gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

Explainer: તમિલનાડુના લોકોને આપેલા વચનો પૂરા કરવા વિજયને 2,160 કિલો સોનું જોઈએ, RBIની મદદ લેવી પડશે …

G METRO NEWS by G METRO NEWS
May 6, 2026
in INDIA
0 0
0
Explainer: તમિલનાડુના લોકોને આપેલા વચનો પૂરા કરવા વિજયને 2,160 કિલો સોનું જોઈએ, RBIની મદદ લેવી પડશે …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vijay Gold Promise Tamil Nadu: થલાપતિ વિજયે તમિલનાડુની પ્રજાને આપેલા વચનોની ચોમેર ચર્ચા થઈ રહી છે. તેનું કારણ એ છે કે, વિજયની પાર્ટી તમિલગા વેત્રિ કઝગમ (TVK)ને સ્થાપના પછીની પહેલી જ ચૂંટણીમાં 108 બેઠક મળી છે. આ રીતે જીત મેળવીને સરકાર બનાવવા થનગની રહેલી વિજયની પાર્ટી માટે લોકોને સોનું આપવાનું વચન પાળવું મોટો પડકાર બની શકે છે. આ વચનો પૂરા કરવા વિજયે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મદદ લેવી પડશે. 

ચાલો જાણીએ કેવી રીતે…  

વચનોનું ગણિત: કેટલા લાભાર્થી, કેટલો ખર્ચ?

થલાપતિ વિજયે ચૂંટણી ઢંઢેરામાં બે મોટા વચન આપ્યા હતા. 

– દરેક નવજાત બાળકને સોનાની વીંટી

– ગરીબી રેખા નીચેના પરિવારોની દુલ્હનને 8 ગ્રામ સોનું+રેશમી સાડી

હવે આંકડા સમજીએ

– તમિલનાડુમાં દર વર્ષે આશરે 780,000 બાળકો જન્મે છે.

– દર વર્ષે 400,000 થી 500,000 લગ્ન થાય છે. એમાંથી 60% પરિવારો (લગભગ 270,000 દુલ્હનો) ગરીબી રેખાની નીચે આવી જશે.

– એક દુલ્હનના 8 ગ્રામ સોનાની કિંમત (22 કેરેટ, ₹14,000 પ્રતિ ગ્રામ) = ₹1.12 લાખ.

– ફક્ત દુલ્હનોને સોનું આપવાનો વાર્ષિક ખર્ચ = 2,70,000 × ₹1.12 લાખ = ₹3,000 કરોડથી વધુ.

– નવજાત બાળકો માટે વીંટીની કિંમત લગભગ ₹5,000 ધારીએ તો 4.7 લાખ BPL બાળકોને વીંટીનો ખર્ચ ₹235 કરોડ 

આમ, બે વચનો માટે આપવાના થતાં સોનાનો અંદાજિત ખર્ચ ₹3235 કરોડ જેટલો થવા જાય છે.

RBIની પરવાનગી વિના નહીં ચાલે

આટલા મોટા પ્રમાણમાં સોનું ખરીદવું એ માત્ર પૈસાનો જ વિષય નથી, પણ દેશના અર્થતંત્રનો પણ વિષય છે. દુલ્હનો અને નવજાત બાળકો માટે વાર્ષિક અંદાજે 2300 થી 2500 કિલો સોનાની જરૂર પડશે. આટલી વિશાળ જથ્થાબંધ ખરીદી સીધી રીતે ભારતની ‘ચાલુ ખાતાની ખાધ’ને અસર કરી શકે છે કારણ કે, ભારત સોનાની આયાત પર નિર્ભર છે. આથી, આવી યોજનાના અમલીકરણ માટે કેન્દ્ર સરકાર અને આરબીઆઈના આયાત નિયમોનું પાલન કરવું ફરજિયાત બનશે.

સરકારી સોનું તમિલનાડુ માટે બોજ બનશે?

તમિલનાડુની આર્થિક તિજોરી માટે વિજયના સોનાનાં વચનો બહુ મોટો બોજ બની જવાની શક્યતા છે. રાજ્ય સરકારે આટલી મોટી માત્રામાં સોનું ખરીદવા માટે બજારમાંથી ઉધાર લેવું પડશે, જેના માટે આરબીઆઈની મંજૂરી અને દેવાની મર્યાદા (FRBM Act- Fiscal Responsibility and Budget Management Act) ધ્યાનમાં રાખવી પડશે. આ નિયમ મુજબ રાજ્ય સરકાર પોતાની મરજી મુજબ ઉધાર લઈ શકતી નથી. 

કલ્યાણ યોજનાઓનો ખર્ચ આસમાને પહોંચશે 

વિજયના અન્ય વચનો પર પણ એક નજર નાંખીએ. 

– મહિલા-પ્રમુખ પરિવારોને દર મહિને ₹2,500

– દરેક પરિવારને 6 LPG સિલિન્ડર મફત

– 10 લાખ બેરોજગાર સ્નાતકોને ₹4,000 માસિક ભથ્થું

આ બધા વચનો પૂરા કરવામાં તમિલનાડુનો ‘કલ્યાણ યોજના ખર્ચ’ રૂ. 1 લાખ કરોડે પહોંચી જશે, જે હાલ ₹65,000 કરોડ છે. આ રકમ રાજ્યના 2025-26ના અંદાજિત બજેટ (₹3.31 લાખ કરોડ)ના લગભગ 30% જેટલું થાય. એનો અર્થ એ કે, દર ત્રણ રૂપિયામાંથી એક રૂપિયો ફક્ત કલ્યાણ યોજનાઓ પાછળ ખર્ચાશે. વિજયે વચનો આપતા તો આપી દીધા, પણ આ દિશામાં સમજી-વિચારીને આગળ વધવું પડશે, નહીંતર રાજ્યનો ખજાનો ખાલી થઈ જતાં વાર નહીં લાગે!

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
અંબાજી – અંબાજી મંદિરનો કથળતો જતો વહીવટ,નાની માછલી પકડાઈ મગર મચ્છ બચી ગયા!!.

અંબાજી – અંબાજી મંદિરનો કથળતો જતો વહીવટ,નાની માછલી પકડાઈ મગર મચ્છ બચી ગયા!!.

ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં પ્રોડક્શન હાઉસ માટે ઇન્સેન્ટિવ્સ મુદ્દે ગહન ચર્ચા થઈ.

ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં પ્રોડક્શન હાઉસ માટે ઇન્સેન્ટિવ્સ મુદ્દે ગહન ચર્ચા થઈ.

અમદાવાદ: મજૂરી કે સામાન્ય નોકરી કરતા માતા-પિતાના સંતાનોએ SSCમાં મેદાન માર્યું, સપનાંને પાંખો મળી | A…

અમદાવાદ: મજૂરી કે સામાન્ય નોકરી કરતા માતા-પિતાના સંતાનોએ SSCમાં મેદાન માર્યું, સપનાંને પાંખો મળી | A...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જાન્યુઆરી-જૂનમાં ઔદ્યોગિક ક્ષેત્રે ધિરાણ વૃદ્ધિ 13 ટકા રહેવાનો અંદાજ | Credit growth in the industri…

જાન્યુઆરી-જૂનમાં ઔદ્યોગિક ક્ષેત્રે ધિરાણ વૃદ્ધિ 13 ટકા રહેવાનો અંદાજ | Credit growth in the industri…

4 months ago
જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં રસોઈ કરવા આવેલી મહિલા પર છરી વડે જીવલેણ હુમલો કરનાર ઘર માલિક સામે ગુ…

જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં રસોઈ કરવા આવેલી મહિલા પર છરી વડે જીવલેણ હુમલો કરનાર ઘર માલિક સામે ગુ…

11 months ago
VIDEO| ‘હું રાજીનામું આપવા લોકભવન નહીં જઉં, અમે ચૂંટણી હાર્યા જ નથી…’ મમતા બેનર્જીનું નિવેદન | Mam…

VIDEO| ‘હું રાજીનામું આપવા લોકભવન નહીં જઉં, અમે ચૂંટણી હાર્યા જ નથી…’ મમતા બેનર્જીનું નિવેદન | Mam…

3 months ago
દેશમાં કુલ 143 મહિલા સાંસદ અને ધારાસભ્યો સામે ક્રિમિનલ કેસ, ADRના રિપોર્ટમાં ખુલાસો | india women mp…

દેશમાં કુલ 143 મહિલા સાંસદ અને ધારાસભ્યો સામે ક્રિમિનલ કેસ, ADRના રિપોર્ટમાં ખુલાસો | india women mp…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News