી...
બોરસદ પાલિકામાં 'હાજરી કૌભાંડ'નો પર્દાફાશઆરટીઆઈ કરનાર વ્યક્તિના પ્રતિનિધિની દુકાન સામે રોડ ઉપર બેસીને ચક્કાજામ : હડતાલની ચીમકી ઉચ્ચારાઇઆણંદ: બોરસદ નગરપાલિકામાં...
ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006ના ભંગ બદલ'લા વિલાયતી'ને રૂ. ૪૦,૦૦૦ અને 'શ્રી કેટરર્સ'ને રૂ. ૩,૦૦,૦૦૦નો તોતિંગ દંડ ફટકારવામાં આવ્યોઆણંદ: આણંદ...
- ગાદીના વિવાદમાં કિન્નર સમુદાય આમનેસામને : પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પર હુમલાનો પ્રયાસ નિષ્ફળ- કઠલાલ ચોકડી પાસે 50 જેટલી ગાડીઓમાં...
મુંબઈનો પરિવાર લગ્ન પ્રસંગ માટે આવ્યો હતોપેટલાદ ગ્રામ પોલીસ દ્વારા અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તેમને ઝડપી પાડવા માટે તજવીજ...
ત્રણ સબ ડિવિઝનમાં વીજ ચેકિંગ ડ્રાઈવ46 ટીમો દ્વારા 520 કનેક્શનો તપાસ્યા, 97માં ગેરરીતિ પકડાઈભાવનગર: પીજીવીસીએલ દ્વારા સતત ચોથા દિવસે વીજ...