gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ચાંદીના ભાવમાં રૂ.12000ની તો સોનાના ભાવમાં રૂ.4500ની ઉથલપાથલ, જાણો લેટેસ્ટ ભાવ | Gold and Silver Pri…

G METRO NEWS by G METRO NEWS
March 18, 2026
in Business
0 0
0
ચાંદીના ભાવમાં રૂ.12000ની તો સોનાના ભાવમાં રૂ.4500ની ઉથલપાથલ, જાણો લેટેસ્ટ ભાવ | Gold and Silver Pri…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Today Gold And Silver Rate : મધ્ય પૂર્વમાં યુદ્ધ શરૂ થયા બાદ સોના-ચાંદીની કિંમતોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. યુદ્ધ બાદ વિશ્વભરની ચિંતાઓ વધવા છતાં કિંમતી ધાતુઓના ભાવ એક-બે દિવસ છોડીને સતત તૂટી રહ્યા છે. સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ સત્ર બુધવારે પણ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના-ચાંદીના બાવમાં ઘટાડો થયો છે. 

ચાંદીના ભાવમાં રૂ.12000ની ઉથલ-પાથલ

MCX પર એક કિલો ચાંદીના ભાવની વાત કરીએ તો, ગઈકાલે ચાંદીનો ભાવ રૂ.2,53,113 પર બંધ થયા બાદ આજે રૂ.2,51,498 પર ખુલ્યો હતો. તેનો ભાવ દિવસ દરમિયાન નીચેમાં રૂ.2,42,803 પર પહોંચ્યો હતો અને ઊંચામાં રૂ.2,54,897 પર સ્પર્શ્યો હતો. એટલે કે આજે દિવસ દરમિયાન ચાંદીની કિંમતમાં રૂ.12,094ની ઉથલ-પાથલ જોવા મળી છે. આજે રાત્રે 9.30 વાગ્યા સુધીમાં ચાંદીનો ભાવ રૂ.2,45,835 પર ટ્રેડ થઈ રહ્યો છે.

આ પણ વાંચો : 1 એપ્રિલથી પાન કાર્ડ બનાવવાની રીત બદલાઈ જશે, જાણો કયા ડૉક્યુમેન્ટ જરૂરી બની જશે!

સોનાની કિંમતમાં રૂ.4500ની ઉથલ-પાથલ

MCX પર સોનાના ભાવની વાત કરીએ તો, ગઈકાલે સોની કિંમત રૂ.1,55,658 પર બંધ થયા બાદ આજે રૂ.1,55,985 પર ખુલી હતી. તેનો ભાવ દિવસ દરમિયાન નીચેમાં રૂ.1,51,550 પર પહોંચ્યો હતો અને ઊંચામાં રૂ.1,56,075 પર સ્પર્શ્યો હતો. એટલે કે આજે દિવસ દરમિયાન સોનાની કિંમતમાં રૂ.4525ની ઉથલ-પાથલ જોવા મળી છે. આજે રાત્રે 9.30 વાગ્યા સુધીમાં સોનાનો ભાવ રૂ.1,52,597 પર ટ્રેડ થઈ રહ્યો છે. 

ડોમેસ્ટિક માર્કેટમાં પણ સોના-ચાંદીના ભાવ ગગડ્યા

સ્થાનિક બજારમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર વાયદાના વેપારમાં જ નહીં, પરંતુ ડોમેસ્ટિક માર્કેટમાં પણ સોનું અને ચાંદી સસ્તા થઈ રહ્યા છે. ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA)ની સત્તાવાર વેબસાઈટ મુજબ મંગળવારે 24 કેરેટ સોનું 1,55,668 રૂપિયા પર બંધ થયું હતું, જે બુધવારે ઘટીને 1,54,879 રૂપિયા પર સ્થિર થયું છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. એક કિલો ચાંદીનો ભાવ ગઈકાલના 2,52,340 રૂપિયાથી ઘટીને આજે 2,49,907 રૂપિયા થઈ ગયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે IBJA ની વેબસાઈટ પર અપડેટ કરવામાં આવતા સોના-ચાંદીના આ દરો સમગ્ર દેશમાં સમાન હોય છે. જોકે, જ્યારે તમે જ્વેલરી ખરીદો છો ત્યારે આ કિંમતી ધાતુઓ પર લાગુ પડતા GST અને મેકિંગ ચાર્જને કારણે અંતિમ ભાવમાં વધારો થાય છે.

આ પણ વાંચો : હવાઈ મુસાફરોને મોટી રાહત! હવે વિમાનમાં પસંદગીની સીટ માટે એક્સ્ટ્રા પૈસા નહીં ચૂકવવા પડે

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
હાઈવે પર ટોલના નિયમો થયા કડક: હવે સીધી ઘરે આવશે ઇ-નોટિસ | New Highway Toll Rules 2026: Pay Within 72…

હાઈવે પર ટોલના નિયમો થયા કડક: હવે સીધી ઘરે આવશે ઇ-નોટિસ | New Highway Toll Rules 2026: Pay Within 72...

ભવ્ય યોજના : દેશભરમાં 100 અત્યાધુનિક ઈન્ડસ્ટ્રિયલ પાર્ક બનશે, ₹ 33,660 કરોડ ફાળવાયા | BHAVYA Scheme:…

ભવ્ય યોજના : દેશભરમાં 100 અત્યાધુનિક ઈન્ડસ્ટ્રિયલ પાર્ક બનશે, ₹ 33,660 કરોડ ફાળવાયા | BHAVYA Scheme:...

ભીડ મેળા અને ઉત્સવમાં મોબાઇલ ફોનની ચોરી કરતી ગેંગ અંતે ઝડપાઇ | ahmedabad crime branch cracked mobile…

ભીડ મેળા અને ઉત્સવમાં મોબાઇલ ફોનની ચોરી કરતી ગેંગ અંતે ઝડપાઇ | ahmedabad crime branch cracked mobile...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઝૂમ બરાબર ઝૂમ… હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, સરકાર પીનારાઓ માટે કરશે સુવિધા! | Gujarat Govt to L…

ઝૂમ બરાબર ઝૂમ… હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, સરકાર પીનારાઓ માટે કરશે સુવિધા! | Gujarat Govt to L…

11 months ago
સરકાર એકદમ નકામી વસ્તુ, ચાલતી ગાડીમાં પંક્ચર પાડી શકે : ગડકરી | Government is a useless thing it can…

સરકાર એકદમ નકામી વસ્તુ, ચાલતી ગાડીમાં પંક્ચર પાડી શકે : ગડકરી | Government is a useless thing it can…

1 year ago
VIDEO: ‘તમે પણ કહો જય શ્રી રામ’, તમિલનાડુના રાજ્યપાલે કોલેજમાં નારો લગાવતા નવો વિવાદ, વિપક્ષ ભડક્યું…

VIDEO: ‘તમે પણ કહો જય શ્રી રામ’, તમિલનાડુના રાજ્યપાલે કોલેજમાં નારો લગાવતા નવો વિવાદ, વિપક્ષ ભડક્યું…

1 year ago
ટેન્સાઇલ સ્ટીલ કંપનીના જમીન વિવાદમાં પોલીસને ૧૨૧ કરોડના ટ્રાન્જેક્શન મળ્યા | police found 121 cr tra…

ટેન્સાઇલ સ્ટીલ કંપનીના જમીન વિવાદમાં પોલીસને ૧૨૧ કરોડના ટ્રાન્જેક્શન મળ્યા | police found 121 cr tra…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News