gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

CBSE ધોરણ 10નું પરિણામ જાહેર, 93.6% વિદ્યાર્થીઓ સફળ, છોકરીઓએ મેદાન માર્યું | CBSE 10th Result 2026 D…

G METRO NEWS by G METRO NEWS
April 15, 2026
in INDIA
0 0
0
CBSE ધોરણ 10નું પરિણામ જાહેર, 93.6% વિદ્યાર્થીઓ સફળ, છોકરીઓએ મેદાન માર્યું | CBSE 10th Result 2026 D…
0
VIEWS
Share on FacebookShare on Twitter

CBSE 10th Result 2026 Declared : કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે (CBSE) આજે ધોરણ-10ની મુખ્ય પરીક્ષા 2025-26નું પરિણામ જાહેર કર્યું છે. ગયા વર્ષના 93.66 ટકાના મુકાબલે આ વર્ષે કુલ 93.70 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ વખતે બોર્ડે ઉત્તરવહીઓ તપાસવાનું કામ રેકોર્ડ બ્રેક સમયમાં પુરુ કરીને લગભગ એક મહિના વહેલું પરિણામ જાહેર કર્યું છે. આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. વિદ્યાર્થીઓ પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઈટ results.cbse.nic.in અને cbse.gov.in પર ચેક કરી શકે છે.

દીકરીઓએ મેદાન માર્યું

દર વખતની જેમ આ વખતે પણ દીકરીઓએ ફરી બાજી મારી છે. વિદ્યાર્થીઓના મુકાબલે વિદ્યાર્થીનીઓ વધુ પાસ થઈ છે. જોકે બોર્ડે સત્તાવાર ટોપરની યાદી જાહેર કરી નથી, પરંતુ જે વિદ્યાર્થીઓએ વિષયોમાં સૌથી વધુ ગુણ મેળવ્યા છે તેમને મેરિટ સર્ટિફિકેટ આપવામાં આવશે.

રીઝલ્ટના મુખ્ય આંકડા

  • કુલ ઉમેદવારો – 26 લાખથી વધુ
  • કુલ પાસ ટકાવારી – અંદાજીત 93.6 ટકા

તાત્કાલીક રીઝલ્ટ ડાઉનલોડ કરવાની રીત

જો વેબસાઈટ પર વધુ ટ્રાફિક હોય તો વિદ્યાર્થીઓ ડિજિલોકર (DigiLocker) અને ઉમંગ (UMANG APP) એપ દ્વારા ડિજિટલ માર્કશીટ તાત્કાલીક ડાઉનલોડ કરી શકે છે. સૌથી પહેલા ઉમંગ એપ પર પરિણામોની લિંક સક્રિય કરવામાં આવી છે.

આવી રીતે ચેક કરો પરિણામ

  • સૌથી પહેલા સત્તાવાર વેબસાઈટ results.cbse.nic.in પર જાઓ.
  • હોમપેજ પર ‘Secondary School Examination (Class X) 2026’ પર ક્લિક કરો.
  • તમારો રોલ નંબર, સ્કૂલ નંબર અને ‘એડમિટ કાર્ડ આઈડી દાખલ કરો.
  • પછી સબમિટ બટન દબાવો, તમારું રીઝલ્ટ સ્ક્રીન પર આવી જશે.
  • આ રિઝલ્ટને ભવિષ્ય માટે ડાઉનલોડ કરો અને પ્રિન્ટ પણ કાઢી લો.

નિરાશ વિદ્યાર્થીઓ માટે સેકન્ડ એક્ઝામનું આયોજન

જે વિદ્યાર્થીઓ એક અથવા બે વિષયમાં સફળ થયા નથી, કે પછી પોતાના નંબરોથી સંતુષ્ટ નથી, તેઓએ નિરાશ થવાની જરૂર નથી. સીબીએસઈ 15 મે-2026થી ‘સેકન્ડ બોર્ડ એક્ઝામ-Phase-2’નું આયોજન કરવાની છે. આ માટે ટૂંક સમયમાં અરજી પ્રક્રિયા શરૂ થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘મારી ગાડી ચેક કરો છો, PMની કેમ નહીં?’ ચૂંટણી પંચ પર ભડક્યા મમતા બેનરજી | West Bengal Polls: Mamata …
INDIA

‘મારી ગાડી ચેક કરો છો, PMની કેમ નહીં?’ ચૂંટણી પંચ પર ભડક્યા મમતા બેનરજી | West Bengal Polls: Mamata …

April 15, 2026
ભારત-અમેરિકા ડીલ પર આખરી મહોરની તૈયારી ! PM મોદી-ટ્રમ્પની વાતચીત બાદ ભારતીય ડેલિગેશન US જશે | India …
INDIA

ભારત-અમેરિકા ડીલ પર આખરી મહોરની તૈયારી ! PM મોદી-ટ્રમ્પની વાતચીત બાદ ભારતીય ડેલિગેશન US જશે | India …

April 15, 2026
વિપક્ષ મહિલા અનામત બિલના સમર્થનમાં કે વિરોધમાં ? જાણો શું કહ્યું કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ | Nari Shakt…
INDIA

વિપક્ષ મહિલા અનામત બિલના સમર્થનમાં કે વિરોધમાં ? જાણો શું કહ્યું કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ | Nari Shakt…

April 15, 2026
Next Post
LPG સપ્લાય ઠીક થવામાં એક કે બે મહિના નહીં પણ વર્ષો લાગશે? યુદ્ધની સ્થિતિ વચ્ચે ચિંતાજનક અહેવાલ | lpg…

LPG સપ્લાય ઠીક થવામાં એક કે બે મહિના નહીં પણ વર્ષો લાગશે? યુદ્ધની સ્થિતિ વચ્ચે ચિંતાજનક અહેવાલ | lpg...

120 કરોડની જ્વેલરી અને 50 કરોડના સોનાનો દાવો કરવો પત્નીને ભારે પડ્યો : કોર્ટે લીધો આકરો નિર્ણય | SC …

120 કરોડની જ્વેલરી અને 50 કરોડના સોનાનો દાવો કરવો પત્નીને ભારે પડ્યો : કોર્ટે લીધો આકરો નિર્ણય | SC ...

‘પક્ષ પલટો એટલે ભાજપનો ભરોસો’, ભાજપ કે સંઘના બેકગ્રાઉન્ડ વિના જ શિખર સર કરનારા 9 ‘દિગ્ગજ’ નેતા | sam…

‘પક્ષ પલટો એટલે ભાજપનો ભરોસો’, ભાજપ કે સંઘના બેકગ્રાઉન્ડ વિના જ શિખર સર કરનારા 9 ‘દિગ્ગજ’ નેતા | sam...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Indigo Flight Crisis: ઈન્ડિગોએ મુસાફરો માટે રિફંડની કરી જાહેરાત, સરકારે પણ આપી મહત્ત્વની અપડેટ | ind…

Indigo Flight Crisis: ઈન્ડિગોએ મુસાફરો માટે રિફંડની કરી જાહેરાત, સરકારે પણ આપી મહત્ત્વની અપડેટ | ind…

4 months ago
બહિયલમાં અથડામણ ઃ પથ્થરમારો, આગચંપી અને તોડફોડ | Clashes in Bahial: Stone pelting arson and vandalis…

બહિયલમાં અથડામણ ઃ પથ્થરમારો, આગચંપી અને તોડફોડ | Clashes in Bahial: Stone pelting arson and vandalis…

7 months ago
અમદાવાદમાં વધુ એક ક્રૂર હત્યા, મેઘાણીનગરમાં 8 લોકોએ ઘાતક હથિયાર વડે યુવકને રહેંસી નાખ્યો | ahmedabad…

અમદાવાદમાં વધુ એક ક્રૂર હત્યા, મેઘાણીનગરમાં 8 લોકોએ ઘાતક હથિયાર વડે યુવકને રહેંસી નાખ્યો | ahmedabad…

8 months ago
‘જેને જે સમજવું હોય તે સમજે, કોઈ તમને ધોકા મારે તો…’, પરસોત્તમ સોલંકીનું સૂચક નિવેદન | Gir Somnath…

‘જેને જે સમજવું હોય તે સમજે, કોઈ તમને ધોકા મારે તો…’, પરસોત્તમ સોલંકીનું સૂચક નિવેદન | Gir Somnath…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News