gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

CJIના પ્રોટોકોલનું પાલન ન થતા ઉપરાષ્ટ્રપતિ ચિંતિત, કહ્યું, ‘મને પણ તકલીફ પડેલી છે, PM-રાષ્ટ્રપતિની ત…

G METRO NEWS by G METRO NEWS
May 19, 2025
in INDIA
0 0
0
CJIના પ્રોટોકોલનું પાલન ન થતા ઉપરાષ્ટ્રપતિ ચિંતિત, કહ્યું, ‘મને પણ તકલીફ પડેલી છે, PM-રાષ્ટ્રપતિની ત…
0
VIEWS
Share on FacebookShare on Twitter

CJI BR Gavai Protocol Controversy : દેશના મુખ્ય ન્યાયાધીશ બી.આર.ગવઈની મહારાષ્ટ્રની મુલાકાતે ગયા હતા. આ દરમિયાન પ્રોટોકોલનું પાલન થયું નથી, તેમના સ્વાગત માટે મુખ્ય સચિવ, ડીજીપી અને મુંબઈ પોલીસ કમિશનર જેવા અધિકારીઓ પહોંચ્યા નથી, જેના કારણે તેઓએ ચિંતા વ્યક્ત કરી છે. બીજીતરફ આ મામલે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ચિંતા વ્યક્ત કરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, મેં પણ આવી તકલીફ ભોગવી છે. ઘણીવાર તમે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનની તસવીરો જુઓ છો, પરંતુ ઉપરાષ્ટ્રપતિની ફોટો જોતા નથી.

‘આપણે ભૂલવું ન જોઈએ કે પ્રોટોકોલ ફન્ડામેન્ટલ છે’

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે (Vice President Jagdeep Dhankhar) કહ્યું કે, ‘મને દેશના મુખ્ય ન્યાયાધીશના પ્રોટોકોલ મામલે માહિતી મળી છે, જે ખૂબ જ ચિંતાજનક છે. સીજેઆઈ આ મામલો સામે લાવ્યા છે. તેઓ તેમના માટે નહીં, પરંતુ જે પદ પર છે, તે માટે આ મુદ્દો સામે લાવ્યા છે. આપણે ભૂલવું ન જોઈએ કે પ્રોટોકોલ ફન્ડામેન્ટલ છે. ઘણીવાર મને પણ આવી તકલીફો થઈ છે. વડાપ્રધાન અને રાષ્ટ્રપતિની તસવીરો આવે છે, પરંતુ મારી નહીં. સીજેઆઈનો આ વ્યક્તિગત મુદ્દો નથી, પરંતુ દેશના મુખ્ય ન્યાયાધીશની પોઝીશનનો છે.’

આ પણ વાંચો : ગમે ત્યાં થૂંકનારા, ગંદકી ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી, રેલવે ત્રણ મહિનામાં 31000 લોકોને ફટકાર્યો દંડ

આપણે તેમનું રક્ષણ કરવું જોઈએ : ધનખડ

તેમણે વધુમાં કહ્યું કે, ‘ન્યાયતંત્રનું રક્ષણ કરવાની જરૂર છે. આપણે ખાતરી કરવી પડશે કે આપણા ન્યાયાધીશો નિર્ભયતાથી નિર્ણયો લેવાને કારણે નબળા ન પડે. તેઓ સૌથી મુશ્કેલ કામ કરે છે. તેઓ અનેક સત્તાઓનો સામનો કરે છે. તેઓ એવા લોકો સાથે વ્યવહાર કરે છે જેમની પાસે ઘણી આર્થિક શક્તિ અને સંસ્થાકીય સત્તા છે, તેથી આપણે તેમનું રક્ષણ કરવું જોઈએ. આપણે આપણી સિસ્ટમનો વિકાસ કરવો જોઈએ.

અધિકારીઓ ગેરહાજર રહેતા CJI નારાજ

વાસ્તવમાં સુપ્રીમ કોર્ટના નવનિયુક્ત મુખ્ય ન્યાયાધીશ ગવઈના સન્માન કરવા માટે મહારાષ્ટ્ર-ગોવા બાર કાઉન્સિલ દ્વારા રવિવારે (18 મે) એક સમારોહમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મહારાષ્ટ્રના વરિષ્ઠ અધિકારીઓ ગેરહાજર રહેતા સીજેઆઈએ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, ‘લોકશાહીના ત્રણ સ્તંભો ન્યાયતંત્ર, વિધાનસભા અને કારોબારી સમાન છે. બંધારણના દરેક ભાગમાં બીજા પ્રત્યે આદર હોવો જોઈએ. જો દેશના મુખ્ય ન્યાયાધીશ પહેલી વાર મહારાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યા હોય અને રાજ્યના મુખ્ય સચિવ, પોલીસ મહાનિર્દેશક અને મુંબઈ પોલીસ કમિશનરને ત્યાં હાજર રહેવાનું યોગ્ય ન લાગે, તો તેમણે તેના પર વિચાર કરવાની જરૂર છે. પ્રોટોકોલમાં કંઈ નવું નથી. આ એક બંધારણીય સંસ્થાથી બીજી બંધારણીય સંસ્થા પ્રત્યે આદરનો વિષય છે.’

આ પણ વાંચો : પાણીના ધોધમાં ન્હાવા પડેલા 4 ડૉક્ટરો ડૂબ્યા, 1નું મોત, 26 ડૉક્ટરોનું ગ્રૂપ પિકનીક મનાવવા ગયું હતું

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસની ટ્રક સાથે ટક્કર, 10ના મોત, મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માત …
INDIA

મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસની ટ્રક સાથે ટક્કર, 10ના મોત, મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માત …

March 26, 2026
100થી વધુ અશ્લીલ વીડિયો, રૂ.1500 કરોડની સંપત્તિ… ઢોંગી બાબા સામે SIT તપાસમાં મોટો ઘટસ્ફોટ | Nashik…
INDIA

100થી વધુ અશ્લીલ વીડિયો, રૂ.1500 કરોડની સંપત્તિ… ઢોંગી બાબા સામે SIT તપાસમાં મોટો ઘટસ્ફોટ | Nashik…

March 26, 2026
DGCAએ એર ટિકિટ રિફન્ડ અને કેન્સલેશનમાં નવા નિયમો લાગુ કર્યા, મુસાફરોને થશે ફાયદો | new flight ticket…
INDIA

DGCAએ એર ટિકિટ રિફન્ડ અને કેન્સલેશનમાં નવા નિયમો લાગુ કર્યા, મુસાફરોને થશે ફાયદો | new flight ticket…

March 26, 2026
Next Post
આજે વક્ફ એક્ટ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં મહત્ત્વપૂર્ણ સુનાવણી, વચગાળાનો ચુકાદો આવે તેવી શક્યતા | Suprem…

આજે વક્ફ એક્ટ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં મહત્ત્વપૂર્ણ સુનાવણી, વચગાળાનો ચુકાદો આવે તેવી શક્યતા | Suprem...

ભારતે બાંગ્લાદેશમાંથી આવતાં તૈયાર કપડાં, ફ્રુટની સુગંધવાળા સોફટ-ડ્રીન્કસ, ફ્રૂટ, કાર્બોનેટેડ ડ્રીંક્…

ભારતે બાંગ્લાદેશમાંથી આવતાં તૈયાર કપડાં, ફ્રુટની સુગંધવાળા સોફટ-ડ્રીન્કસ, ફ્રૂટ, કાર્બોનેટેડ ડ્રીંક્...

અમેરિકાએ ભારતની કેરીનો જથ્થો રીજેક્ટ કર્યો: 5 લાખ ડોલરનો ફટકો | America rejects Indian mango consign…

અમેરિકાએ ભારતની કેરીનો જથ્થો રીજેક્ટ કર્યો: 5 લાખ ડોલરનો ફટકો | America rejects Indian mango consign...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર-લાખાબાવળ વચ્ચેની રેલવે ટ્રેક પર સ્પીડ ટ્રાયલ દરમિયાન યુવાનનું ટ્રેનની ઠોકરે ચડીજતાં ગંભીર ઇજા…

જામનગર-લાખાબાવળ વચ્ચેની રેલવે ટ્રેક પર સ્પીડ ટ્રાયલ દરમિયાન યુવાનનું ટ્રેનની ઠોકરે ચડીજતાં ગંભીર ઇજા…

4 weeks ago
શરમજનક! નસવાડીના કુકરદામાં આઝાદીના 77 વર્ષ પછી પણ સગર્ભાને ઝોળીમાં ઉંચકી જવી પડી | Pregnant Woman Ca…

શરમજનક! નસવાડીના કુકરદામાં આઝાદીના 77 વર્ષ પછી પણ સગર્ભાને ઝોળીમાં ઉંચકી જવી પડી | Pregnant Woman Ca…

3 weeks ago
મોરબીના આમરણ ગામે સવા લાખ લાડુની આહુતિ સાથે શ્રી ગણેશ મહાયજ્ઞા | Shri Ganesh Mahayagna with offering…

મોરબીના આમરણ ગામે સવા લાખ લાડુની આહુતિ સાથે શ્રી ગણેશ મહાયજ્ઞા | Shri Ganesh Mahayagna with offering…

5 months ago
એજન્ટો થશે ઘરભેગા! ટ્રેનના મુસાફરો માટે સૌથી મોટા સમાચાર, તત્કાલ બુકિંગના નિયમમાં થશે ફેરફાર

એજન્ટો થશે ઘરભેગા! ટ્રેનના મુસાફરો માટે સૌથી મોટા સમાચાર, તત્કાલ બુકિંગના નિયમમાં થશે ફેરફાર

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News