gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

EPFOમાં મોટા ફેરફારની તૈયારી… સેલેરી લિમિટ વધી શકે, 1 કરોડથી વધુ લોકોને ફાયદો થશે! | Major changes…

G METRO NEWS by G METRO NEWS
November 22, 2025
in Business
0 0
0
EPFOમાં મોટા ફેરફારની તૈયારી… સેલેરી લિમિટ વધી શકે, 1 કરોડથી વધુ લોકોને ફાયદો થશે! | Major changes…
0
VIEWS
Share on FacebookShare on Twitter

EPFO: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) અંગે એક મોટી અપડેટ સામે આવી છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે EPFO ફરજિયાત PF અને પેન્શન કન્ટ્રીબ્યૂશન માટે સેલરી લિમિટ વધારીને તેના પાત્રતા માપદંડોમાં મોટા ફેરફારો કરવા પર વિચાર કરી રહ્યું છે. 

સરળ શબ્દોમાં કહીએ તો EPFO ​​વેતનની વર્તમાન લિમિટ 15,000 રૂપિયાથી વધારીને 25,000 રૂપિયા કરવાનો પ્રસ્તાવ છે. અગાઉ તે 6,500 રૂપિયા હતી. આ પગલા પાછળનો ઉદ્દેશ્ય 1 કરોડથી વધુ કર્મચારીઓને પેન્શન અને PFના સામાજિક સુરક્ષા હેઠળ લાવવાનો છે.

તે નક્કી કરે છે કે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) અને કર્મચારી પેન્શન યોજના (EPS) હેઠળ કોણ આપમેળે નોંધાયેલ છે. મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન નાણાકીય સેવાઓ વિભાગ (DFS)ના સચિવ એમ નાગરાજૂએ કહ્યું કે, આ ખૂબ જ ખરાબ બાબત છે કે મહિને 15,000 થી વધુ કમાણી કરતા ઘણા લોકો પાસે પેન્શન કવર નથી અને વૃદ્ધાવસ્થામાં તેમને તેમના બાળકો પર નિર્ભર રહેવું પડે છે. તેમણે જૂની પેન્શન લિમિટને અપડેટ કરવા પર ભાર મૂક્યો છે. 

વર્તમાનમાં શું છે નિયમ?

વર્તમાન નિયમો હેઠળ માત્ર 15,000 સુધીની બેઝિક સેલેરી મેળવતા કર્મચારીઓને જ EPF અને EPSના દાયરામાં લેવામાં આવે છે. આનાથી થોડો વધુ પગાર મેળવનારાઓ આમાંથી બહાર નીકળી શકે છે અને અને એમ્પ્લોયરે તેને રજીસ્ટર કરાવવાની જરૂર નથી. તેનાથી શહેરી ખાનગી ક્ષેત્રના કર્મચારીઓનો મોટો ભાગ સામાન્ય પગાર મેળવતા હોવા છતાં, ઔપચારિક નિવૃત્તિ બચત વિના રહી જાય છે.

25000 રૂપિયા હોઈ શકે છે આ લિમિટ

રિપોર્ટ્સથી સંકેત મળે છે કે, EPFO ​​આ લિમિટ વધારીને 25,000 કરી શકે છે અને આવતા વર્ષની શરૂઆતમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ દ્વારા આ મામલે વિચારણા કરવામાં આવે તેવી અપેક્ષા છે. શ્રમ મંત્રાલયના એક ડેટા પરથી જાણવા મળ્યું છે કે લિમિટમાં 10,000ના વધારાથી 1 કરોડથી વધુ વધારાના કર્મચારીઓ અનિવાર્ય EPF અને EPS કવરેજ હેઠળ આવી શકે છે. ટ્રેડ યુનિયનો લાંબા સમયથી આવા સુધારાની માંગ કરી રહ્યા છે, તેમની દલીલ છે કે વધતા જીવન ખર્ચ અને વેતન સ્તર વચ્ચે વર્તમાન લિમિટ જૂની થઈ ચૂકી છે. 

આ પણ વાંચો: દિલ્હીમાં હથિયાર સપ્લાયના ઈન્ટરનેશનલ રેકેટનો ભાંડાફોડ, લોરેન્સ-બમ્બીહા ગેંગને સપ્લાય થવાનો હતો

EPFO ફંડ વધશે

કર્મચારીઓ માટે આ ફેરફારથી માસિક યોગદાનમાં વધારો, EPF ભંડોળમાં વધારો અને પેન્શન ચૂકવણીમાં સુધારો થશે. વર્તમાનમાં કર્મચારીઓ પોતાના મૂળ પગારના 12% યોગદાન આપે છે, જે એમ્પ્લોયર દ્વારા બરાબર કરવામાં આવે છે, જેઓ EPF અને EPS વચ્ચે  વિભાજીત કરે છે. હાઈ સેલેરી બેઝથી બંને પક્ષો તરફથી યોગદાનમાં વધારો થશે. આ એમ્પ્લોયર માટે પ્રતિ કર્મચારી ખર્ચમાં વધારો થશે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ડિજિટલ પેમેન્ટ, બેંક નોમિની, લોન, ક્રેડિટ સ્કોર… જાણો 1 એપ્રિલથી કયા કયા નિયમ બદલાશે | RBI New Rul…
Business

ડિજિટલ પેમેન્ટ, બેંક નોમિની, લોન, ક્રેડિટ સ્કોર… જાણો 1 એપ્રિલથી કયા કયા નિયમ બદલાશે | RBI New Rul…

March 29, 2026
લોન લેનારા માટે ખુશખબર: 1 એપ્રિલથી બદલાશે લોન અને CIBIL સ્કોરના નિયમો | New Loan & CIBIL Rules from …
Business

લોન લેનારા માટે ખુશખબર: 1 એપ્રિલથી બદલાશે લોન અને CIBIL સ્કોરના નિયમો | New Loan & CIBIL Rules from …

March 29, 2026
વર્તમાન નાણાં વર્ષમાં આવેલા IPOમાંથી 75 ટકામાં લિસ્ટિંગ ભાવથી ડિસ્કાઉન્ટમાં થતું ટ્રેડિંગ | 75% of I…
Business

વર્તમાન નાણાં વર્ષમાં આવેલા IPOમાંથી 75 ટકામાં લિસ્ટિંગ ભાવથી ડિસ્કાઉન્ટમાં થતું ટ્રેડિંગ | 75% of I…

March 29, 2026
Next Post
ઓવરટાઈમ પર બમણું વેતન, મહિલાઓને નાઈટ શિફ્ટની છૂટ..: નવા લેબર કોડના 10 સૌથી મહત્ત્વપૂર્ણ લાભ | new la…

ઓવરટાઈમ પર બમણું વેતન, મહિલાઓને નાઈટ શિફ્ટની છૂટ..: નવા લેબર કોડના 10 સૌથી મહત્ત્વપૂર્ણ લાભ | new la...

બેંગ્લુરુમાં હચમચાવતી ઘટના : મોટા ભાઈએ જ નાના ભાઈની હત્યા કરી નદી કિનારે લાશ ફેંકી | In Bengaluru an…

બેંગ્લુરુમાં હચમચાવતી ઘટના : મોટા ભાઈએ જ નાના ભાઈની હત્યા કરી નદી કિનારે લાશ ફેંકી | In Bengaluru an...

પ.બંગાળમાં બાબરી મસ્જિદ નિર્માણની તૈયારી, ટીએમસી નેતા 6 ડિસેમ્બરે આધારશિલા મૂકશે | tmc mla humayun k…

પ.બંગાળમાં બાબરી મસ્જિદ નિર્માણની તૈયારી, ટીએમસી નેતા 6 ડિસેમ્બરે આધારશિલા મૂકશે | tmc mla humayun k...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હત્યાના આરોપીઓને સેશન્સ કોર્ટ દ્વારા આજીવન કેદની સજા કરાઈ | Murder accused sentenced to life impriso…

હત્યાના આરોપીઓને સેશન્સ કોર્ટ દ્વારા આજીવન કેદની સજા કરાઈ | Murder accused sentenced to life impriso…

6 months ago
પોલીસ કર્મીઓ જ સાયબર ક્રિમિનલ બન્યાં, એકાઉન્ટ ફ્રીઝ કરી અનફ્રીઝ કરવા કરે છે તોડબાજી | gujarat police…

પોલીસ કર્મીઓ જ સાયબર ક્રિમિનલ બન્યાં, એકાઉન્ટ ફ્રીઝ કરી અનફ્રીઝ કરવા કરે છે તોડબાજી | gujarat police…

9 months ago
સેન્સેક્સનો 440 પોઈન્ટનો ઉછાળો ધોવાઈ અંતે 170 પોઈન્ટ ઘટીને 83239 | Sensex’s 440 point surge erased f…

સેન્સેક્સનો 440 પોઈન્ટનો ઉછાળો ધોવાઈ અંતે 170 પોઈન્ટ ઘટીને 83239 | Sensex’s 440 point surge erased f…

9 months ago
SIR ની કામગીરીમાં નામ કમી થતા ફોર્મ નં.7ના બહાને ભારે ફ્રોડના આક્ષેપ સાથે કોંગ્રેસનો હોબાળો | Vadoda…

SIR ની કામગીરીમાં નામ કમી થતા ફોર્મ નં.7ના બહાને ભારે ફ્રોડના આક્ષેપ સાથે કોંગ્રેસનો હોબાળો | Vadoda…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News