gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

CISFના જવાનો માટે લેવાયા મોટા નિર્ણય, શહીદોને 1 કરોડ રૂપિયા સહાય, સંતાનોને મળશે ઉચ્ચ શિક્ષણ | Big De…

G METRO NEWS by G METRO NEWS
May 24, 2025
in INDIA
0 0
0
CISFના જવાનો માટે લેવાયા મોટા નિર્ણય, શહીદોને 1 કરોડ રૂપિયા સહાય, સંતાનોને મળશે ઉચ્ચ શિક્ષણ | Big De…
0
VIEWS
Share on FacebookShare on Twitter

CISF MoU with SBI : CISF જવાનોના કલ્યાણની દિશામાં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF)એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા. દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ સેલરી પેકેજ (CAPSP) હેઠળ સેવા આપતા અને નિવૃત્ત CISF કર્મચારીઓના પગાર ખાતાઓનું સંચાલન કરવા માટે આ કરાર કરવામાં આવ્યું છે. આ કરાર ત્રણ વર્ષ માટે અમલમાં રહેશે. કરાર મુજબ હવે CISFના જવાનોને અનેક વધારાના નાણાકીય લાભો મળશે.

સેવામાં હોય તેવા જવાનોને શું લાભ મળશે? 

SBI સાથે આ કરાર ત્રણ વર્ષ માટે અમલમાં રહેશે. કરારમાં CISFના જવાનો માટે અનેક વધારાના નાણાકીય લાભોનો સમાવેશ થાય છે, જે CISF ના સભ્યોના કલ્યાણ અને નાણાકીય સુરક્ષા પ્રત્યેની સતત પ્રતિબદ્ધતામાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ બનશે. કરાર મુજબ, પહેલા વ્યક્તિગત અકસ્માત વીમા હેઠળ 50 લાખ રૂપિયા ઉપલબ્ધ હતા, હવે તે વધારીને 1 કરોડ રૂપિયા કરવામાં આવ્યા છે. જ્યારે હવાઈ અકસ્માતની રકમ 1 કરોડ રૂપિયાથી વધારીને 1.5 કરોડ રૂપિયા કરવામાં આવી છે. કાયમી કુલ વિકલાંગતા કવર 50 લાખ રૂપિયાથી વધારીને 1 કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે. કાયમી આંશિક અપંગતા કવર પણ 50 લાખ રૂપિયાથી વધારીને 1 કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે.

નિવૃત્ત કર્મચારીઓને શું લાભ મળશે? 

નિવૃત્ત કર્મચારીઓને આપવામાં આવતા લાભોમાં વધારો કરવામાં આવ્યો છે. પેન્શનરને હવે વ્યક્તિગત અકસ્માત વીમા (PAI) હેઠળ 30 લાખ રૂપિયાને બદલે 50 લાખ રૂપિયા મળશે. આ ઉપરાંત, ઝીરો બેલેન્સ એકાઉન્ટની સુવિધા, કોઈપણ વાર્ષિક જાળવણી શુલ્ક વિના મફત ડેબિટ કાર્ડ, SBI ATM પર અનલિમિટેડ ફ્રી ટ્રાન્ઝેક્શન અને અન્ય બેંકના ATM પર દર મહિને 10 ફ્રી ટ્રાન્ઝેક્શન, ડિમાન્ડ ડ્રાફ્ટ મફતમાં જારી કરવો, વૈકલ્પિક ઓટો સ્વીપ સુવિધા, વાર્ષિક લોકર ભાડા પર 10% ડિસ્કાઉન્ટ, જો વ્યક્તિગત અકસ્માત વીમા (મૃત્યુ) દાવો સ્વીકાર્ય જણાય, તો આકસ્મિક મૃત્યુના કિસ્સામાં લાગુ પડતું વધારાનું કવર સહિતના લાભો આપવામાં આવશે. 

અન્ય લાભો

આ ઉપરાંત, દરેક કર્મચારી માટે બર્ન્સના કિસ્સામાં પ્લાસ્ટિક સર્જરીનો ખર્ચ, બાળકોનું સ્નાતક સુધીનું મફત શિક્ષણ, દીકરીના લગ્ન માટે આર્થિક સહાય, મહત્તમ 10 લાખ રૂપિયા સુધી એર એમ્બ્યુલન્સ સહિતની સુવિધાઓ આપવામાં આવશે. આ સિવાય આ એમઓયુમાં ‘એસબીઆઈ રિશ્તે’ ફેમિલી સેવિંગ્સ એકાઉન્ટ પણ આવરી લેવામાં આવ્યું છે, જે સીઆઈએસએફ કર્મચારીઓના જીવનસાથી, બાળકો, માતા-પિતા અને ભાઈ-બહેનોને અનેક લાભો સાથે ચાર ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલવા સક્ષમ બનાવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પીએનજી કંપનીઓને લાભાલાભ : ગેસના બાટલા નહીં મળે | PNG companies benefit: Gas cylinders will not be av…
INDIA

પીએનજી કંપનીઓને લાભાલાભ : ગેસના બાટલા નહીં મળે | PNG companies benefit: Gas cylinders will not be av…

March 26, 2026
હરીશ હવે સુખી સ્થાને પહોંચી ગયો અંતિમ વિદાય આપતા ભાવુક પિતા | Harish has now reached a happy place e…
INDIA

હરીશ હવે સુખી સ્થાને પહોંચી ગયો અંતિમ વિદાય આપતા ભાવુક પિતા | Harish has now reached a happy place e…

March 26, 2026
જેટ ફ્યુઅલના ભાવ મહિનામાં 105 ટકા વધતા એરલાઇન્સોને મોટો ફટકો | Jet fuel prices rise by 105% in a mon…
INDIA

જેટ ફ્યુઅલના ભાવ મહિનામાં 105 ટકા વધતા એરલાઇન્સોને મોટો ફટકો | Jet fuel prices rise by 105% in a mon…

March 26, 2026
Next Post
ડિફેન્સ મ્યુ. ફંડોના વળતરમાં 23 ટકાનો વધારો | Defense Mutual Funds’ returns increase by 23 percent

ડિફેન્સ મ્યુ. ફંડોના વળતરમાં 23 ટકાનો વધારો | Defense Mutual Funds' returns increase by 23 percent

ડેરિવેટીવ્ઝમાં સેબીના અંકુશો બાદ નાના રોકાણકારોમાં 49 ટકા ઘટાડો | Retail investors drop 49% after SE…

ડેરિવેટીવ્ઝમાં સેબીના અંકુશો બાદ નાના રોકાણકારોમાં 49 ટકા ઘટાડો | Retail investors drop 49% after SE...

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

Gujarat Samachar: Latest News in Gujarati

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાર મુખ્યમંત્રી, અનેક વખત મંત્રીમંડળ બદલાયું પણ ગુજરાતનાં આ નેતા 2007થી સતત મંત્રી | Parasottam Sola…

ચાર મુખ્યમંત્રી, અનેક વખત મંત્રીમંડળ બદલાયું પણ ગુજરાતનાં આ નેતા 2007થી સતત મંત્રી | Parasottam Sola…

5 months ago
ચાંદીના ભાવમાં રૂ.12000ની તો સોનાના ભાવમાં રૂ.4500ની ઉથલપાથલ, જાણો લેટેસ્ટ ભાવ | Gold and Silver Pri…

ચાંદીના ભાવમાં રૂ.12000ની તો સોનાના ભાવમાં રૂ.4500ની ઉથલપાથલ, જાણો લેટેસ્ટ ભાવ | Gold and Silver Pri…

1 week ago
યુધ્ધની આગમાં એકલું ઈરાન જ નહીં સમગ્ર મધ્ય-પૂર્વ સળગી જશે : ખામેઈની | Not only Iran but the entire M…

યુધ્ધની આગમાં એકલું ઈરાન જ નહીં સમગ્ર મધ્ય-પૂર્વ સળગી જશે : ખામેઈની | Not only Iran but the entire M…

2 months ago
‘અમારું ગઠબંધન વિચારધારા પર ટકેલું, આગળ યથાવત્ જ રહેશે..’ ખટપટ વચ્ચે શિંદેનું નિવેદન

‘અમારું ગઠબંધન વિચારધારા પર ટકેલું, આગળ યથાવત્ જ રહેશે..’ ખટપટ વચ્ચે શિંદેનું નિવેદન

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News